```html <html> <body> <p>શંખનાદ</p> <p>સ્વામી વિવેકાનંદ</p> <p>© COPYRIGHTS</p> <p><br /></p> <p>This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.</p> <p><br /></p> <p>Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.</p> <p><br /></p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p><br /></p> <p>NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>શંખનાદ</p> <p>કેવળ આધ્યાત્મિક જ્ઞાન જ એવું જ્ઞાન છે, જે આપણાં દુઃખોનો કાયમ માટે નાશ કરી શકે છે.</p> <p>અજ્ઞાન જ મૃત્યુ છે અને જ્ઞાન જ જીવન છે.</p> <p>જ્યાં સુધી માનવીનું ચરિત્ર-પરિવર્તન નહીં થાય, ત્યાં સુધી દુઃખ કલેશ વગેરે સમસ્યાઓ રહેશે જ.</p> <p>મુક્તિનો અર્થ છે, સંપૂર્ણ સ્વાધીનતા.</p> <p>સ્વાર્થ માટે કરવામાં આવતું કાર્ય દાસકાર્ય છે.</p> <p>સાચા સ્નેહભાવ સાથે પ્રેમથી કરવામાં આવતું કોઈ કાર્ય એવું નથી કે જેના પરિણામે શાંતિ અને આનંદ પ્રાપ્ત ન થાય.</p> <p>મનુષ્યના ચારિત્ર્યનું નિયમન કરવાવાળાં બે પરિબળો છે - શક્તિ અને દયા.</p> <p>જે અવસ્થાએ મનુષ્ય અત્યારે જ છે, તેને ત્યાંથી આગળ વધવા મદદ કરવી જોઈએ.</p> <p>જે પ્રેમ સંપૂર્ણ રીતે સ્વાર્થ રહિત છે, તે જ પ્રેમ છે અને તે ઈશ્વરનો પ્રેમ છે.</p> <p>જ્યાં સુધી કોઈ બાબત તમે જાતે જ કરી ન શકો ત્યાં સુધી તેની ઉપર વિશ્વાસ કરશો નહીં.</p> <p>સંપૂર્ણ વિશ્વ એ મોજાં અને ખાઈ સમાન છે. એવું કોઈ મોજું નથી જેની સાથે ખાઈ ન હોય.</p> <p>ધર્મ એ માનવના જીવન અને ચિંતનની સર્વોચ્ચ અવસ્થા છે.</p> <p>હું ઇચ્છું છું કે વાતો થોડી અને અર્થપૂર્ણ કામ વધુ થાય
Shankhnaad
Swami Vivekananda
દ્વારા
ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
Five Stars
5.5k Downloads
16.3k Views
વર્ણન
જીવન જીવવાના મંત્રો વિષે સ્વામી વિવેકાનંદ શું માને છે આવો જાણીએ તેમની જ કલમે.
More Likes This
બીજા રસપ્રદ વિકલ્પો
- ગુજરાતી વાર્તા
- ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ
- ગુજરાતી ફિક્શન વાર્તા
- ગુજરાતી પ્રેરક કથા
- ગુજરાતી ક્લાસિક નવલકથાઓ
- ગુજરાતી બાળ વાર્તાઓ
- ગુજરાતી હાસ્ય કથાઓ
- ગુજરાતી મેગેઝિન
- ગુજરાતી કવિતાઓ
- ગુજરાતી પ્રવાસ વર્ણન
- ગુજરાતી મહિલા વિશેષ
- ગુજરાતી નાટક
- ગુજરાતી પ્રેમ કથાઓ
- ગુજરાતી જાસૂસી વાર્તા
- ગુજરાતી સામાજિક વાર્તાઓ
- ગુજરાતી સાહસિક વાર્તા
- ગુજરાતી માનવ વિજ્ઞાન
- ગુજરાતી તત્વજ્ઞાન
- ગુજરાતી આરોગ્ય
- ગુજરાતી બાયોગ્રાફી
- ગુજરાતી રેસીપી
- ગુજરાતી પત્ર
- ગુજરાતી હૉરર વાર્તાઓ
- ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ
- ગુજરાતી પૌરાણિક કથાઓ
- ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ
- ગુજરાતી રોમાંચક
- ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન
- ગુજરાતી બિઝનેસ
- ગુજરાતી રમતગમત
- ગુજરાતી પ્રાણીઓ
- ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર
- ગુજરાતી વિજ્ઞાન
- ગુજરાતી કંઈપણ
- ગુજરાતી ક્રાઇમ વાર્તા