આ કહાનીમાં અમીચંદ અને તેના પરિવારજનો ઓપરેશન થિયેટરના બહાર ગભરાયેલી હાલતમાં બેઠા છે. ઇન્સ્પેક્ટર વામનરાવ તેમને શંકાની નજરે જોઇ રહ્યા છે, કારણ કે તેમને લાગે છે કે સુજાતાને ઝેર આપવામાં આવ્યું છે, પરંતુ પુરાવાના અભાવે તે કંઈ કરી શકતા નથી. અમીચંદ બેંચ પરથી ઊભા થઈને ડોક્ટરને પૂછે છે કે સુજાતાની હાલત કઈ રીતે છે, જે પરિસ્થિતિ ગંભીર હોવાનું જણાવે છે. વામનરાવે પુછ્યું કે શું સુજાતા ભાનમાં આવી છે, પરંતુ ડોક્ટર કહે છે કે તેની બચેવાની આશા ઓછી છે. આ ગભરાટ અને ચિંતાનો માહોલ વાર્તામાં પ્રસંગાંતરે તીવ્રતા લાવે છે. બાજી - 5 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 242.8k 6.2k Downloads 12.3k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અમીચંદ, ગાયત્રી, સારિકા, રાકેશ અને બંગલાના ત્રણ-ચાર નોકરો ગભરાયેલી હાલતમાં ઓપરેશન થિયેટરની સામે બેંચ પર બેઠાં હતા. ઈન્સ્પેક્ટર વામનરાવ ખૂંખાર નજરે અમીચંદ તથા કુટુંબના અન્ય સભ્યોની સામે તાકી રહ્યો હતો. કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે સુજાતાને જોઈને ઝેર આપવામાં આવ્યું છે. પરંતુ પૂરાવાના અભાવે એ હાલતુરત તેમને કંઈક જ કરી શકે તેમ નહોતો. અમીચંદ સારિકા અને રાકેશમાં વામનરાવ સાથે નજર મેળવવાની હિંમત નહોતી. કારણ કે તેમના મનમાં ચોર હતો. કોઈકે સાચું જ કહ્યું કે માણસ બધા કરતાં પોતાના મનમાં ચોરથી વધુ ગભરાય છે.! Novels બાજી શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હ... More Likes This અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા