આ કથામાં એક પ્રેમીની લાગણીઓ અને તેની પ્રિયજન સાથેની મુલાકાતનું વર્ણન છે. મુખ્ય પાત્ર પોતાના પ્રેમને યાદ કરે છે અને અનુભવે છે કે કેવી રીતે તે પ્રિયજનથી દૂર રહેવા છતાં, તેની યાદો અને લાગણીઓ હંમેશા તેની સાથે રહે છે. ચંદ્ર અને નાઈટના દૃશ્ય સાથે પ્રેમની ભાવનાઓને જોડવામાં આવે છે, જેમાં પ્રકૃતિના સૌંદર્યનો પણ ઉલ્લેખ છે. લેખકને લાગે છે કે તે પ્રિયજનના ખ્યાલોમાં સતત છે, અને તે પોતાની લાગણીઓને વ્યક્ત કરવા માંગે છે. તે દિવસ દરમિયાન તેમની સાથેની મુલાકાત અને સંવાદનો ઉલ્લેખ કરે છે, જે તેમના જીવનમાં અમૂલ્ય છે. અંતે, એક મિત્રના ફોન کال દ્વારા તેમને નવા પ્રશ્નો અને વિચારોનો સામનો કરવો પડે છે, જે તેમના જીવનમાં એક નવી તોફાન લાવે છે. આ કથા પ્રેમ, યાદો, અને લાગણીઓને દર્શાવે છે, જે માનવ મનમાં ઊંડા અસર કરે છે. A Story.... [ Chapter -6 ] Sultan Singh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 7.5k 1.9k Downloads 5.1k Views Writen by Sultan Singh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ‘યાદોમાં, સ્પર્શમાં, રણકારમાં, ઝણકારમાં, દરેકે દરેક એવી ક્ષણો જેમાં એનો અજાણતા પણ સ્પર્શ અનુભવાતો હોય એવી દરેક પળમાં આહલાદક આનંદની મીઠાશ હોય છે. જ્યારે સૃષ્ટિના દરેક સ્થાને માત્ર એના અવાજનો પડઘો સંભળાય, દરેક સ્થાપત્યમાં એની મુખાકૃતિ દેખાય, દરેક વ્યક્તિમાં એની છબી તરવરી ઉઠે, દરેક આંખે પડતી અને દેખાતી ચીજ-વસ્તુમાં એના જ પ્રતિબિંબ દેખાય, હવા પણ જાણે એની સુગંધ લઈને દોડી આવતી હોય એમ લાગે, પાણી જાણે એના હોઠોના ઓછાયામાં રહેલા વાદળોમાંથી વરસતું હોય એવો આભાસ થાય અને આખા સંસારને ચાદરની જેમ ઢાંકતું આસમાન પણ એના જ ચહેરાને તમારી આંખો સામે પાછું ફેંકે જાણે એ તમારી સામે જ સાક્ષાત વાદળો ચીરતી કોઈ પ્રકાશી કિરણ રૂપે ઊભી હોય, બસ પ્રકૃતિ અને પ્રેમની સમનવયતા જ કદાચ જીવનમાં મીઠાશ ફેલાવી શકે છે.’ હું અટક્યો. એ જે રીતે મારી સામે જોઈ રહ્યો હતો એના ચહેરાના હાવભાવ જોઈ હું અટક્યો. એટલે મારાથી પુછાઈ ગયું ‘શું થયું... ’ read and review here in star reting box... Novels અ સ્ટોરી.. A Story... ( ....Never Ends With Perfect Planning ) બાકીના એકાદ કિલોમીટર સુધી બેમાંથી કોઈ કાઈજ ના બોલ્યા અને માઉન્ટ આબુના સર્પાકાર રસ્તા પર સ્કોર્પિયો... More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા