આ વાર્તા "બૌઝિસ અને ફિલેમોન" પ્રેમ અને નિસ્વાર્થતા પર આધારિત છે. ગ્રીસની પૌરાણિક કથામાં, એક વૃદ્ધ દંપતી, બૌઝિસ અને ફિલેમોન, પોતાના પ્રેમ અને આતિથ્યભાવના કારણે એક જ મૂળમાંથી ઉગેલા બે જુદા પ્રકારના ઝાડમાં રૂપાંતરિત થાય છે. આ ઝાડ એક દ્રષ્ટાંત છે કે કેવી રીતે નિસ્વાર્થ પ્રેમ અને સંસ્કાર પ્રકૃતિને એક બનાવે છે. વાર્તામાં, રાજા ઝિયસ અને તેમના પુત્ર હાર્મસ પૃથ્વી પર મુસાફરી કરે છે અને ગરીબ લોકોની અવહેલના સામનો કરે છે. તેઓ નિરાશ્રિતો માટે સહાનુભૂતિ દર્શાવે છે અને સમજવા પ્રયાસ કરે છે કે લોકોના હૃદયમાં પ્રેમ અને સહાનુભૂતિના અભાવમાં શું કશુંક ખોટું છે. આ વાર્તામાં પ્રેમ, આતિથ્ય અને માનવતા વિશેના મહત્વપૂર્ણ સંદેશો છે, જે પ્રકૃતિની એકતા અને સંસ્કારને ઉજાગર કરે છે. બૌઝિસ અને ફિલેમોન Kunjal Pradip Chhaya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 10k 1.2k Downloads 4.3k Views Writen by Kunjal Pradip Chhaya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ યુગલઃ બૌઝિસ અને ફિલેમોન પ્રેમ એ પ્રાકૃતિક રીતે પાંગરતી લાગણી છે. પ્રિત પરાણે થતી નથી અને પ્રેમાળ સ્વભાવ પણ કુદરતી દેન હોય જેમને એમને જ પ્રાપ્ત થાય છે. એક એવી વાર્તા કે જેમાં કુદરતે સાવ જ જુદાં બે ઝાડને એક જ મૂળિયાંમાંથી પ્રગટ થવાનો અચંબિત કરી દેતો દાખલો ગ્રીસ સંસ્કૃતિની પૌરાંણીક કથામાં સામેલ છે, જે વાર્તાનું દસ્તાવેજીકરણ ક્યાંય સત્તાવાર રીતે થયું નથી. પરંતુ જ્યારે નિસ્વાર્થ પ્રેમ અને આતિથ્ય ભાવનાનો પરચો આપવો હોય ત્યારે બૌઝિસ અને ફિલેમોન જેવાં યુગ્મની વાત ચોક્કસથી યાદ કરાય છે. દેવીય અભિશાપ આશીર્વાદમાં પરિવર્તિત થઈ ગયો. એવું તે શું બન્યું એક વ્રુદ્ધ દંપતી સાથે કે તેમની પ્રતિકૃતિરૂપે ઘટાદાર વડ અને સુંદર લિન્ડેનનું ઝાડ એકમેકમાં ગુંથાઈને ખડું થયું. પ્રેમ અને સંસ્કારની સાથે આતિથિ સત્કારની ઉત્તમ દ્રષ્ટાંત સાથે બે વૃક્ષનું એક મૂળનું રહસ્ય રોચક છે. ગ્રીસ એ યુરોપનાં મહાદ્વીપ પર આવેલ દેશ છે. જે તેની પૌરાણીક સંસ્કૃતિ અને પુરાણકથાઓ તથા દૈવીય પાત્રોની વાયકાઓને લીધે પ્રખ્યાત છે. અહીં ફ્રિજીયા નામે પર્વતીય પ્રદેશ છે. જ્યાં બે વૃક્ષને જોતાં જ આપણી નજરોને વિશ્વાસ ન બેસે એવું દ્રશ્ય ખડું થાય છે. આ વૃક્ષ બે જુદાંજુદાં પ્રકારનાં હોવા છતાંય એક જ મૂળમાંથી ઊગ્યાં હોય એવું જણાંય છે. એક છે વડવાઈઓથી ઘેરાયેલ વડ અને બીજું લિંબોઈ પ્રકારનું સુશોભિત વૃક્ષ લિન્ડેન છે. આવું કઈ રીતે બન્યું એ અંગેની લોકવણમાં પ્રચલિત એવી વાત વાંચવી રોચક છે. - કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’ kunjkalrav@gmail.com More Likes This સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay સાત ફેરા દોસ્તીના - ભાગ 1 દ્વારા Devanshi Joshi સ્નેહની ઝલક - 1 દ્વારા Sanjay Sheth માયા-નિલ પ્રેમકથા - 1 દ્વારા Hiren B Parmar પ્રેમ ગરબા ચોકે દ્વારા Sonal Ravliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા