આ વાર્તામાં એ.સી.પી. સુજ્મસિંગ એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યો છે જ્યારે તેને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો સમાચાર મળે છે. 'વિઝ્યુઅલ ગાઈડ' ટ્રાવેલ કંપનીના માલિક ત્રિશુલ આનંદને ગોળી મારવામાં આવી છે, અને તેઓ હોસ્પિટલમાં લઈ જવા દરમ્યાન મૃત્યુ પામે છે. તેમના સાળા રિતવને પણ ઘાયલ કરવામાં આવ્યો છે. સુજ્મસિંગ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચે છે અને તપાસ શરૂ કરે છે. રિતવને પૂછપરછમાં જણાવે છે કે તેમણે ત્રિશુલ સાથે એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાનો વિચાર કર્યો હતો. તે કારણે, ત્રિશુલના જીવનમાં કોઈ દુશ્મનાની સંભાવના છે, ખાસ કરીને તેમના દીકરીની કોલેજમાંથી મળેલા ધમકાવાળા મેસેજને લઈને. તપાસ દરમિયાન, રિતવની આર્થિક પરિસ્થિતિ પણ સામે આવે છે, જે ત્રિશુલની મદદથી જોડી છે. આ સમગ્ર ઘટનામાં અનેક સંકેત છે જે વધુ તપાસની માંગ કરે છે. ઈર્ષા Manisha joban desai દ્વારા ગુજરાતી વાર્તા 31 875 Downloads 4.1k Views Writen by Manisha joban desai Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સર ,હું તો હમણાં 6-7 મહિનાથી મારા શહેરની જમીન સેલ કરીને અહીં ફેમિલી સાથે સેટ થવા આવ્યો છું .અને જીજાજી સાથે એટલેકે ત્રિશુલ આનંદજી સાથે કોઈ પ્લોટ શોધી નાનો પ્રોજેક્ટ શરુ કરવાનો વિચાર હતો એટલે ઓફિસ પર બેસતો હતો . જીજાજીની પણ એક જમીન સેલ થવાની હતી અને બધી તૈયારી થઇ ગઇ હતી .એમની જમીન જોઈન્ટ ફેમિલીની હતી અને એમનાં ભાઈની પૈસા પોતાનાં પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટ કરે એવી ઈચ્છા હતી .હું હમણાં મારા જીજાજીનાં જુના ફ્લેટમાં રહુ છું .અને થોડું સેટ થયા પછી નવું ઘર લેવાનો હતો .અમે સાંજે લગભગ સાથે જ નીકળીએ અને પછી રસ્તેથી હું મારા ઘરે જતો રહું.ગઈકાલે રાત્રે અમે નીકળયા ને રોજની જેમ પાન લેવા કોર્નર પરની શોપ પાસે અચાનક બે -ત્રણ વ્યક્તિ બાઈક પર આવ્યા અને અમે પાછળ બેઠેલા ને ગોળીઓ ચલાવી .જીજાજી તો તરત જ ઢળી પડયા.અને મને હાથમાં વાગ્યું .હું ખાસ જોઈ નહિ શક્યો .ફેસ પર માસ્ક પહેરેલા અને બાઈકનાં નંબર ડ્રાઇવરને પણ ખ્યાલ નથી More Likes This બેટરહાલ્ફ (લવ રિવેન્જના પાત્રોની વાર્તાઓ-૩) પ્રકરણ-1 દ્વારા S I D D H A R T H વિશ્વની ટુંકી પ્રેત કથાઓ (લોકવાર્તાઓ) ભાગ-૧ જેડની મૂર્તિ દ્વારા Bhaveshkumar K Chudasama ભુતાવળ - 2 દ્વારા Dhamak પાંચ પૈસા - ભાગ 1 દ્વારા Dhamak અવળી દ્વારા Dhamak રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા