આ પત્રમાં લેખક પોતાના સૌથી નજીકના મિત્રને જન્મદિનની શુભકામનાઓ આપે છે. તે જણાવે છે કે, મિત્રનો જન્મદિન તેમના માટે ખૂબ મહત્વ ધરાવે છે, ભલે તે જન્મ અને મરણથી પર હોય. લેખક પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે કે કેવી રીતે તેઓ મિત્રને હંમેશા પોતાના હૃદયમાં મહેસૂસ કરે છે, અને બંને એક જ આત્માની જેમ છે, ભલે શારીરિક રીતે અલગ હોય. તેમણે આ પત્ર લખવાની ટેવ ન હોવા છતાં, મિત્ર સાથે જોડાતા રહેવાની ભાવના વ્યક્ત કરી છે અને પુછે છે કે શું મિત્ર તેમને ત્યાંથી જોઈ અને મહેસૂસ કરી શકે છે. પ્રભુને એક પત્ર. yashvant shah દ્વારા ગુજરાતી વાર્તા 22.2k 2k Downloads 8.8k Views Writen by yashvant shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજના સંસારમાં એક સામાન્ય માણસ પ્રભુનો ભકત પ્રભુમહાવિર ને તેના જન્મદિન પર એક પત્ર લખે છે. તે પોતાને ભગવાનને કોઇ ગુરુ કે અન્ય લોકોની જેમ ભગવાનને કોઇ મહાન શક્તિ તરીકે નથી જોતો.તે ઇશ્વરને પોતાનો એક મિત્ર સમજે છે. અને એક મિત્ર બીજા મિત્ર સાથે જે રીતે વાત અને વર્તન કરે તે રીતે જ તે ઇશ્વર સાથે વાત કરે છે. માણસને ઇશ્વર તરફ તો ફરિયાદ હમેંશા જ હોય છે. પણ ઇશ્વર ને પણ માણસ પાસે ફરિયાદ ,અપેક્ષા વગેરે હોય છે, તે માણસ એક મિત્ર બને તો જ સમજી શકે. આ પત્રમા માણસે ઇશ્વરને એક અલગ દ્રષ્ટિએ પણ જોવો જોઇએ તેમ રજૂઆત કરેલ છે. ઇશ્વ્રર અને માણસ બન્ને એક જ સરખા જીવ હતા .પણ પોતપોતાના કર્મથી બન્ને અલગ થયા છે. જેમ કે જીવ અને શિવ બન્ને એક જ હતા એવુ હિન્દુ ધર્મ પણ માને છે.આશા છે મારો ઇશ્વરને જોવાનો એક અલગ જ દ્રષ્ટિકોણ છે. ઇશ્વરને અલગ રેતે જોવાનો આ અભિગમ જે આપને પણ પસન્દ આવસે એમ માનુ છુ. આ બાબત આપના કિમતી અભિપ્રાય આવકાર્ય છે. આભાર. More Likes This પરીક્ષા પહેલાં ગાયબ થયેલ છોકરો દ્વારા Nayana Viradiya કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા