આ વાર્તા મિત્રતા અને જીવનના સંબંધો વિશે છે. જીવનમાં દરેક સંબંધો મહત્વપૂર્ણ હોય છે અને આપણે જન્મ પછી જ સંબંધો બનાવીએ છીએ. આ સંબંધો બનાવવા માટે કોઈ ખાસ પ્રયાસ કરવાની જરૂર નથી, જેમ કે માતા-પિતાના સંબંધો. જીવનમાં મિત્રતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે, અને તે ક્યારેક ખૂબ જ ખાસ હોય છે. એક મિત્રતા આવી પણ! BINAL PATEL દ્વારા ગુજરાતી વાર્તા 71.7k 1.7k Downloads 5.7k Views Writen by BINAL PATEL Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જીવનનો એક એવો સંબંધ જે કદાચ બધા જ સંબંધ કરતા પવિત્ર અને સાચો ગણી શકાય અને જે કદાચ આપણે જાણે જ પસંદ કરીએ છે એ સંબંધ એટલે મિત્રતા નો.. અહીંયા આપણે ૨ મિત્રો ની વાતો કરીશુ જેની વાતો અને જીવનના પ્રસંગો સાંભળીને બધાને મઝા આવશે અને સંબંધમાં આવતી મુશ્કેલીઓનો સામનો બંને કેવી રીતે કરે છે એ જોઈને ઘણું બધું શીખવા મળશે એ પણ ચોક્કસ... દરેક સંબંધની પરીક્ષા નક્કી જ હોય છે, જોવાનું એ છે કે એ પરીક્ષામાંથી આપણે ઉતીર્ણ થઈએ છે કે મુશ્કેલી સામે હાર માની લઈએ છે.. તો ચાલો એક નવા સફરમાં એક મિત્રતા આવી પણ... More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા