શાયર - પ્રકરણ - ૨૩ Rekha Shukla દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ

Shayar - 23 book and story is written by Rekha Shukla in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shayar - 23 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

શાયર - પ્રકરણ - ૨૩

Rekha Shukla માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા

વગડાંનાં પંખી પિંજરમાં પુરાઈને ઊડવાની ટેવ જ ભૂલી જાય એમ પાંજરાપોળની ખોલીમાં પુરાયેલી આશા જાણે બહાર જવાની ટેવ જ ભૂલી ગઈ હતી. એમનું બજારકામ અભણ અબુધ પણ કહ્યાગરો નરસી કરતો હતો. ને ગૌતમ હવે નિત્યદર્દી હતો.


બીજા રસપ્રદ વિકલ્પો