"વેકેશન-એ-જલસા" એક મઝેદાર વાર્તા છે જેમાં સુરતીલાલાઓના વેકેશનના આનંદ અને મનોરંજનને સમજાવવામાં આવ્યું છે. વેકેશનના સમયે તેઓ અલગ અલગ સ્થળોએ મુસાફરી કરે છે અને જીવનનો આનંદ માણે છે. લેખમાં બતાવવામાં આવ્યું છે કે તે લોકો કેવી રીતે શૈક્ષણિક સેટિંગ કરીને, સમગ્ર ભારત અને વિદેશમાં પ્રવાસ કરતા હોય છે, જ્યાં તેઓ પૈસા ખર્ચીને જીવનના વિવિધ પાસાંઓને માણે છે. જગ્યા-જગ્યા પર ફરવા જતાં, આ લોકો કુદરત, સંસ્કૃતિ, કળા અને પરંપરા વિશે વધુ શીખતા હોય છે. આ બધાની વચ્ચે, લેખકનું પોતાનું મનપસંદ ડાયલોગ અને હાસ્ય પણ છે, જે વેકેશનના આનંદને વધારવા માટે ઉમેરવામાં આવ્યું છે. આ વાર્તા વેકેશનના આનંદ, તાજગી અને જીવનમાં નવી ચીજોને પસંદ કરવાની વાત કરે છે. વેકેશન-એ-જલસા Kandarp Patel દ્વારા ગુજરાતી મેગેઝિન 6k 1.3k Downloads 4.7k Views Writen by Kandarp Patel Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વેકેશન-એ-જલસા. હરહંમેશની જેમ વેકેશન આવે એટલે સુખી-સમૃદ્ધ-સશક્ત સુરતીલાલાઓ સંતાનોનું સ્કુલમાં સેટિંગ (વાઉઉઉ.... ‘સ’ ફેક્ટર મસ્ત લાગ્યો.)કરીને ફરવા નીકળી પડે. આખાયે ભારતમાં કોઈ એવું રાજ્ય બાકી નહિ હોય જ્યાં ‘જીજે-૫’ ની ગાડી હોય કે ના હોય પરંતુ ‘જીજે-૫’ નો સુરતીલાલો જરૂર જોવા મળશે. કમાય પણ એટલું જ મહેનત કરીને અને વાપરે પણ એટલું જ. કોઈ સાલું, ચિંગૂસ ના કહી જવું જોઈએ અને જો ભૂલથી પણ ભૂલ થઇ જાય કોઇથી તો પૈસાને પાણીની જેમ વહેવડાવીને સામેવાળાને ભીનો કરે દે એ એટલે મારો વાલીડો સુરતી. રાજસ્થાન-મહાબળેશ્વર-હરિદ્વાર-દિલ્લી-પંજાબ-કેરળ-ગોવા-ઉટી-માથેરાન-લોનાવાલા-જમ્મુ કાશ્મીર-મનાલી-સીમલા-પંચમઢી-આગ્રામાં તો જાણે પોતાનું બીજું ઘર હોય એમ જલસા કરે. ગુજરાતમાં પણ સોમનાથ-દ્વારકા-સાસણગીર-દીવ-દમણ-તીથલ-સાપુતારા-આબુ પર જ પડ્યા-પાથર્યા હોય. અને વિશિષ્ટ સમૃદ્ધિ ધરાવતી પબ્લિક સિંગાપોર-થાઇલેન્ડ-દુબઈ-કેનેડા-ન્યુઝીલેન્ડ-સ્વિઝરલેન્ડ અને.....આવા કેટલાય ‘લેન્ડ’ માં ‘લેન્ડ’ કરીને એકસ્ટ્રીમ ‘લવ’ થી ‘લાઉડ લાઈફ’ ને ‘લાઇવ’ જોઇને ‘લીવ’ કરતા જણાય. વાંચો, આગળ વેકેશનની મજાઓ. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા