આ વાર્તા એક પોલીસ સ્ટેશનની છે જ્યાં નાયક અને તેના વકીલ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. વકીલ નાયકને પોતાના મોબાઈલ ફોનને લઈને બિનજરૂરી વર્તન ન કરવા માટે કહે છે. નાયક અને સમીરા વચ્ચે વાતચીત થાય છે જ્યાં તેઓ મુમતાઝના અબુ સાથે વાત કરવાની કોશિશ કરે છે, પરંતુ સમીરા કહે છે કે તે હવે કોઈ ફાયદો નથી. વકીલ સાહેબ પૂછપરછ પહેલાં નાયકને બીજી માહિતી આપવા માટે પ્રોત્સાહિત કરે છે, પરંતુ તેઓને સાઇન કરવાનો સુચન ન કરે. નાયક પોલીસને અસલમ અને મુમતાઝની કહાની વિનામૂલ્યે જણાવે છે. પૂછપરછ પછી, પોલીસ તે પછી નાયકને જવા દે છે, પરંતુ તે સૂચવે છે કે જો તે શહેર છોડવા માંગે છે તો તેને પોલીસને જાણ કરવી પડશે. વિષ વેરણી - ભાગ 3. NILESH MURANI દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 42 2k Downloads 5.5k Views Writen by NILESH MURANI Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હું ઘર માં પ્રવેશ કરું જ છું અને અમી તરત જ પાણી નો ગ્લાસ લઇ અને આવે છે અને માર માથા પર હાથ ફેરવતા કહે છે, “મારો સાવજ, આજે તો હેરાન થઈ ગયો, કેમ છે બેટા તું ઠીક તો છો ને ” “હા અમી હું બરાબર છું, ટાઇમ ઉપર જો વકીલ સાહેબ ના આવ્યા હોત તો શું થાત ! એ વિચારૂ છું,” “સલીમ, આંટી અને અંકલ હજુ જમ્યા નથી તારી રાહ જોઈ ને, પહેલા તો આપણે ક્યાંક બહાર જઈ અને જમી આવીએ અથવા તો હું કૈંક પાર્સલ કરાવી ને લઇ આવું” સમીરા એ કહ્યું, એટલી વાર માં ફરી રૂકસાના નો ફોન આવે છે, એટલે મને થયું કે તેણી ચિંતા કરતી હશે એટલે મેં તેણી થી વાત કરી અને બધી હકીકત જણાવી, એટલે રૂકસાના એ મને આશ્ચર્ય સાથે કહ્યું , “યા ખુદા, આ બન્ને તો પાગલ છે !, મને એક દિવસ મૂકી અને બીજા દિવસે ફોન કરતી હતી મુમતાઝ, હમેશા ઘરમાં બધાની પસંદ નાપસંદ વિષે પૂછતી હોય,, થોડા દિવસ પહેલા મને તેણી અસલમ ને પ્રેમ કરે છે અને અસલમ પણ તેણી ને પ્રેમ કરે છે , એવું કહેતી હતી અને છેલ્લા છ મહિના થયા તો તેણી ના ફોન સતત આવતા જ , Novels વિષ વેરણી પ્રસ્તાવના “વિષ વેરણી” એક કાલ્પનિક વાર્તા છે,વાર્તા માં સમાયેલા નામ,સ્થળ,ઘટના, બધી જ ઘટના ઓ કાલ્પનિક છે., વિષ વેરણી માં એક પરિવાર માં આવતા અવનવા ઉતા... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા