દિલ માં રહી ને મારુ દિલ તોડી ગઈ Narendra Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ માં રહી ને મારુ દિલ તોડી ગઈ

છોકરો: દિલ માં બેસાડી જેની પૂજા હું કરતો હતો,
           પોતાની માની જેને યાદ હું કરતો હતો,
           દિલ માં રહી ને મારુ દિલ તોડી ગઈ,
           એક પળ માંં મુુઝને એ પારકો કરી ગઈ.

છોકરી: પારકી ના માન મને હું છું તારા દિલ ની રાાણી,
           કેમ હું બતાવુ તને અધુરી છે આ કહાની,
           મજબૂરી મારી તને કેેમ સમજાવુ?
           તારા સિવાય ના કોઈને હું ચાહું.

શાયરી: મજબુરી હૈ મેરી વો મેંં તુંંમ્હેં બતા નહીં સકતી,
           આંખો મેં હૈ આંસુ પર વો મેં દિખા નહીં સકતી,
           રબ ને મુઝે ઇસ મોડ પે લાકે ખડા કર દિયા હૈ...
           મેરા સાાથી તો મેંંરે સામને ખડા હૈ,
           પર મેં ઉસે ગલે લગા નહીં સકતી...
છોકરો: કહેતી હતી તું કે દિલ તાારૂ મન્દિર ને ઇશવર મેં                   તુંજને બનાવ્યો,
           એજ દિલ ને તોડી તું ચાલી ગઈ મુજને,
           પ્રેમ મારો કેમ ઠુકરાવ્યો??
છોકરી: માંરા દિલ ની ધડકન ઝંખે છે તુંજનેે,
           નથી તોડ્યું દિલ મે તારૂ,
           કિસ્મત ની કેવી છે આપણી કહાની,
           રડતું રહ્યું દિલ મારૂ,
છોકરો: સાંજ ને સવારે હું યાદ જેને કરતો હતો,
           રબ પાસે હર દુઆ માં જેને હું માંગતો હતો,
           દિલ મા રહીને મારુ દિલ તોડી ગઈ,
શાયરી: બેવફા મત કહો મુજે,
           યે બેવફા કા બોજ લેકર મેં જી નહિ સકૂંગી,
           દર્દ-એ-મહોબ્બત કે ગમો 
કો સેહ નહિ સકૂંગી,
           ઇસ સે અચ્ચ્છા તો અપને હાથો સે મુઝે ઝહર દેદો,
           અપને પ્યાર કો સાબીત કરને કે લિયે મેં
            હસતે હસતે પી લૂંગી.
છોકરો: પ્રેમ ની આ દુનિયા મે તુજથી બનાવી ને
           તે તો મારી ઝીંદગી બગાડી,
           જીવનભર જીવવાનો સાથ તારો માગ્યો
           તે દિલ મા મારા આગ લગાડી,
છોકરી: સાજણ ઓ સાથી મારા સાંભળ તું વાત મારી
           અધૂરી છે આપણી કહાની,
           અગ્નિપરીક્ષા તું ના કર મારી
           કિસ્મત કરે છે મન માની,
છોકરો: બેવફા ની યાદ માંં હુંં પાગલ થઈ ફરતો હતો,
           પ્રેમ કરી સાચો હું વાટ જેની જોતો હતો,
           દિલ માં રહીંને મારૂ દિલ તોડી ગઈ.

 (આ મારું પહેેલું લખાણ છે, આ એક ગીત પણ છે અને એના અંદર એક સ્ટોરી છે,
                એક છોકરો એક છોકરી ને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. પણ અચાનક તે છોકરી તેના બોસ સાથે મેરેજ કરવાનો ફેંસલો કરે છે, છોકરા ને એવું લાગે છે કે તે બોસ ની મિલ્કત માટે મેરેજ કરે છે એટલે એને પેલી છોકરી બેવફા લાગે છે. પણ આ બાજુ પેલી છોકરી કહે છે કે મારી મજબુરી છે જે હું તને કહી નથી શકતી બાકી હું બેવફા નથી,
             બોસ ના વાઈફ મરતા પેહલા એની નાની દીકરી ની જવાબદારી આ છોકરી ને સોંપી હોય છે અને સાથે એક વચન માગ્યું હોય છે કે તું મારી દીકરી ને આજીવન સંભાળજે.
                 એક બાજુ 
બોસ નો એહસાન એક બાજુ એમની પત્ની ને આપેલું વચન, અને એજબાજુ પ્રેમ, એટલે એક વાર આ બધું સમજાવવા માટે એમના પ્રેમી ને ગાર્ડનમાં બોલાવે છે, બધી વાત કરે છે.
                પણ ત્યાં બોસ આ બન્ને ને એક સાથે બેસેલા જોય જાય છે, અને એમની પાસે આવે છે, આ લોકો ડરી જાય છે કે હવે શું થશે?? બોસ ને બધી સાચી વાત કરે છે, બોસ ને આ બધી ખબર પડતાં જ બોસ એને કે છે કે તમે બન્ને મારી સાથે રયો હું મેરેજ કરવી આપીશ તમારા બન્ને ના અને તમે મારી દીકરી ને સાચવજો એટલે મારી પત્ની નું વચન પણ નહીં તૂટે. પેલા બન્ને ખૂબ જ રાજી થઈ જાય છે.
               મેં પેહલી વાર આમ કૈક લખ્યું છે કોઈ ભૂલ હોય તો માફ કરી દેજો પણ તમારા અભિપ્રાય મને ચોક્કસ કહેજો જેથી કરીને મને આગળ સારું લખવાની આદત પડે અને કઈક નવું આપી શકું)


                      નરેન્દ્ર પરમાર (N.P.)