આ વાર્તામાં રચના અને તેની માતા સ્મિતા બેન વચ્ચેના સંવાદને દર્શાવવામાં આવ્યો છે. રચના, જે પોતાના ભાઈ નિતાંતના અભ્યાસ અને વર્તનને લઈને ચિંતા અનુભવે છે, તે માતાને જણાવે છે કે નિતાંતનો મોબાઇલનો બેલેન્સ ખતમ છે અને તે રોજ જાગે છે. સ્મિતા બેન, નિતાંતની માતા, તેની તરફેણમાં ઉભી રહે છે અને રચનાને નિતાંતના અભ્યાસની મહેનત વિશે સમજાવે છે. સંવાદ દરમિયાન, રચના નિતાંતની ગેરહાજરીને લઈને નારાજ છે, જ્યારે સ્મિતા બેન તેને સમજાવવા માટે પ્રયત્ન કરે છે કે નિતાંતને તેના જીવનમાં થોડું સ્વતંત્રતા અને શાંતિની જરૂર છે. કારણ કે રચનાને નિતાંતના અભ્યાસ વિશે ઘણી ચિંતા છે, તે સ્મિતા બેનને નિતાંતના વર્તન માટે ગેરસમજ કરે છે. વાર્તાનું પલટાણું ત્યારે આવે છે જ્યારે રચનાને નિતાંતની કોલેજમાંથી એક લેટર મળે છે, જેમાં તેનું ભણવાનું જણાવવામાં આવ્યું છે. આ સમાચારને સાંભળ્યા પછી, બંને માતા-પુત્રીએ નિતાંતની હકીકતને સમજવા માટે મોટે ભાગે ચિંતામાં પડે છે. આ વાર્તા માતા-પુત્રીના સંબંધ અને પીડા, ચિંતા અને પડકારોને દર્શાવે છે, જેમાં માતા અને પુત્ર વચ્ચેની જટિલતાઓને સમજાવવા માટે એક દ્રષ્ટાંત છે. ચીંથરે બાંધેલા સંસ્કાર..!! Bhumi દ્વારા ગુજરાતી વાર્તા 24.2k 1.1k Downloads 4.6k Views Writen by Bhumi Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજે સમાજ સમૃધ્ધ થયો છે એટલી જ બદીઓ પણ વધી છે..શહેર મા ઠેર-ઠેર દારૂ ના અડ્ડા..નશાકારક દ્રવ્યોનુ ખુલ્લેઆમ વેચાણ થવું એ સાવ સામાન્ય બાબત છે..મોટા થતા જતા બાળકો ને આ બધા થી દુર રાખવા એ ખરેખર ખુબ જ મુશ્કેલ છે..સમાજ મટીરીયલીસ્ટીક બનતો જાય છે..અને સ્ત્રીઓ પણ વધતી જતી મોંઘવારી ને અને આંકાક્ષાઓ ને પહોંચી વળવા કમાતી થઈ છે..અને બાળકો પાછળ જોઇયે એવુ ધ્યાન આપી શકતી નથી..અને મોટા ભાગ ના પરિવારોમાં બાળકોને લગતી કોઇ સમસ્યા થાય તો પતિ-પત્ની સમસ્યા નું નિવારણ કરવા ને બદલે દોષ નો ટોપલો એકબીજા પર ઢોળી દેતા ખચકાતા નથી..પણ આ બધા માં કુમળી વય ના બાળકો શિખામણ અને સાચી સલાહ ના અભાવે આડા રસ્તે ચડી જાય છે અને ક્યારેક એમને પાછા વાળવા અશક્ય બની જાય છે..અને ક્યારેક જીવ થી પણ જતા હોય છે..પાછળ થી આવા બાળકો મોટા થઈ ને સમાજ ને પણ નુકશાન કર્તા બને છે.. કેટલાક મેડીકલ સ્ટોરમાં પણ થતા ગેરકાયદે ઇન્જેક્શનનું વેચાણ થતું હોય છે..કમાવાની લાલચ માં આવા લોકો બીજાઓ ની જીદંગી સાથે છેડછાડ કરતા ખચકાતા નથી.. આ બધા માં સૌથી વધુ જાગૃત્તતાની જરૂર માતા-પિતાને છે..એક સાદી સમજ કેળવવાની જરૂર છે કે એકવાર બાળક હાથ માંથી ગયું તો પૈસા વેરવા છત્તાય એને પાછુ લાવી શકાશે નહી..!નોકરી ઉપરાંત બાળકો ને અટેન્સન આપવાની પણ જરૂર છે..તમારા બાળકો ની વર્તણુંક માં થયેલ નજીવા ફેરફાર નું પણ ધ્યાન રાખો..એમના ફ્રેન્ડ-સર્કલ અને સ્કુલ કોલેજ ની જાણકારી રાખો...માત્ર ફીસ ભરી દેવાથી..અને કપડા-શૂઝ-મોંઘી વસ્તુઓ-સારુ ખાવાનુ લાવી દેવાથી જવાબદારી પુરી નથી થઈ જતી...મોટી મોટી બડાશો મારવાને બદલે આપણા બાળકો ની કમજોરીઓ ને મન થી સ્વીકારો અને એને આગળ આવવામાં મદદ કરો..એની ભુલ જાણ્યા પછી મમ્મીઓ ને લાંબા લચક ભાષણ આપવાની આદત હોય છે...કર્કશા ની જેમ કચ-કચ કરતી જ રહે...આવી મમ્મી થવા થી જોજનો દુર રહો..આવા વર્તન થી તમારુ જ બાળક તમારાથી જ દુર થશે More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા