અવાજ Yashvant Thakkar દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો અવાજ Avaaj book and story is written by Yashvant Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Avaaj is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અવાજ Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા (28.7k) 1.2k 5.5k આ નવલિકા આવાંજ વિષે છે. આપણે ઉજવણી વખતે મોટા અવાજને આપણે પ્રદૂષણ માનતા નથી, એ અવાજના લીધે બીજાને તકલીફ થતી હોય તો એની પરવા કરતા નથી, પરંતુ એ અવાજના કારણે આપણને તકલીફ થતી હોય ત્યારે એ અવાજ ...વધુ વાંચોવસમો લાગે છે! આ વાર્તામાંથી થોડા સંવાદો... ‘આટલા મોટા અવાજે ગીતો વગાડતાં શરમ નથી આવતી જીએસ થઈને એટલી પણ સમજ નથી કે કલાસ ચાલુ છે.’ રાહુલ કશું બોલે એ પહેલા જ અંજલિએ એને સણસણતો સવાલ કર્યો. ‘અંજલિ વધારે હોશિયારી ન કરીશ. ડીજે ચાલુ રહેવા દે.’ રાહુલે કહ્યું. ‘ડીજે કોઈ સંજોગોમાં ચાલુ નહીં થાય. તમારે નથી ભણવું પણ જેને ભણવું હોય એમને તો ભણવા દો.’ ‘ભણવાનું તો આખું વર્ષ છે. તારી જેવાં પંતુજીઓને લીધે અમારે મજા નહીં કરવાની જ્યાં સુધી એન્યુઅલ ફંકશન ચાલશે ત્યાં સુધી અમને નાચતાંગાતાં કોઈ રોકી નહીં શકે. સમજી ’ ‘મજા કરવાની ના નથી. નાચાવાગાવાનો પણ વાંધો નથી. પણ ડીજેનો અવાજ તો નહીં જ ચાલે. બીજાંને ત્રાસ આપીને મજા કરવાની વાત બરાબર નથી.‘ ‘તને ત્રાસ થતો હોય તો તું ઘરભેગી થા.’ રાહુલે કહ્યું. ... આખી વાર્તા માણો. -યશવંત ઠક્કર ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અવાજ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા