The Author hardik kikani અનુસરો Current Read એક પ્રેમ ની વાત By hardik kikani ગુજરાતી પ્રેમ કથાઓ Share Facebook Twitter Whatsapp Featured Books Waterproofing Money Manifestation by IMTB Waterproofing Money Manifestation: Spirit + Wealth Mindset... AI: ડેટા, પ્રોમ્પટ અને ગણિત આજના સમયમાં આપણે બધાં કોઈને કોઈ રીતે AI સાથે જોડાયેલા છીએ! ક... ખોવાયેલ રાજકુમાર - 43 પસાર થતી વખતે હું જેને ઓળખતી હતી તેમાંથી એક ચહેરો, જોકે મને... ખાઉધરી ચંપા ખાઉધરી ચંપા જામનગરથી થોડે દૂર, એક નાનકડા ગામમાં રહેતો હતો... રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 24 "સમર્પણ ને શરણાગતિમાં ભેદ શો જણાવો?સમર્પણ સ્વયં નું હોય ને શ... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો એક પ્રેમ ની વાત (11.1k) 1.3k 6.7k 3 એક દિવસ ની આ વાત છે જયારે મને ખબર નહતી પ્રેમ એટલે શું? પ્રેમ થાય પછી શું થાય મારા દિલ ની વાત એને કેવી રીતે કહું. રોજ સવારે લગે કે એજે જઈને કહી દવ પણ મને સુ ખબર એ એટલી સરળ વાત નથી. મે તો બસ માતર પ્રેમ જ કરી યો હતો પણ કેને ખબર હતી કે આ વાત કહેવી પણ અખરી હશે.મારા મન ની વાત કેવા માટે રોજ પયત્ન કર્યા કરતો પણ હું કહી ના શકિયો મારા મની વાત મન માં રહી ગઇ.આ એ દિવસો ની વાત છે.જયારે મે એને પેલી વાર જોઇ હતી ત્યાથી મારા મન ના મંદિર માંં વાસી ગઇ હતી એ મુલાકાત એવી હતી કે જેેને હું આખો બંધ રાખી સપન માં જોયા કરતો એ હકીકત બની અને સામે આવી ગઇ હોય એવુ લાગયુ. એ દિવસ હું એક ગામ માં ફરવા ગયોતો ત્યાં મે એમને જોયા હતા. બસ તેજ દિવસ થી મે જાણ્યું પ્રેમ એટલે શું? અને એ થા પછી શું બસ રાત દિવસ એની જ વાત કર્યા કરુંં એવું લાગે એ મલી જા પછી જીવન માંં બીજા પ્રેમ નો કોઈ પશ્ર નથી હું તો બસ મારી જિંદગી માં એ એક જ ને પ્રેમ કરી યો હતો.પછી શુ ખબર હતી કે જીવન માં પ્રેમ નું નામ એ જ હશે .એના આંખ માંં ભરેલી પેમતા એના હોઠ સીમત નું ઝરણું જાણે લાગે કે એના મા ખોવાયેલો રાહુ.રોજ એને મંદિર મા આવતા જોવુ પણ કઇ પણ બોલી ના સંકુ બસ એની આંખ માં જોતો રાવ એની પ્રેમ ભરેલી આખો .અંતે એક દિવસ એવો પણ આવીયો કે એને મારી સાથે વાત કરી વાત માં એવું હતું કે એને એક જગ્યાએ જવું હતું પણ એ જાણતી ન હતી એને મારી પાસે આવી વાત કરી પણ મે કઈ જવાબ ન આપતા એ ની સામે જ જોતો રહી ગઇયો એ મારો હાથ પકડી ને મને થોડો હચમચાવી ફરી થી પુછયુ મારે અહીં જવું છે કેવી રીતે પોચુ પછી હું થોડો ગભરાઈ ગયો પાછી મે એને જવાબ આપી યો એ મારી સામે હસી પછી અમે બંને મંદિર માંથી બહાર આવિયા હું સરમાતો હસતો તાથી ચાલ્યો ગયો બીજ જા દિવસે એ મંદિર મા આવી પણ એને મારી સામે ના જોયુ એટલે મે મંદિર ની બહાર જઈ એમને પુછયુ કે મારાથી કઈ ભુલ થઇ છે.એમને કઈ પણ જવાબ ન આપતા તાથી ચાલી ગઇ મે ફરીથી વાત કરી એમને જવાબ આપીયો ના તમારા થી કોઈ ભુલ નથી થઈ હું બસ બે ધયાન હતી. મે એમને કોઈ સમસ્યા છે. આપને હુ કઈ મદદ કરી શકું છું એમને ના કહેતા મે કિધુ મારા થી કઈપણ મદદ થઈ શકતી હોતો કહેજો. હુ તમને મદદ કરી શકું તો સારું જેથી તમારું કાર્ય સરળ બની શકે.એમને મને કીધું મારથી નહીં બને તો તમને જણાવીશ.મે જોશ મા આવી કહી દીધું મારો ફોન નંબર આપું એમને મારી સામે ગુસ્સા ભરીયા સભાવ થી જોયું પછી મે નીચું મો કરવા જતો જ હતો પણ એમને મારી સામે સ્મિત અવાજ સાથે કહીયુ મારે જરૂર કહે તો હું તમને મંદિર માં સવારે મળતા જણાવિસ.મે સ્મિત સાથે કઈયુ તમે ખબર છે હું દરરોજ એવું છું. હા કહી જતા રહિયા પછી ના દિવસે એ મારી રાહ જોઈ મંદિર ના ગેટ પર ઉભા રહ્યા એમને મને આવતા જોયો અને પછી અંદર જતા રહ્યા મે અંદર જઇ એમને પુછયુ તમારે મારુ કઈ કામ હતું એટલે મારી રાહ જોઈ ઉભા હતા એમને મને કહ્યું હું મારા એક મિત્ર ની રાહ જોતી હતી તમારી નહીં એટલું કહેતા હું તાથી જોવો ચાલવા ગયો એમને કહ્યું તમે કેમ જઈ રહ્યા છો મે એમને જણાવ્યુ કે તમારે મારુ કોઈ કામ નથી તો તમારી પાસે હું કેમ ઉભો રાહી શકુ બસ એટલું કેતા તાથી ચાલો ગયો . પણ એમને કોઈ પણ બાનું બતાવી મને પાછો બોલાવીયો મને જાણે એવું લાગીયુ કે એ પણ મને એનાથી દુર રાખવા નથી માંગતી .બસ પછી શું.એમને કહીયુ કે હા મારે તમને એક વાત કહેવી તો છે.પણ હું કેવી રીતે કહું એમના એટલું જ બોલતાજ મે હસી ને કહીયુ મઢે થી એમને પણ મારી સામે જોઈ હસી પડીયા પછી એમને મને કહીયું કે મારે એક મિત્ર છે.જે એક છોકરા ને પ્રેમ કરે છે તો એને કઈ રીતે કહે .મે સામે જવાબ આપીયો એ મિત્ર તમે તો નથી ને.એટલું કેહતા એની આંખ મારી આંખ સાથે એવી રીતે માલી ગઇ એ જાણે મારી આંખ મા સમાઇ ગઈ હોય અને હું એની આખોમાં લાગ્યું કે આજ એ સમય જે એને હું મારા દિલ ની વાત કહી શકું પણ ના જાણે કેમ મારા થી કશું ના કહી શકાયુ.Next part to be letter Download Our App