આ વાર્તામાં નિવૃત્તિ અને જીવનની નવી પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. લેખક કહે છે કે નિવૃત્તિએ જીવનમાં આરામ, શાંતિ અને સંતોષ લાવે છે. 21મી સદીમાં પતિ અને પત્ની બંને ઘરના કાર્યોમાં સહભાગી હોવા છતાં, નિવૃત્તિ બાદના જીવનની સંભાવનાઓ સરળ લાગે છે. તેમાં પતિ-પત્ની વચ્ચેના પ્રેમ અને સંવાદનું મહત્વ દર્શાવાયું છે, જેમાં નાનો-મોટો સમય એકબીજાના માટે મહત્વનો રહે છે. ક્યારેક, જ્યારે પતિને પત્નીની આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે, ત્યારે પણ તે પ્રેમ અને પ્યારનો જતન કરે છે. આ વાર્તા જીવનની કોમળ લાગણીઓ અને પરિવારની વચ્ચેના સંબંધોને ઉજાગર કરે છે, જેમાં નિવૃત્તિનું જીવન કેવી રીતે આનંદદાયી બની શકે છે તે દર્શાવે છે. નિવૃત્તિની નિશાળ Pravina Kadakia દ્વારા ગુજરાતી વાર્તા 16.4k 2.2k Downloads 6.3k Views Writen by Pravina Kadakia Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નિવૃત્તિની નિશાળ "પ્રવૃત્તિમાં નિવૃત્તિ અને નિવૃત્તિમાં પ્રવૃત્તિ" જેને આ વાક્યનો મર્મ સમજાય તેનું જીવન સદાબહાર બની જાય. આ જીવન એક કલાકારની કૃતિ સમાન દીસે. એક જમાનો હતો જ્યારે ૨૪ કલાકનિ દિવસ મને નાનો લાગતો હતો, છતાં પણ સમય નથી, એ ફરિયાદ ન હતી. આજે નિવૃતિ કાલમાં ખૂબ સુંદર પ્રવૃત્તિઓ પામીને જીવન વેંઢારવું પડૅ તેવું નથી લાગતું. સીધી સાદી વાત છે. ઘર એ ઘરમાં રહેનારનું,' પ્રતિક' બની જાય છે. ૨૧મી સદીમાં જ્યાં પતિ અને પત્ની બન્ને ઘર ચલાવવામાં સરખો ફાળો આપતા હોય છે. ત્યારે નિવૃત્ત થયા પછી શું, એ પ્રશ્ન ખૂબ સહજ લાગે. બન્ને ને થાય હાશ, હવે કાલથી નોકરી પર જવાની ચિંતા નહી ! More Likes This એક પુરુષની આઝાદી! - 1 દ્વારા Ashoksinh jadeja બેસ્ટ મિત્ર - 1 દ્વારા bhuri રાહ હૃદયની - 1 દ્વારા Harsh Jethva સાથે હોવું એટલે સાથે સમય વિતાવવો - 1 દ્વારા Aloka Patel મારો માધવ દ્વારા ચિરાગ રાણપરીયા માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2 દ્વારા shifa દોસ્ત - 1 દ્વારા Surubha Jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા