આ વાર્તા એક સ્ત્રીની છે જેની નિયતિ સાથે મેડી રહે છે. તે સતત દુઃખોનો સામનો કરે છે અને જ્યારે તે ખુશી અનુભવે છે, ત્યારે તરત જ દુઃખ તેના જીવનમાં પ્રવેશ કરે છે. આ વાર્તા જીવનના કેટલાક સાચા પ્રસંગો પર આધારિત છે, જેમાં માનવ નિષ્ફળતા અને કિસ્મતના પરિપ્રેક્ષ્યમાં જ્ઞાન અને મહેનતનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિનોદ અને સંધ્યા વચ્ચે થયેલી ચર્ચામાં, વિનોદ કહે છે કે જ્ઞાનનું મહત્ત્વ નસીબમાં છે, જ્યારે સંધ્યા પુરુષાર્થ (મહેનત)ને મહત્વ આપે છે. તે સ્ટીફન હોકિંગ, શાહરૂખ ખાન, અને ચાર્લી ચેમ્પ્લીન જેવા ઉદાહરણો આપીને દર્શાવે છે કે મહેનત અને જિજ્ઞાસા વડે માણસ પોતાની કિસ્મત બદલી શકે છે. આ વાર્તા દર્શાવે છે કે જીવનમાં સફળતા માટે ફક્ત મહેનત જ નહીં, પરંતુ યોગ્ય કિસ્મત અને જ્ઞાન પણ મહત્વપૂર્ણ છે. નિયતિ-7 Ashvin Kanzariya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 21 967 Downloads 3.4k Views Writen by Ashvin Kanzariya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આ સ્ટોરી છે એક ગરીબ ઘરમાં, પોતાની માતાના બીજાની સાથેના આડસબંધથી જન્મેલી છોકરીની કે જેને તેનો બાપ એક રાજકુમારીની જેમ રાખે છે. પણ તે મોટી થતા તેને પોતાના બાપની સાચી નીયતની ખબર પડે છે. આ સત્ય તેને હચમચાવી મુકે છે. તે જીંદગીમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તે ભાગ્યના સકંજામાં જકડાતી જાય છે. તેનું ભાગ્ય ક્યારેય તેને સાથ આપતું નથી. જયારે જયારે તેને એવું લાગે છે કે હવે તે ખુશ છે તરત જ તેના જીવનમાં દુઃખો છવાઈ જાય છે. તે પોતાના દુઃખો દુર કરવા ઘણી મથામણો કરે છે, પણ નિયતિને તે પસંદ નથી. તે પલટવાર કરે છે. તે તેમાંથી બચવા ખુબ મહેનત કરે છે પણ તેનું નસીબ તેનો પીછો છોડતું નથી. હંમેશા મહેનત કરવાથી બધું મળતું નથી. જીંદગીમાં નસીબનો પણ મહત્વપૂર્ણ ભાગ હોય છે. એટલે જ તો કહ્યું છે ને કે જીંદગી કિસ્મત સે ચલતી હૈ દોસ્તો.... અગર દિમાગ સે ચલતી હોતી તો અકબર કી જગહ બિરબલ બાદશાહ ના હોતા આ વાર્તા કંઈક આવી જ નસીબની બલીહારીની છે. જયારે ભાગ્ય સાથ ના આપે ત્યારે ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલા બલિદાનો આપો છતાં તે ઓછા પડે છે. તેનાથી બચવાનો એક જ રસ્તો બાકી બચે છે, જે જાણવા માટે નિયતિ સીરીઝના દરેક ભાગ નિયમિત અંત સુધી વાચતા રહો More Likes This પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા