આ વાર્તામાં, ડૉ.વિષ્નુ અને તેમના સાથીઓ એક શાંતિપૂર્ણ જગ્યાએ રોકાયા છે, જે નદીના કિનારે છે. રાત્રે, કોઈ પ્રાણી ત્યાં નથી આવે, જેને તેઓ અજીબ માનતા છે. પછી, ડૉ.વિષ્નુને સમજાય છે કે આ જગ્યાએ રોબોટ્સના નિશાન હોય શકે છે, કારણ કે તેઓ પાણી માટે અહીં આવે છે. જ્યારે તેઓ ખતરા વિશે જાણ કરે છે, ત્યારે રોબોટ્સની એક ટીમ arrives અને માનવ પર હુમલો શરૂ કરે છે. લોકો ઉંઘમાં છે અને લડવા માટે તૈયાર નથી, પરિણામે તેઓ રોબોટ્સના હુમલાનું શિકાર બને છે. રોબોટ્સ એટેક 19 Kishor Chavda દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 14.7k 1.7k Downloads 4.6k Views Writen by Kishor Chavda Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અચાનક થયેલા આ રીતના હુમલાને લીધે લોકો પણ ગભરાહટમાં તેનો સામનો કરવાને બદલે આમતેમ ભાગી રહ્યા હતા.કારણકે તેમની પાસે સામનો કરવા માટે કોઇ હથિયાર ન હતુ.આખરે તે લોકો પણ સામાન્ય મનુષ્ય જ હતા.તે અહિંયા લડવા માટે તો આવ્યા હતા પણ તેઓ સૈનિક જેટલી ચપળતા અને ચતુરાઇ ધરાવતા ન હતા. તેમની વચ્ચે જે બે ચાર નિપુણ સૈનિકો હતા તે ઝાડની આડશ લઇને રોબોટ્સના હુમલાને ખાળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.ડૉ.વિષ્નુ પણ તેમની સાથે જોડાઇ ગયા.રોબોટ્સની ટીમમાં કુલ દસ રોબોટ્સ જ હતા પણ અત્યાર સુધીમાં તેમને ડૉ.વિષ્નુની સેનાને ખુબ જ નુકશાન પહોંચાડી દીધુ હતુ. Novels રોબોટ્સ એટેક this book is about a war between human and robots.its all about that humanity win always against evil. More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Virrajsinh jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા