```html <html> <body> <p>શંખનાદ</p> <p>સ્વામી વિવેકાનંદ</p> <p>© COPYRIGHTS</p> <p><br /></p> <p>This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.</p> <p><br /></p> <p>Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.</p> <p><br /></p> <p>Any illegal copies in physical or digital format are strictly prohibited.</p> <p><br /></p> <p>NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.</p> <p>શંખનાદ</p> <p>કેવળ આધ્યાત્મિક જ્ઞાન જ એવું જ્ઞાન છે, જે આપણાં દુઃખોનો કાયમ માટે નાશ કરી શકે છે.</p> <p>અજ્ઞાન જ મૃત્યુ છે અને જ્ઞાન જ જીવન છે.</p> <p>જ્યાં સુધી માનવીનું ચરિત્ર-પરિવર્તન નહીં થાય, ત્યાં સુધી દુઃખ કલેશ વગેરે સમસ્યાઓ રહેશે જ.</p> <p>મુક્તિનો અર્થ છે, સંપૂર્ણ સ્વાધીનતા.</p> <p>સ્વાર્થ માટે કરવામાં આવતું કાર્ય દાસકાર્ય છે.</p> <p>સાચા સ્નેહભાવ સાથે પ્રેમથી કરવામાં આવતું કોઈ કાર્ય એવું નથી કે જેના પરિણામે શાંતિ અને આનંદ પ્રાપ્ત ન થાય.</p> <p>મનુષ્યના ચારિત્ર્યનું નિયમન કરવાવાળાં બે પરિબળો છે - શક્તિ અને દયા.</p> <p>જે અવસ્થાએ મનુષ્ય અત્યારે જ છે, તેને ત્યાંથી આગળ વધવા મદદ કરવી જોઈએ.</p> <p>જે પ્રેમ સંપૂર્ણ રીતે સ્વાર્થ રહિત છે, તે જ પ્રેમ છે અને તે ઈશ્વરનો પ્રેમ છે.</p> <p>જ્યાં સુધી કોઈ બાબત તમે જાતે જ કરી ન શકો ત્યાં સુધી તેની ઉપર વિશ્વાસ કરશો નહીં.</p> <p>સંપૂર્ણ વિશ્વ એ મોજાં અને ખાઈ સમાન છે. એવું કોઈ મોજું નથી જેની સાથે ખાઈ ન હોય.</p> <p>ધર્મ એ માનવના જીવન અને ચિંતનની સર્વોચ્ચ અવસ્થા છે.</p> <p>હું ઇચ્છું છું કે વાતો થોડી અને અર્થપૂર્ણ કામ વધુ થાય Shankhnaad Swami Vivekananda દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ 26.1k 6k Downloads 18.1k Views Writen by Swami Vivekananda Category આધ્યાત્મિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીવન જીવવાના મંત્રો વિષે સ્વામી વિવેકાનંદ શું માને છે આવો જાણીએ તેમની જ કલમે. More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 5 દ્વારા Hardik Galiya ધ્યાન કરવા માટેની સરળ રીત કઈ? દ્વારા Dada Bhagwan સમય ના અવસેશો - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri ધાર્મિક અસહિષ્ણુતા: એક વૈશ્વિક અને માનવીય સમસ્યા દ્વારા Sanjay Sheth આત્મસાક્ષાત્કાર એટલે શું? દ્વારા Dada Bhagwan અપેક્ષા દ્વારા Trupti Bhatt આરતીનું મહત્ત્વ દ્વારા Dada Bhagwan બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા