કેટલીક કાઈન્ડનેસ કથાઓ- ભાગ:૨ Murtaza Patel દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો કેટલીક કાઈન્ડનેસ કથાઓ- ભાગ:૨ Ketlik kindness kathao - Part 2 book and story is written by Murtaza Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ketlik kindness kathao - Part 2 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કેટલીક કાઈન્ડનેસ કથાઓ- ભાગ:૨ Murtaza Patel દ્વારા ગુજરાતી વાર્તા (17) 746 3.2k આજના મુશ્કેલી ભર્યા લાગતા જીવનના દુઃખી જેવાં દૂધમાંથી મોહબ્બતની મલાઈ ખાઈ તન-મન મજ્જાનું બનાવવું છે તો પછી સિમ્પલ રસ્તો એ છે: ભલાઈ કરતા રહો. પહેલી નજરે કોઈક સંતનો ક્વોટ સીધો ઠપકાર્યો હોય એવું લાગે. ...વધુ વાંચોદોસ્તો, બીજાં અસંખ્ય લોકોના તેમજ મારા ખુદના અનુભવના પૂરાવાઓ પેટીમાં પડ્યા હોય ત્યારે શક કર્યા વિના સ્વિકારી લેવું સજ્જનતા નો પહેલો ગૂણ છે. અને એટલે જ તેમાં રહેલી ભલાઈનો ગૂણ આપણે સૌને ગૂણો ભરીને આશિર્વાદ તો આપતું જ રહે છે, સાથે સાથે જીવનની ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય એવાં રસ્તાઓ ખોલી આપે છે. કેટલીક કાઈન્ડનેસ કથાઓનો પ્રથમ અંક આપ સૌને ગમ્યો. તો એ ગમત ને ગમ્મતના મૂડ સાથે મિક્સ કરી પ્રસ્તુત છે ભાગ:૨. ... પુસ્તકમાં પણ બીજી સાચી ચાર કહાનીઓનું કલેક્શન્સ છે. જે આવી જ ભલાઈને દર્શાવી દિમાગ પર કિક મારવાનું કામ કરે છે. ઘટનાઓ આમ તો સાવ નાનકડી લાગે છે. પણ તેની પાછળ રહેલી નિયતનું વજન ઘણું ઘણું હોઈ શકે. પુસ્તક દ્વારા મેસેજ એટલો જ પહોંચાડવો છે કે...સમય અને સંજોગો ગમે તેવા હોય (યા ન ગમે એવાં પણ હોય) છતાં દિલમાં ભલાઈની લ્હાઈથી માનવતાનું જોડાણ મજબૂત બની શકે છે. જો તમને આ કહાનીઓ ગમી જાય તો મને બીજી આવી કહાનીઓ માટે રિક્વેસ્ટ મોકલશો. એટલે ભાગ -૨ પબ્લિશ કરવાનું કામ પાકું થશે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કેટલીક કાઈન્ડનેસ કથાઓ- ભાગ:૨ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