વિખરાયલી લાગણીયો jayraj raj દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિખરાયલી લાગણીયો

બહુ સમય પછી  કોઈ એ પૂછ્યું  કે તમારો  પેહલો બહુ સમય પછી  કોઈ એ પૂછ્યું  કે તમારો  પેહલો પ્રેમ કોણ   ખબર નઇ કેમ  મને તારી યાદ આવી ગઈ  આજે હું એક એવા સંબંધ ની  વાત કરી રહયો  જેનું કોઈ મહત્વ નથી રહ્યું પણ એ સંબંધ મારા માટે બહુ ખાસ છે પણ હમણાં અમે સાથે નથી ના એને પાછી આવા નો પ્રયત્ન કર્યો અને એ આવે પણ કેમ મારા કરતાં સારો માણસ એને મળી ગયો છે મારો પેહલો પ્રેમ તો તો એ જ હતી ને મેં સંભાળ્યું છે કે પહેલો પ્રેમ કોઈ દિવસ નથી મળતો અને મારા સાથે પણ આવું જ કઇ થયું મને પણ ના મળ્યો મારો પહેલો પ્રેમ 
તો આજે કહું છું મારા પેહલા પ્રેમ ની વાત.....
હું એ દસમા પછી એન્જિનિયરિગ લીધુ અને મારો કૉલજ નો પેહલો દિવસ ત્યારે અને મારો પહેલો જ લેક્ચર બધું જ નવું લાગતું હતું નવા લોકો નવી કૉલેજ લેકચર ચાલુ થયો ત્યારે પેહલા બધા ને આગળ બોલાવી ને પોતાનો પરીચય આપવા નો હતો અને બે ટ્રોન લોકો પછી એનો નમ્બર આવ્યો એ ઉભી થાય અને એને પોતાનો પરિચય આપ્યો ત્યારે મેં એને જોય એકદમ સિમ્પલી છોકરી લોન્ગ. હેર સિમ્પલ કપડાં પેહરેલા અને મને થાય ગયો પ્રેમ પણ પ્રેમ વસ્તુ જ ઍવી હોય છે કે એનો કોઈ દરવાજો નથી હોતો નઈ બેલ મારવા નો ડાયરેક્ટ કીધા વગર દિલ માં એન્ટ્રી. 
હવે પ્રેમ તો થાય ગયો હતો પણ એને કેહવુ કઈ રીતે તો મેં પેહલા ફ્રેન્ડશીપ કરવા નો પ્રયત્નો ચાલુ કરી નાખ્યા બધા પણ શરૂવાત માં તો બે ત્રણ દિવસ તો કઈ જ ના થયું પછી આમારી લેબ હતી કોમ્પ્યુટર ની અને સંજોગ પણ એવા કે અમે એક જ લેબ માં આવ્યા કેમ કે આમારી સરનેમ નો પેહલો અક્ષર સરખો હતો અને લેબ ને પણ સરનેમ ના રીતે જ રાખવા માં આવી હતી મારા પછી એનું નામ આવ્યું અમે લેબ માં સાથે બેઠા અને કોમપ્યુટર મને વધારે નૉલેજ હતું તો અને સર એ એના પર કામ કરવા આપ્યું હુએ બધુ જલ્દી થી પતાવી નાખ્યું  અને કામ કરવા માં થોડિ પ્રોબ્લમ થતી હતી તો મને કીધું એને કે મને થોડું શીખવાડી આપોને આને આપડે તો ફોર્મ આવી ગયા મેં અને બધું કરી આપ્યું . એ કામ ને પેન દ્રાઈવ માં સેવ કરવા નું એ પેન દ્રાઈવ લાવી નતી એટલે એનું કામ મારા પેન ડ્રાઈવ માં સેવ કર્યું પછી થોડી થોડી વાત ચાલુ થય આમારી  પછી તો શું ધીરે થી ફ્રેન્ડસ થાય ગયા અમેં પછી રોજ કૉલજ માં વાંચી ચીત થવા લાગી અને હું કલાસ માં એનિ બાજુ વાળી બેનચીસ પર જય ને બેસી ગયો પછી તો લેકચર માં વાત થવા ની ચાલુ થાય ગઈ રોજ આવા નું અને એની બાજુ વાળી બેનચીસ પર જય બેસવાનું મને ભણવા માં ઓછો ઇન્ટરેસ્ટ અને એ સકોલર ભણવા માં અને એના જોડે એ ત્યારે ફોન નાતો અને એની મમ્મી બીમાર હતી ઘરે એ ટેન્શન હતી તો એને કૉલજ માંથી ઘરે કોલ કરવો હતો તો મેં મારો ફોને આપ્યો . અને ઘરે વાત કરી અને ઍની મમ્મી નો નમ્બર મારા ફોનમાં આવી ગયો. અને મારો નમ્બર એના ફોન માં જતો રહ્યો આવી રીતે એક બીજા ના નમ્બર એક્સચેન્જ થઇ ગયા. પછી તોડા મહિના થયાં અને અમારે  જવા નું હતું કૉલજ માં થી વિજીટ પર  અમદાવાદ તો  કૉલજ પુરી થઇ અને આમે ઘરે જાવા નીકળ્યા ત્યારે મને કિધુ કે તને અમદાવાદ જાવા નું કહું ઘરે જય ને હું ઘરે પહોંચ્યો અને એના કોલ ની રાહ જોતા હતો.  અને ઘરે પહોંચી ને એનો કોલ આવ્યો પેહલા પૂછ્યું જયરાજ જમી લીધું એન્ડ નોર્મલ વાતો થય આમાંરા વચ્ચે હજુ અને જમવા નું બાકી હતું તો એને કિધુ કે હવે સાંજે કોલ કરું છું અને કોલ કટ કર્યો.
પેહલી વાર કોલ પર વાત કરી મેં મને સારું લાગ્યું અને અને એના જોડે એની મમ્મી નો ફોન હતો. પછી રાત્રે ફરીવાર કોલ આવ્યો.તું જાવા નો છે વિઝિટ. માં મેં હા કીધું અને તું આવ ની છે તો પેહલા. તો ના પાડી કે હું નથી આવા ની પછી હા પાડી. અને એ દિવસે અમારી વાત બહુ સમય શુધી ચાલી અને રાત્રે 3 વાગી ગયા હતા અને સવારે 6 વાગે વિઝિટ માં જાવા નીકળવા નું હતું પછી. અમે ઊંઘી ગયા.  મેં પેહલી વાર કોઈ છોકરી જોડે આટલી બધી વાતકરી મેં. હું સવારે ઉઠ્યો અને તૈયાર હતો અને એનો કોલ આવ્યો મેં ઉપાડ્યો એને ગુડ મોરનીગ કીધું મે પણ સામે કીધું પછી અને વાત કરી આવે છે ને  એ હા પાડી......To be continu