સ્કૂલ ના દિવસો.
આ વાત છે એક સ્કૂલ ની. આ સ્કૂલ એક મોટા સિટી ની અંદર આવેલી હતી
અને એ સ્કૂલ ની બાજુ માં એક મંદિર હતું. આ સ્કૂલ ની અંદર સ્ટુડન્ટસ ભણવા માટે દૂર દૂર થી આવતા હતા.
અને આ સ્કૂલ ચાલુ થઈ તેને માત્ર બે વર્ષ થયાં હતાં.
પણ આ સ્કૂલ ની અંદર આવતા છોકરા ઓમાં એક 11 સાયન્સ નો ક્લાસ ઇવો આવી ગયો હતો ને કે તેની વતજ પૂછો માં. આ ક્લાસ એટલો બધો ખરનાક અને કોઈ ની જોડે ઝગડો કરવા પહેલા નંબરે. સર કે મેડમ બિચારા આગળ ભણાવ તા હોઈ અને આ બધા પાછળ પોતા નુ કામ કારતા હોઈ. અને પછી સ્કૂલ એક વળી અને ફુલ ડે એટલે બપોરે જામવાનું પણ ત્યાંજ આપે એટલે બપોરે જામી ને આવીને સુઈ જવું નું એચી માં અને આ બધા 12 સાયન્સ માં હાતા પણ તોય એક પણ પ્રકાર નું તેંશન નઇ બધા માજા કરે મસ્તી કરે અને ભમવામાં ધ્યાન નો આપે. આ બધા આવેડાના ડાટા કાઢે એવા હતા.
આ બધા એકા બીજા ના ઉપનામ પાડવામાં એટલા બધા એક્સપર્ટ કે ક્લાસ માં એટલા પણ સ્ટુડન્ટસ હોઈ તે બધા ના નામ હોઈ સ્ટુડન્ટ ના નામ ની સાથે સાથે તેના સર ના પણ નામ પડે.
એમાં સ્ટુડન્ટસ ના નામ હતા.
નિખિલ:- ચકો.
મોહિત :- કાચું.
જેનિસ:- કનિયો.
જયભાઈ:- ફેકુ ચંદ.
પ્રજ્વલ:- ઘેટું.
વિશાલ:- ડમરુ.
રાકેશ:- ખોખું.
હિરેન:- સુલુબોન્ડ.
હિરેન:- બટેકી.
કાર્તિક:- ભેંસ.
મલય:- બાપુજી.
ઋત્વિક:- બાટલી.
કેવિન:- ટોકસ.
નીલકંઠ:- નિલસર.
નૈતિક:- સીઝન.
નયન:- ફાસરિયો.
ઉમંગ:- મંગુમાસી.
હાર્દિક:- કાકો.
જોગુ:- ગોથું.
આ બધા ના નામ કેમ પડીયા તેનો મન માં આશ્ચર્ય થતો હશે. બધા સર પણ આશ્ચર્ય માં મુકાઈ જતા. ચાલો જાણીયે કે આવા નામ કેમ રાખીયા હશે.
નિખિલ:- નિખિલ નું ઉપનામ તેની અટક પારથી ચકો પડીયું છે.
કાચું:- કાચુંનું ઉપનામ છોટા ભીમ માં આવતા કાલીયા માથી રાખીયું છે. બધા કાલીયા ને બદલે કાચું કહેવા લગિયા અને તેનું નામ કાચું પડીગયું. તેના હજુ ઘણા બધા નામ છે જેમ કે હડીમ્બા, ભગરીભેંસ. કાચું નું નામ હાડીમ્બા અમારા સરે પડીયું છે અને તે સર નું નામ બધા એ ચોંટી પડીયું છે.
જેનિસ:- જેનિસ નું નામ કનિયો તે વર્ષો થી ચાળીયું આવે છે. બધા તેને વર્ષો થી કનિયો જ કહે છે. . .
જયભાઈ:- જ્યભાઈ નું નામ સંભાળ તાજ ખબર પડી જાય કે આવું નામ કેમ રાખીયું હશે. જયભાઈ ને મોટી મોટી વતું કરવાની અને ફેકવાનું બોવ ગમે જ્યારે હોઈ ત્યારે તે મોટા મોટા ફેકતાજ હોઈ એટલે તેનું નામ ફેકુચંદ . .
