હરમડિયા ગામમાં વરસાદની આગાહી માટે પ્રાચીન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. ગામમાં અષાઢી બીજના દિવસે, માતા ખોડિયારના પૂજન બાદ જમીનમાંથી નીકળેલા જીવાંઓના આધારે વરસાદની ગુણવત્તા નિર્ધારવામાં આવે છે. વિવિધ કિવેદિઓમાં પણ વરસાદની કેટલીક માન્યતાઓ છે, જેમ કે સાઈબિરીયામાં ચકલી ઉંચી ઉડવાથી વધુ વરસાદની નિશાની માનવામાં આવે છે. જ્યારે જુનાગઢમાં કૃષિ યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકો દ્વારા વર્ષા આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ હવે ટેકનોલોજી પર આધાર રાખતા હોય છે, છતાં પરંપરાગત માન્યતાઓ, જેમ કે હોળીની ઝાળ અને ભડલી વાકય, હજુ પણ પ્રચલિત છે. ભડલી વાકયની શરુઆત ઉદંડ જોષીની પુત્રી દ્વારા કરવામાં આવી હતી, જે નક્ષત્રો અને હવામાનના અભ્યાસ પર આધારિત હતી. આ રીતે, વિજ્ઞાન અને પરંપરા બંનેની સંમિશ્રણ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે. આવ રે વરસાદ... Ashish Kharod દ્વારા ગુજરાતી મેગેઝિન 5.3k 3.7k Downloads 12.4k Views Writen by Ashish Kharod Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વરસાદની આગાહી કરવાની અતિ આધુનિક પધ્ધતિઓની સાથેસાથે પારંપારિક ૫ઘ્ધતિઓ ૫ણ અમલમાં છે, ટીટોડી ઉંચી જગ્યાએ ઇંડા મૂકે તો વરસ સારૂં અને નીચી જગ્યાએ ઈંડા મૂકે તો વરસ નબળું ગણાય છે. ચાતક ૫ક્ષી રાતના બોલે તો ૫છીના ૪૮ કલાકમાં અચૂક વરસાદ થાય જ એવી ૫ણ માન્યતા છે. નક્ષત્રો અને હવામાનના અભ્યાસી હુદડ જોષીનો વારસો મેળવીને સાડા આઠસો વર્ષ પહેલાં ભડલીએ લોકબોલીમાં લખેલી વરસાદની આગાહી કરતી કેટલીક સાખીઓ આજે પણ કેટલાક ખેડૂતોને આ બધી જ સાખીઓ કંઠસ્થ છે અને એ ભડલી વાકય ગ્રામ્ય સ્તરે વરસાદના વરતારા જોવાની ડિકશનરી મનાય છે. અહીં એ ૫રં૫રાનું અવલોકન કરીએ.૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ઉતર ગુજરાતમાં વરસાદને રીઝવવા માટે અલ્૫શિક્ષિત , ૫છાતવર્ગ દ્વારા થતો પ્રયત્ન એટલે ઢુંઢીયા બા૫જી ! આ વિસ્તાર માં સમયસર વરસાદ ન આવે ત્યારે ખાસ કરીને દેવીપૂજક કોમની સ્ત્રીઓ કાળી, ચીકણી માટીની એક મુર્તિ બનાવીને તેને જાત જાત ના વાઘા- શણગાર ૫હેરાવી એક બાજોઠ ઉ૫ર ૫ધરાવે છે. જેને તેઓ ઢુંઢીયા બા૫જી તરીકે ઓળખે છે.૦૦૦૦૦૦૦૦૦૦૦૦ દર વર્ષે ચોમાસું બેસે ને અખબારોના મથાળાઓમાં વરસાદ માટેનાં વિવિધ વિશેષણો છલકાવા માડે ! કયારેક અનરાધાર, તો કયારેક મુશળધાર કયારેક છાંટા તો કયારેક હેલી. આવા જાત-જાતનાં વિશેષણો વરસાદ માટે વ૫રાય છે. આ દરેક વિશેષણ વરસાદની ચોકકસ માત્રા અને તીવ્રતાની ઓળખ છે. આ૫ણે ત્યાં એક બહુ વ્યા૫ક શબ્દ પ્રયોગઃ બારે મેઘ ખાંગા થયા વ૫રાય છે. આ બારે મેઘ તે કયા એ વિષે વિગતવાર જાણીએ, ૫ણ તે ૫હેલાં શાસ્ત્રોમાં પ્રસિઘ્ધ મેઘનાં જુદા-જુદા નામો વિશે થોડી જાણકારી મેળવીએ. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા