The Author Divyang અનુસરો Current Read ખુશી. By Divyang ગુજરાતી પ્રેરક કથા Share Facebook Twitter Whatsapp Featured Books પુસ્તકનું રહસ્ય - ભાગ 5 પુસ્તકનું રહસ્ય પ્રકરણ ૫: તર્કહીનતાનો પ્રવાહ અને સમાંતર સત્... નિલક્રિષ્ના - ભાગ 29 આ કબીલાના લોકોને એનાં પર શક ન જાય અને એની સાથે જવાની 'હા... હરી ની માયા ---⭐ શ્રીકૃષ્ણ અને રવિની દોસ્તી ⭐દ્વારકા શહેરમાં રવિ નામનો સ... આપણા શક્તિપીઠ - 32 - વારાહી શક્તિપીઠ ગુજરાત દેવી-લક્ષી શક્તિ સંપ્રદાયમાં વારાહી વધુ પૂજનીય છે, પરંતુ શૈવ... જીવન પથ ભાગ-41 જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૪૧ ‘અસંભવ માત્ર એ જ છે જેની ત... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો ખુશી. (8k) 1.9k 5.1k 2 ખુશી..... કેટલો અદભૂત શબ્દ છે નઈ ચાલો મિત્રો આજે ખુશી વિશે એક સરસ મઝાની વાર્તા કહું.. એક નાનકડું ગામ હતું જ્યાં બધાજ લોકો રાજી ખુશી થી જીવન જીવતા હતા. એક બીજાને મદદ રૂપ થતાં હતા . આવા નાનકડા ગામમાં એક પરીવાર માં એક બાળક નો જન્મ થવાનો હતો. આખું પરિવાર ખૂબજ ખુશ હતું . મિત્રો તમને જણાવી દવ આ ગામમાં પાછલા ઘણા વર્ષ થી કોઈ ને ત્યાં બાળક નો જન્મ ન થયો હોવાથી બધા ગામમાં હર્ષ ની લાગણી હતી કે આપના ગામ માં એક બાળક નો જન્મ થવાનો છે. દિવસો વીતતા ગયા અને આખરે એ ક્ષણ એવી જ ગયો અને એક બાળકી નો જન્મ થયો. પરિવાર જનો અને આખું ગામ ખુશી માનવી રહ્યું હતું. આ બાળકી આખા ગામ માટે ખુશી ની લહેર નઈ ને આવી હોવાથી એનું નામ ખુશી પાડવામાં આવ્યું. બધા આવું જ માનતા હતા કે આપનું ગામ માં સાક્ષાત દેવી રૂપ લઈ ને આવી છે. બધા ખૂબ જ પ્રેમ કરતા હતા.ધીરે ધીરે બાળકી મોટી થતી ગઈ અને બધા ને ઓળખતી થઈ અને ખુશી જાણે અખા ગામની હોય આવું જ વહાલ કરતાં . ખુશી ની કોઈ મિત્ર ન હતી છતાં પણ આખું ગામ એને વહાલ કરતું તો મિત્ર ની ખોટ વર્તાતી ન હતી. ખુશી બધા ગ્રામ જનો ને માં પિતાજી દાદાજી દાદી માં કહી ને બોલાવતી. ખુશી નુ એક સ્મિત જોવા માટે આખું ગામ ખુશી સામે વળગી રેતુ હતું.એ એના ઘરે તો જમતી જ ન હતી. રોજે બીજાને ઘરે જ જમી આવતી.. આખરે બધાની લાડકી જો હતી... હવે ખુશી પરણવા લાયક થઈ.. એના બાજુના ગામ મા એની માટે લગ્ન માટે પ્રસ્તાવ લઈ ને આવ્યા અને સારો છોકરો હોવાથી બધા લગ્ન માટે રાજી હતા. પરંતુ ખુશી પરણવા માંગતી જ ન હતી કારણ કે એ એના મમ્મી પપ્પાની જ દીકરી ન હતી એ તો અખા ગામ ની દીકરી હતી પણ સંસાર નો નિયમ છે છોકરી એ એના પિતાનું ઘર છોડી ને જવું જ પડે..પણ ખુશી એક ની બે નથી થતી એને એનું પરિવાર અને એનું ગામ ખૂબ વહાલું હતું.. ખુશી એ પિતાને વાત કરી પપ્પા મારે નહી પરણવું .અને હું આ ઘર અને ગામ છોડી ક્યાંય નહિ જવ.ખુશી નાં પપ્પા ને પણ ક્યાં દીકરી ને અલગ કરવું ગમતું હતું. ખુશી એના પિતાને કહે તમે આ છોકરા ના પરિવાર ને કહો ને કે ઘર જમાઈ બની ને એના દીકરા ને આપણા ઘરે જ લાવીએ પણ પપ્પા કહે એવું નહી થાય બેટા પણ ખુશી ખૂબ વહાલ માં મોટી થઈ તો જિદ્દી પણ હતી એ એક ની બે ના થઈ આખરે એના પપ્પા એ એના પરિવાર જોડે વાત કરી અને એવું જ થયું એના પરિવાર વાળા માની ગયા ફરી એક વાર આ નાનકડા ગામ માં ખુશી ની લહેર ફેલાઈ ગઈ. ખુશીના ધામધૂમ થી લગ્ન થયા અને આખું પરિવાર અને ગામ માટે ફરી એકવાર ખુશી નામની દીકરી ખુશી લઈ ને આવી...ખુશી એના પપ્પા ને કોઈ પણ સંજોગો માં છોડવા માંગતી ન હતી અને અંતે એના પપ્પા જોડે જ રહેવાનું નસીબ મળ્યું એનાથી વધુ ખુશી ની વાત બીજી કોઈ નથી...એટલે જ કહેવાય છે ને કે ખુશી મેળવવા માટે કોઈ ખાસ વ્યક્તિ સાથે હોય એવું જરૂરી નથી હોતું.ક્યારેક આપણી સાથે રહેલા લોકો પણ ઘણી બધી ખુશી આપતા હોય છે... લી. દિવ્યાંગ ડી ગાંગોડા Download Our App