પ્રજ્વલ:- પ્રજ્વલ એટલો બધો ગોરો ને કે બધા તેને કહે તું તો એલા ઘેટાં જેવો લાગે છે એટલે તેનું નામ ઘેટું પડીયું.
રાકેશ:- રાકેશ સાવ એક દમ નાના છોકરા ની જેટલો લાગે એટલે અને કોઈક ફૂંક મારે તો પણ ઉડી જાય એવો એટલે તેનું નામ ખોખું પડીયું.
વિશાલ:- વિશાલ નું નામ તેના પાપા ના નામ પરથી ડમરૂ પડીયું.
હિરેન:- હિરેન ને વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઇ મોવીએસ ના કેરેક્ટર નો ડાયલોગ ગમી ગયો એમાં થી તેનું નામ સુલું બોંડ પડીગયું.
હિરેન :- તે પણ રાકેશ ની જેમ જ છે એટલે તેને બધા બટેટી નામ પડી દીધું. અને તેને ચિડાવા માટે તેને બટાકી કહી ને ચિડાવે.
કાર્તિક:- કાર્તિક ના લક્ષણો એક દમ ભેંસ જેવા લાગે એટલે તેનું નામ ભેંસ પડીગયું.
ઋત્વિક:- ઋત્વિક ભણવામાં એટલો બધો સિરિયસ કે એ પીધેલ ની જેમજ હોઈ એટલે તેનું નામ બાટલી.
હાર્દિક:- હાર્દિક સ્કૂલ માં ભણતા એક છોકરા નો કાકો થતો હતો એટલે તેનું નામ કાકો પડીજી
જોગુ:- નામ હતું જોયું પણ બધા એ જોગુ ની જગ્યા એ ગોથું કરી નખીયું.
લેકચર ની વાત કરીએ તો પેલો લેકચર કેમિસ્ટ્રી નો આવે તે 2 કલાક નો હોઈ અને તેમાં તો કોઈ સરખું ભણે જ નહીં અને બધા વતું કારિયા કરે અને પછી મેડમ કઈ કે આટલી બધી સગું વતું છે આટલી બધી વતું તો છોકરીને પણ ન હોઈ તે પણ તમારા લોકો કરતા સારી હોય કોઈ ને ભણવાની પડી જ નથી તો ભણવું હોઈ તો અહીં આવતાં ના હોઈ તો.
કોઈ ગમે એટલું કઈ પણ કોઈ ને કઈ ફરકજ ન પડે.
બીજો લેકચર હોઈ મેથ્સ નો એ પણ 2 કલાક નો હોઈ અને આ લેક્ચર માં તો બધા જલસા જ કરતા હોય કારણ કે આ સર કોઈ ને ક્યારે કાસુ કહે જ નહીં બસ ક્યારે કોઈ હસતું હોઈ તો કહે તારી બા અહીં નાચે છે તે તને હસું આવે છે . પછી પેલો કહે સર નું નતો તો સર કહે તું નહિ તારી બા આઇટી અહીં. અને બધા ને જલસા પડી જાય. તેના લેક્ચર માં કોઈ કઈ લખતુંજ ના હોઈ અને સર તેન ખાસ સ્ટુડન્ટસ ને તો તેની પાસેજ રાખે. એટલે કે મોસ્ટ વોન્ટેડ જે જોઈ તેને અને તે બધા ત્યા નીચે બેઠા બેઠા સર ની પિન મારિયા કરે અને જ્યારે સર ને હોમ વર્ક દેખાડ વાનું હોઈ ત્યારે સર આવે એટલે ચકો બધા ના નખ જોવા માંડે જેના નખ મોટા હોઈ તેજે ઉઠક બેઠક કરાવે અને સર હોમ વર્ક નું ભૂલી જય.
પછી 1કલાક ની રિસેશ પડે ને ત્યારે બધા ત્યાં જમવા જય અને પછી બધા આવી ને ગાર્ડન માં મંડળી જમાવે.
લેકચર આવે ફિજીકસ નો અને એ સર નું નામ હતું ઉઘાડ પગો. કરણ કે તે ક્લાસ ની અંદર એન્ટર થઈ એટલે તે તેના ચપ્પલ નીકળી ને મૂકી દેઇ એટલે બધા એ તેનું નામ ઉઘાડ પગો રાખીયું. અને તેની બોલવાની સ્ટાઇલ હાલેઈ ભાઈ ઉભો થતો બોલ શુ આવે એનો જવાબ અને જ્યારે કોઈ ની પાસે આવે એટલે કેઈ કે હાલેઇ ભાઈ કેટલું લખીયું દેખાડ એટલે બધા કેઈ હા ભાઈ ઉઘાડ હા ભાઈ હા. આ લેક્સર માં બધા ઓક્સિજન ઉપર હોઈ . ઓક્સિજન ઉપર હોઈ મતલબ ત્યારે અમારે બોર્ડ ની પેપર સ્ટાઈલ 50 MCQ(OMR System)અને 50 માર્ક થિયરી એટલે ટોટલ 100 માર્ક. જે લોકો ઓક્સિજન માં હોઈ ("બધા ને 132માર્ક ('4સેમેસ્ટર ની અંદર ટોટલ 132માર્ક થઈ જાય તો પાસ નહીંતર ફેઈલ')માં ઓછા માર્ક થતા હોય તે ઓક્સિજન માં") તેને કાઈ નહિ કરવાનું ક્લાસ માં જે ચકતું હોઈ તે નહિ કારવનું અને તેને ખાલી MCQ લખવાના અને પાકા કારવાના તો પણ કોઈ આપણ ના કરે અને બધા ઓક્સિજન માજ આવીગયા. સર પૂછે કે હાલેઇ ભાઈ ઉભો થા કેટલું લખીયું દેખાડ એટલે પેલો કહે હા ભાઈ ઓક્સિજન હો ઓક્સિજન એટલે સર કાઈ કહે પણ નહીં.
એક વર ઉઘાડો લેકચર લેતો હતો અને જયભાઈ અમારી સાથે વતું કરતો હશે એટલે ઉઘાડો તેને જોય ગયો અને પછી તેને થોડી ડાતીયો અને કીધું તારે નો ભણવું હોઈ તો ક્લાસ ની બહાર જતો રે એટલે જય ભાઈ બહાર જતા રહિયા અને પછી અમે બધા સુર ને કહેવી કે સર આ સાવ પોચો છે. અને કઈ ના કેવાય કઈક કરી નાખશે તો ત્યાંતો સર ને પરસેવો વળી ગયો અને તેને ક્લાસ ની બહાર બધે ગોતવા માંડ્યો.
પછી ઇંગ્લિશ નો લેકચર આ સર નું નામ હતું ચોંટી. જ્યારે ક્લાસ માં કોઈ તેને ઉલ્લુબનાવે અથવા તો પાછળ થી જ્યારે કોઈ અવાજ કરે ને ત્યારે તે કહે અહીંયા કાઈ ચોંટી છે. એટલે તેનું નામ ચોંટી પડીયું. આ સર કાચું ની બોવ મજાક કરે હાડીમ્બા નામ આ સરેજ પડીયું છે. કાચું ને એકટિંગ નો બોવ શોક એટલે કાચું જેમ કરે તેમાં તેની મજાક ઉડાડે અને કહે એક દમ હીરા જેવો લાગે હો. હીરા ની સ્ટાઇલ આમજ હોઈ.
છેલ્લો લેકચર કોમ્પ્યૂટ હોઈ અથવા તો p. t. નો હોઈ. કોમ્પ્યુટર નો હોઈ તો લેબ માં કુતરાની અલગ અલગ જાતિ ના વિડિઓ અને ફોટા જોવી અને આમ ફુલ ડે પૂરો થઈ જાય . અને સ્કૂલ ના દિવસો પણ પુરા થઈ જાય છે.
પહેલા દિવસે જ્યાં જવા નું મન નહતું થતું હોવે ત્યાંથી ક્યાંય જવનું મન નથી થતું. હસતા હસતા,મોજ મસ્તી કારતા,કોઈ ટેનશન વિના આ દિવસો પુરા કયારે થઈ જાય છે એની ખબર પણ નથી પડતી. છેલ્લે બસ ખાલી એક કાવ્ય કહીશ કે જેનાથી આખા સ્કૂલ ના દિવસો એની અંદર આવી જશે. આ કાવ્ય ની નામ છે મારે ફરી શાળા એ જવું છે.
મારે ફરી શાળા એ જવું છે.
મારે ફરી એકવાર શાળાએ
જવું છે.
દોડતાં જઈને મારી રોજની
બાંકડીએ બેસવું છે,
રોજ સવારે ઊંચા અવાજે
રાષ્ટ્રગીત ગાવું છે.
નવી નોટની સુગંધ લેતાં
પહેલા પાને ,
સુંદર અક્ષરે મારું નામ
લખવું છે.
. . . મારે ફરી એકવાર શાળાએ
જવું છે.
રીસેસ પડતાં જ વોટરબેગ
ફેંકી,
નળ નીચે હાથ ધરી પાણી
પીવું છે.
જેમ તેમ લંચબોક્સ
પૂરું કરી. . .
મરચુ મીઠું ભભરાવેલ,
આમલી-બોર-જમરુખ-
કાકડી બધું ખાવું છે.
સાઈકલના પૈડાની સ્ટમ્પ
બનાવી ક્રિકેટ રમવું છે,
કાલે વરસાદ પડે તો નીશાળે
રજા પડી જાય ,
એવાં વિચારો કરતાં રાતે
સુઈ જવું છે,
અનપેક્ષીત રજાના આનંદ
માટે. . .
મારે ફરી એકવાર શાળાએ
જવું છે.
છૂટવાનો ઘંટ વાગવાની રાહ
જોતાં,
મિત્રો સાથે ગપ્પાં મારતાં
વર્ગમાં બેસવું છે.
ઘંટ વાગતાં જ મિત્રોનું કુંડાળુ
કરીને,
સાઈકલની રેસ લગાવતાં ઘેર
જવું છે.
રમત-ગમતના પીરીયડમાં. . .
તારની વાડમાંના બે તાર
વચ્ચેથી સરકી બહાર ભાગી
જવું છે.
તો ભાગી જવાની મોજ
અનુભવવા. . .
મારે ફરી એકવાર શાળાએ
જવું છે.
દીવાળીના વેકેશનની રાહ
જોતાં,
છ માસીક પરીક્ષાનો અભ્યાસ
કરવો છે.
દીવસભર કિલ્લો બાંધીને માટીને
પગથી તોડી,
હાથ ધોયા વિના ફરાળની
થાળી પર બેસવું છે.
રાતે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા
પછી,
તેમાંથી ન ફૂટેલા ફટાકડા
શોધતાં ફરવું છે.
વેકેશન પત્યા પછી બધી
ગમ્મતો દોસ્તોને કહેવા. . .
મારે ફરી એકવાર શાળાએ
જવું છે.
કેટલીયે ભારે જવાબદારીઓના
બોજ કરતાં ,
પીઠ પર દફતરનો બોજ
વળગાડવો છે. . . .
ગમે તેવી ગરમી મા
એરકંડીશન્ડ ઓફીસ કરતાં,
પંખા વીના ના વર્ગમાં બારી
ખોલીને બેસવું છે.
કેટલીયે તૂટ્ફૂટ વચ્ચે
ઓફીસની આરામદાયક ખુરશી
કરતાં,
બે ની બાંકડી પર ત્રણ
દોસ્તોએ બેસવું છે. . .
"બચપણ પ્રભુની દેણ છે"-
તુકારામના એ અભંગનો
અર્થ હવે થોડો સમજમાં
આવવા માંડ્યો છે.
એ બરાબર છે કે નહી તે
સાહેબને પુછવા માટે. . .
મારે ફરી એકવાર શાળાએ
જવું છે.
નાનો હતો ત્યારે જલ્દી મોટા
થવું હતું. . .
આજે જયારે મોટો થયો ત્યારે
ખ્યાલ આવે છે કે,
"તૂટેલા સ્વપ્નો" અને
"અધુરી લાગણીઓ" કરતા-
"તૂટેલા રમકડા" અને
"અધૂરા હોમવર્ક" સારા હતા. .
આજે સમજાય છે કે જયારે ધંધામાં
"પપ્પા" ખીજાય એના કરતા,
શાળા માં શિક્ષક "અંગુઠા"
પકડાવતા હતા એ સારું હતું. . .
આજે ખબર પડી કે ૧૦-૧૦
રૂપિયા ભેગા કરી ને જે
નાસ્તા નો જે આનંદ આવતો
હતો એ આજે "પીઝા" મા
નથી આવતો. . .
ફક્ત મારેજ નહી,
-કદાચ આપણે બધાને ફરી સ્કુલે
જવું .