કથા 'તમારા વિના - 28' માં, નિધિ કાન્તાબેનને બે-બ્લેડ માંગે છે, જે એક રમકડું છે જે ગોળ-ગોળ ફરતું હોય છે. વિધિ, જે શાંત અને સમજદાર છે, તેની બહેન નિધિ દ્વારા જબરદસ્તીનો સામનો કરે છે. શ્વેતા, બીજી બહેન, તેમને ઘરમાંથી બાંધવા માટે કહે છે અને વિધિને આરામ કરવા માટે કહે છે. શ્વેતા રમકડાં વિશે સમજાવે છે અને વિધિ પોતાનું મનપસંદ ભોજન ન ખાવાની વાત કરે છે, કારણ કે તેનો પેટ ભરેલો છે. કથા નાની બહેનોની સાથેના સંબંધો અને રમકડાંની માંગણીના સંદર્ભમાં છે, જે નાની નાની સમસ્યાઓ દ્વારા જીવનને દર્શાવે છે. તમારા વિના - 28 Gita Manek દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 72 1.7k Downloads 6k Views Writen by Gita Manek Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન તમારા વિના - 28 ‘બા, મને બે-બ્લેડ લેવી છે. બા, લઈ આપશોને?’ ઘરમાં પ્રવેશતાં જ નિધિ કાન્તાબેનના પગને વળગી પડી. ‘શું લેવું છે?’ કાન્તાબેને બારણા પાસે ચંપલ ઉતારી દીવાનખંડમાં આવી સોફા પર બેસતાં પૂછ્યું. ‘બે-બ્લેડ.’ ‘એટલે શું?’ ‘બા, એ આમ ફેરવવાનું હોય. ગોળ-ગોળ ફરે એવું.’ વિધિ કાન્તાબેનના ખોળામાં ચડી બેઠી અને તેણે હાથ વડે કાન્તાબેનને સમજાવવા માંડ્યું. ‘બે લઈ દેજા હોં. આ નિધિ તો મને કંઈ રમવા જ નથી આપતી.’ બન્ને બહેનોમાં નિધિ જબરી હતી અને વિધિ શાંત અને સમજુ હતી એટલે દર વખતે તેને બિચારીને જ અન્યાય થતો. નિધિ તેની પાસેથી બધું ઝૂંટવી લેતી હતી. આ વખતે પણ એવું Novels તમારા વિના તમારા વિના નવીનચંદ્ર અને તેમના પત્ની કાન્તાબહેન. બુઝુર્ગ વર્ગમાં વિચરી રહેલ બંને જીવની વાર્તાની શરૂઆત ખુબ સામાન્ય અને રસપ્રદ રીતે આગળ વધતી જાય છે.... More Likes This તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1 દ્વારા Heena Hariyani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા