આ ભાગમાં અનમોલ અને જાનવીના સંબંધની ગંભીરતા દર્શાવવામાં આવી છે, જ્યાં જાનવી અનમોલને એન્જલ માટે બીજું બાળક જોઈએ છે. અનમોલ ગુસ્સામાં કહે છે કે તેમની દુનિયા માત્ર જાનવી અને એન્જલ માટે જ છે, અને તે બીજું બાળક નથી માંગતા. જાનવીને આ વાત સ્વીકારવામાં મુશ્કેલી થાય છે, અને અનમોલની આંખોમાં આંસુ આવે છે જ્યારે તે જણાવે છે કે જાનવી બીજું બાળક જન્મ આપવા સક્ષમ નથી. આ સંજોગોમાં, એન્જલ પરિસ્થિતિને સમજવા માટે આવે છે, પરંતુ અનમોલ અને જાનવીના દુખને ન સમજતા, એન્જલ હસે છે અને વાતમાં આનંદ લાવે છે. અંતે, એન્જલ બર્થડે પાર્ટીના અનુભવ વિશે વાત કરે છે, જેમાં કેટલાક દુઃખદ ક્ષણો પણ સામેલ છે. અમુક સંબંધો હોય છે... Dharmishtha parekh દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 62.3k 1.8k Downloads 5.3k Views Writen by Dharmishtha parekh Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગળ ભાગ ૯ માં આપે જોયું કે. જાનવી પાસેથી બીજા બાળક વિશેની વાત સાંભળતા અનમોલ ત્યાંથી ગુસ્સામાં બહાર જતો રહે છે. જાનવી અનમોલને મનાવવા તેમની પાછળ જતા કહે છે, “એન્જલને હવે એક ભાઈની જરૂર છે. અને સમય જતા એન્જલ મોટી થતા એમને સાસરે વળાવ્યા બાદ આપણું કોણ ” જાનવીને આગળ બોલતી અટકાવતા અનમોલે ખુબ જ ગુસ્સામાં કહ્યું, “બસ... જાનવી... બહુ થયું હવે. આજ પછી બીજા બાળક વિશે કદી કઈ જ નહિ વિચારતી સમજી ! મારી દુનિયા તારાથી જ શરુ થઇ હતી અને તારા અને એન્જલના સથવારે જ પૂર્ણ થશે. મારા જીવનમાં તમારા બે સિવાય ત્રીજી કોઈ પણ વ્યક્તિ માટે કોઈ જ સ્થાન નથી” “હું મારા અને એન્જલ પ્રત્યેના તમારા પ્રેમની કદર કરું છું. પણ આવનાર વ્યક્તિ પણ તમારું અને મારું જ અંશ હશે ને! “પણ એ શક્ય નથી” જાનવીએ ગુસ્સા સાથે જીદ કરતા કહ્યું, “પણ કેમ શક્ય નથી! મારે હજુ એક બીજું બાળક જોઈએ છે બસ..” જાનવીના મોઢે વારંવાર એક જ વાત સાંભળતા અનમોલની આંખમાં આંસુ આવી જાય છે. તેમના હાથ અને પગ ધ્રુજવા લાગે છે. આજે પહેલીવાર અનમોલની આંખ માંથી અવિરત વહી રહેલ આંસુ જોઈ જાનવી ખુબ ગભરાય જાય છે. તે અનમોલના આંસુ લુછતા પૂછે છે, “શું વાત છે અનમોલ તમે જરૂર મારાથી કઈક છુપાવી રહ્યા છો” હવે આગળ Novels અમુક સંબંધો ? હોય છે ભગવાન શ્રીકૃષ્ણની પત્ની રૂક્ષ્મણી હતી આમ છતાં આપણે સૌવ કૃષ્ણરાધા અને કૃષ્ણમીરાંના સંબંધમાં રહેલ પ્રેમને પવિત્ર માનીએ છીએ. કારણ કે એમના સંબંધમાં નિર્મળ... More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા