TRUST IS THE BASE OF ANY RELATIONSHIP books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ કોઈ પણ સંબંધનો આધાર હોય છે

       .....વિશ્વાસ કોઈ પણ સંબંધનો આધાર હોય છે .......  
     
         એક ખૂબ સુંદર છોકરી હતી. તેની આંખો ભૂરા રંગની હતી જેે તેણીને વધુ સુંદર બનાવતી હતી.
   
         તે નવમાં વર્ગથી એક છોકરા સાથે પ્રેમ માં હતી. અને હવે તેઓ કોલેજ મા આવીયા હતા. છોકરો તેના પરિવારના સંબંધમાં હતો. જેથી તેઓ એકબીજા સાથે વારંવાર મળતા અને સમય પસાર કરતા.

        બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બધું તેમના પ્રેમમાં સારું રહ્યું હતું પરંતુ તે વ્યક્તિમાં સમસ્યા હતી, તે ખૂબ જ શંકાસ્પદ વ્યક્તિ હતો. તેમ છતાં તેણીને તે ઘણો પ્રેમ કરતો હતો, પરંતુ તે કોઈ બીજા મિત્ર કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતી પણ તેણીને જોઈ શકતો નહીં.

        છોકરી ખૂબ નિર્દોષ હતી. ઘણી વખત એવું થયું કે તેઓ આ કારણસર  ઝઘડતા હતા. તે સમજી શકવામાં અસમર્થ હતી, તે સમસ્યામાંથી કેવી રીતે બહાર આવી શકે કારણ કે તેણી તેને છૂટવા માનગતી ન હતી.

       કેટલીક વખત તેણીએ તેના મિત્રો સાથે તેની સમસ્યા શેર કરી હતી અને તેમને સલાહ આપી હતી કે "TRUST IS THE BASE OF ANY RELATIONSHIP" પરંતુ તે તેના વગર જીવી શકતી હતી નહી જેથી તેણીએ તે સ્થિતિને  સામનો કરવા નક્કી કર્યું હતું. તેણીને એવી આશા હતી કે એક દિવસ જ્યારે તે તેના પર વિશ્વાસ કરવાનું શરૂ કરસે.

       દિવસો પસાર થઈ ગયા, એક દિવસ તે છોકરા ના ઘરે ગઈ, પરંતુ અચાનક તેણી ત્યાંથી ઘરે પાછી ફરી અને તેણી આવી સીધી તેની માતાને આલિંગન આપી ભેટી પડી અને જોરથી રડવા લાગી. આથી તેની માતા ચિંતિત થઈ ગઈ. તેણીએ તેની પાછળનું કારણ પૂછ્યું, પરંતુ તેને કારણ જણાવ્યું નહીં.

        આગલી સવારે તેની માતાએ તેના મિત્રોને બોલાવ્યા અને કહ્યું કે તેઓ તેમની પુત્રી સાથે વાત કરે અને આ બધાના કારણો શોધવાનો પ્રયત્ન કરે. તેના મિત્રો તેણીને મળ્યા અને પૂછ્યું, પછી તેણે તેમને કહ્યું કે તે દિવસે શું થયું હતુ.

          "તે રૂમની વિંડો પર ઊભેલી હતી અને જોયું કે એક નાનું બાળક બોલ સાથે રમતો હતો. તે નાનકડો ખૂબ સુંદર લાગતો હતો જેથી તે સતત તેને જોઈ રહી હતી,કારણ કે તેની ને નાના બાળકો બહુ પંસદ હતા. અચાનક તેનો પ્રેમી આવ્યો અને કહ્યું કે "શું તમે તે વ્યક્તિ ને જોઈ રહ્યા છો?" તેણીને ખબર નહોતી કે તે તેના પિતા (અન્ય વ્યક્તિ,બાળક ના પિતા) પાછળ પણ ત્યાં પાછલ ઉભા હતા.
        
          તેણીએ જવાબ આપ્યો કે તેણી તે નાનું બાળક જોતી હતી, પણ તે અન્ય વ્યક્તિ વિશે જાણતી ન હતી. તે ક્ષણે તેના પ્રેમી એ તેને તમાચો મારીયો. આ તે ક્ષણ હતી જ્યારે તેણીએ સમજ્યું કે તેણી એવી હાલતમાં ટકી શકતી નથી કારણ કે "TRUST IS THE BASE OF ANY RELATIONSHIP"
          તેના મિત્રોને તે બધાને કહી પછી તેણે ફરીથી રડવા નું શરૂ કરિયુ. તેના મિત્રોએ તેને કહ્યું કે "તેણીએ એક મોટો નિર્ણય લીધો છે કારણ કે આ તેના આદર(shelf respect) નો પ્રશ્ન હતો. "

          પછી તેણીએ તેની માતાને બધું જ કહ્યું અને તેને પણ (માતાએ) તે નિર્ણયમાં તેણીને ટેકો આપ્યો.

          તેની માતાએ તેના માટે સંપૂર્ણ વ્યક્તિની શોધ કરી. તે તેમના વર્તનથી ખૂબ જ સરસ હતો. અને હવે તે તેના પતિ સાથે સુખી લગ્નજીવન જીવે છે ................

   ........TRUST IS THE BASE OF ANY RELATIONSHIP.............

      "TRUST "is the base of the all relationship if we cut "T" letter from the front of the "TRUST" word then everything becomes rust...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED