આ કથામાં નયનાનો પત્ર કુસુમબહેનને મળ્યો છે, જેમાં નયનાની ટેલેન્ટ અને તેની સફળતાની વાતો છે. કુસુમબહેન નયનાના વિશેની વાતો વારંવાર દોહરાવે છે, જે વૈશાલી માટે કંટાળો આપતો બની જાય છે. નયના ઘરમાં આવ્યા પછી, તમામ વસ્તુઓ તેની ઇચ્છા અનુસાર જ થાય છે, અને કુસુમબહેન એને ખાસ ધ્યાનમાં રાખીને નાસ્તો અને ખોરાક બનાવે છે. ગિરીશભાઈ, નયનાના પિતા, નયનાને પૂછે છે અને પરિવારની નિકટતા પ્રદર્શિત થાય છે. કથામાં નાયકા અને તેમના સંબંધો, ખાસ કરીને માતા-પુત્રિના સંબંધો,ને મહત્વ આપવામાં આવ્યું છે. મોટીબહેન Yashvant Thakkar દ્વારા ગુજરાતી વાર્તા 20.8k 1.1k Downloads 4k Views Writen by Yashvant Thakkar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ એક પરિવારની વાર્તા છે. સાસરેથી નયના પિયરમા થોડાં દિવસ રહેવા આવે છે. પિયરમાં સતત એની લાગણીનું ધ્યાન રાખવા આવે છે. નયના પણ સતત પોતાની સાસરીની અને પોતાના પતિની વાતો કરતી રહે છે. નયના અને એનાં મમ્મી વારંવાર ભૂતકાળની સારી સારી વાતો યાદ કરતાં રહે છે, જ્યારે નયનાની નાની બહેન વૈશાલી વર્તમાનમાં જ જીવવાનું પસંદ કરે છે. બંને બહેનો વચ્ચેનો વિચારભેદ વારંવાર પ્રગટ થતો રહે છે. જમ કે... ‘અલી, તું વધારે ના ખાતી. બહુ જાડી થઈ જઈશ.’ નયનાએ રાત્રે વૈશાલીને ટકોર કરી. મોટીબહેનને વચ્ચેથી જ અટકાવીને વૈશાલીએ કહ્યું: ‘આપણે તો ખાઈ પીને મસ્તીથી જીવવામાં માનીએ છીએ, મોટીબહેન.પછી જે થવું હોય તે થાય.’ ‘હમણાં મસ્તીથી જીવી લે. લગ્ન થશે પછી ખબર પડશે કે મસ્તીથી કેમ જીવાય!’ ‘કેમ લગ્ન પછી મસ્તીથી ન જીવાય ’ ‘ન જ જીવાયને! જવાબદારી આવી જાય પછી તો મસ્તી ઊભી પૂંછડીએ ભાગે!’ ‘જવાબદારી વળી શાની ’ ‘ઘર સાચવવાની, ઘરવાળાને સાચવવાની. સાસુ-સસરાને સાચવવાની.’ ‘એ બધાં નાના કીકલા હોય ’ ‘નાના કીકલા તો ઘણા સારા…..’ નયના આગળ બોલે એ પહેલાં કુસુમબહેન આવી ગયાં. ...વિવિધ ઘટનાઓ અને સંવાદો દ્વારા વાર્તા આગળ વધતી રહે છે અને અંતે શું થાય છે એ જાણવા માટે આ સંવેદનશીલ વાર્તા વાંચશો. -યશવંત ઠક્કર More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા