દિકરી શુ છે Ranchhod Vhagela દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિકરી શુ છે

- હે મિત્રો આ વાત મા એક દિકરી નૂ વૅણ કરૂછૂ 
કે 
દિકરી ની એમીયત આપરી લાઇફ મા સુછે
બસ તેનૂ. વૅણ કરૂ છૂ
- દિકરી જોકે તે હાલ નૂ એક ખીલતૂ કમળ છે
અને આજ કમળ ને કીચ્ડ માથી કાઢી તેની 
પુજા પણ કરી સકાય પ્રન તૂ
તે વસતૂ કરવા માટે ખૂબ લોકો ના હાથ બગડે છે
મતલબ કે દિકરી ને આજ સમાન લોકો માને છે
કેમ કે તેમની ઉપર એક બોજ બન સે
માટે તેની કોઈ પૂજા કરવા માંગતૂ નથી 
આ સોચ ખૂબજ લોકો ના મન મા ધર કરી લિધી છે
માટે  દિકરી જાત નો કોઈ પન સમાવેસ
કરવા માંગતુ નથી
મિત્રો તમને નાતો કોઇ પહાડ કે નાતો કોઈ મોટો દરયો
પાર કરવા નો છે માત્ર એક કીચડ મા 
ખીલતા કમળ ને હેત અને પ્રમ થી મોટૂ કરવા નૂ છે
એક વાર જો આ કમળ ને ખિલ તા જોઇ ને 
જો તમારા ધર ની રોનક જૂઉ 
દિકરી નો વીકાસ કરી તમે કોઇ મોટો ગુનો નથી કરતા
કેમ કે તમે ખૂદ થોડી વાર સોચો સાહેબ
દિકરી પન એક શ્ત્રી જ છે ને તમ ને જન્મ આપનાર પન 
એક શ્ત્રી જ છે
જે ગૂનો તમે એક માસૂમ દિકરી ને મારી કરવા 
માંગો છો સોચો કે તમને જન્મ આપનાર પન કોઇ ના ધર ની
દિકરી હતી જે સારી રીતે સવ લોક જાણે છે              દિકરી ના રાખવા ની સોચ તો સવ ની છે
તો તમારી જન્મ દાતા પન કોઈ ની દિકરી રય ચુકી છે
તેનો મહત્વ જો ના રાખવા મા આવિ યો હોતો
તો સૂ તમે આ દુનયા મા હોતા ના ને 
તો પછી આપરી દિકરી ને કેમ નહી મહત્વ આપ તા
એક શ્ત્રી ના કેટલા રૂપ છે તે આપ સોવ જાણો છો
જેમ કે સવથી ઉચૂ સ્થાન (મા) નૂ છે
પછી એક (પૂત્ર વધુ )છે અને એક નાની (દિકરી )
તરીકે છે   
છતા આપ સોવ નથી સમજી સકતા એક દિકરી નુ મહત્વ સુ છે અને સૂ થય સકે માટે હમે સા 
દિકરી નો એક સારો વીકાસ તેજ આપરી સફર તા છે
જીવન  મા નાકે તેનો નાસ માટે તેને મહત્વ આપો
કેમ કે કુદરત દિકરી એનેજ આપે છે
જે દિકરી નુ મહત્વ સમજે ને
જે ના મા દિકરી ઉછેર વાની તાકા ત હોય છે
કૂદર તે આપને એક અમૂલય દિકરી રૂપે ખજાનો આપયો છે
જેને આપરે ને તેની ઉછે રી ને એક હીરા નૂ નામ
આપ વાનૂ છે જે પૂરી દૂન્યા મા તેના પ્રકાસ થી સવ ને
એક રોસ્ની આપી બતા વે ને 
પોતા ના પિતા ને માતા નૂ નામ પન રોસન કરે
હા આ વાત સાચી થય સકે છે 
જો દિકરી ને સમાન અને મહત્વ આપો તો
ના કે તેનો નાસ કરવા મા નહી
માટે બેટી બચા વો બેટી પઢા વો દર એક વ્યકતી આજ 
કહી ટૂક સમય મા બેટી નો ગ્રભપાત રોક
ને તેનૂ પોસણ કરો 
દિકરી મા સૂ છે તેજાણો સમજો ને તેનૂ મહત્વ  સમજો
મિત્રો આ એક લિખિત વાૅતા નથી 
મારો વિસ વાશ ને મારો અભીમાન છે મારી દિકરી
હા  મિત્રો હૂ પન એક દિકરી નો પિતા છૂ 
માટે આપ સવ ના સમ્કસ આ વાૅતા લખૂ છ ુ 
જેથી દિકરી ગુણ હત્યા જેવા મોટા પાપ ને
રોકવા મા મદદ રૂપ થય સકુ
કૂદરત એ મને દિકરી નહી પરન્તૂ દિકરી રૂપે
એક મોટો ખુસી નો ખજા નો આપયો છે               માટે 
આપ સો દિકરી માટે જેપન કરો તે ઓછુ જ છે
સાચુ ને વાત છે ને મત્રો ...............
..........સિયૂ પછી મણી સુ..........


લિ.આર.બી.વાધેલ