Dastaan book and story is written by Hemal Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dastaan is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દાસ્તાંન Hemal Jadav દ્વારા ગુજરાતી પ્રેરક કથા 15 446 Downloads 2.3k Views Writen by Hemal Jadav Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દાસ્તાન - 1 ફરાહ અહમદીએ શાળાના તરંગી જીવનને જીવવાનું હજુ શરૂ જ કયુ હતું. ત્યાં માત્ર સાત ર્વષની ઉંમરે તે સુરંગમાં ખાબકતાં પગ ગુમાવી બેસે છે. જે ઉંમરે બાળકો કલ્પનાના ઘોડા દોડાવતાં, ત્યાં ફરાહના ઘોડાની પાંખો જ કપાઈ ગઈ! યુદ્ધભૂમિ બનેલા અફઘાનિસ્તાન પાસે ફરાહનો ઇલાજ અશક્ય છે. ત્યારે નાનકડી ફરાહ ફરી બેઠાં થવાની ધગશ સાથે જર્મની જાય છે. અજાણ્યો દેશ, અજાણ્યા લોકો વચ્ચે બે વરસના વસવાટ પછી ફરાહ પ્લાસ્ટકના પગ સાથે અફઘાનિસ્તાન પાછી ફરે છે. ત્યાં સુધીમાં તો તાલિબાનોએ તેની ભૂમિને સંપૂર્ણ બાનમાં લઈ લીધી હોય છે. ફરાહની આ લડતમાં તેના પરિવારના સભ્યો એક પછી એક છૂટતા જાય છે. છેલ્લે જીવ બચાવવા ફરાહ અસ્થમાથી પીડાતી પોતાની મા સાથે સરહદો ઓળંગી નીકળી પડે છે, પહેલા પાકિસ્તાન પછી અમેરિકા... માત્ર ૧૭ ર્વષની ઉંમરે જીવનના બધા જ રંગ જોઈ ચૂકેલી ફરાહ તેની આપવીતી ‘ધ અધર સાઈડ ઓફ સ્કાય’માં આલેખે છે... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા