"પૈડાંવાળી ખુરશી" કહાણી નસીમા હુરજૂકના જીવન પર આધારિત છે, જે 'હેલ્પર્સ ઑફ ધી હેન્ડિકેપ્ડ' સંસ્થાની સ્થાપિકા છે. ઉદ્દેશ્ય છે કે શારીરિક વિકલાંગતા છતાં પણ તેણે કેવી રીતે અન્યોને સક્ષમ બનાવ્યું અને આત્મવિશ્વાસ આપ્યો. નસીમા હુરજૂકની કહાણીમાં તેમના જીવનના સંઘર્ષ, જિજ્ઞાસા અને મહેનતનો ઉલ્લેખ છે, જેમાં તેઓ ૩૪ વર્ષથી ખુરશીમાં બેસીને પણ અપંગોના કલ્યાણ માટે કામ કરતી રહી છે. તેમના આત્મકથનાત્મક લેખન "પૈડાંવાળી ખુરશી"માં તેમણે પોતાના અનુભવો, સંઘર્ષ અને સફળતાઓને દર્શાવ્યું છે, જે લોકો માટે પ્રેરણાદાયી છે. પૈડાવાળી ખુરશી - સંપૂર્ણ નવલકથા Kishor Gaud દ્વારા ગુજરાતી વાર્તા 5.2k 11.4k Downloads 19.2k Views Writen by Kishor Gaud Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પૈડા ચી ખૂર્ચી નામની મરાઠી નવલકથાનો અનુવાદ શ્રી કિશોર ગૌડ એ કર્યો છે. મૂળ કથા શારીરિક પીડાઓથી ઝઝૂમતા નસીમા હુરજૂક દ્વારા એમનાં અંગત અનુભવો થકી લખાયેલ છે. પથારીવશ જીવન, ક્યારેક તો કીડીઓનાં ચટકા સહન કરીને પડ્યા રહેવા સિવાય કોઈજ ચારો ન હોય એવી પરિસ્થિતિ પછી પણ પરિવારજનો સાથ સહકાર લઈને, સાવ અછત હોય એવા પ્રદેશમાં પણ બહેનોને મદદ કરવાની સંસ્થા શરુ કરે છે. રાજનૈતિક અડચણો સાથે સામાજિક પડકારો અને લાગણીવશ સંબંધોનાં તાણાંવાણાં સર્જતી આ કથા એક આદર્શ જીવનની પ્રેરક કથા છે. મેં તો આશરે ૨૦૧૫માં જ માતૃભારતી એપની મોટી બહેન સમી એપ પ્રાઈડ ગુજરાતી પર વાંચી હતી. આજે, વિશ્વ દિવ્યાંગ દિને અહીં મૂકું છું. આપ પણ વાંચશો જી. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા