આ વાર્તામાં, મુખ્ય પાત્ર મિતને તેની સફળતા પર ખુશી નથી, કારણ કે તે કોઈ ખાસ વ્યક્તિ વિશે વિચારી રહ્યો છે, જેની સુગંધ એને ત્રાસ આપે છે. મિતને તેના મિત્રોએ ઉજવણી માટે બોલાવ્યું હતું, પરંતુ તે મનમાં દુઃખ અને નિરાશા સાથે છે. તે પોતાના જીવનમાં એક ખાસ વ્યક્તિને શોધી રહ્યો છે, જેની હાજરી તેને આનંદ આપે છે. મિત્રો મિતને પાર્ટી માટે પ્રોત્સાહિત કરે છે, અને મિતના મનમાં તે વ્યક્તિ વિશે વિચારો ઊભા થાય છે, જે તેને ખુશીનો અનુભવ કરાવે છે. આખરે, મિત પોતાના વિચારોમાં ખોવાઈ જ જાય છે, જ્યારે તેના મિત્રોએ તેને પાછા ખેંચી લેવું પડે છે. હું એજ તું -03 Sumit - Manasvi. દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 27.8k 1.1k Downloads 7.8k Views Writen by Sumit - Manasvi. Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બધાં જ સેકન્ડ યરનાં વિદ્યાર્થીઓએ મને ઊંચકી લીધો.. મિશ્રા સરે દોડતાં આવીને મને ગળે લગાવી દીધો, ગુડ જોબ મિત.. તુમને બીચમેં તો મુજે ડરા હી દિયા થા.. મારું ધ્યાન સરની કે કોઇપણની વાતોમાં નહોતું લાગી રહ્યું. હું હજુંપણ શોધી રહ્યો હતો.. મારાં એ ફૂલને.. જે પોતાની સુગંધ મારા રોમ-રોમમાં પ્રસરાવી ગયું હતું. આખરે એનાં કારણે જ તો બુઝતો દીવડો ફરીવાર પ્રકાશમાન થયો હતો. ટ્રોફી લીધી પરન્તુ આજે પહેલીવાર હાથમાં ટ્રોફી હોવાં છતાં પણ મારા ચહેરા પર ખુશીનું રાજ નહોતું. મારી આંખો નિરાશ હતી. એ તરસ્યા રણની જેમ મારા આંતર-તંત્રને વધું ને વધું સૂકું બનાવી રહી હતી. મારી આસપાસનાં બધાંની ખુશી ભેગી થઈને પણ મને એકને ખુશ કરી શકતી નહોતી. મારી ખુશીને હું હારી ચુક્યો હતો.. એ નાનકડાં.. ભોળપણથી ભરેલાં ફૂલની આગળ.. હમણાં અડધો કલાક પહેલાં બધુંજ વ્યવસ્થિત હતું.. મારામાં.. પરન્તુ એ બે મિનિટે મારું અડધું અંગ મારી પાસેથી છીનવી લીધું હતું અને એ છતાં પણ હું સાતમાં આસમાન પર હતો. કોઈ દર્દ મને અડી શકતું નહોતું. હું ચાલતો થયો, મારી હોસ્ટેલ તરફ.. એક જીતીને હારેલા ખિલાડીની જેમ.. એ લથડતાં પગમાં હામ્ફેલી અને મરી રહેલી ઈચ્છાઓને જોઈને વેદ એ બૂમ લગાવી, ક્યાં ચાલ્યો દોસ્ત.. આજ તો પાર્ટી મેં દૂંગ઼ા તુજે.. અપની જીતકે નામ.. ચલ આજા.. More Likes This અધૂરાશમાં પૂર્ણતા: એક રૂહાની સફર - ભાગ 1 દ્વારા Kinjaal Pattell અધુરો પ્રેમ - 1 દ્વારા orlins christain દર્દ થી દોસ્તી - 1 દ્વારા JIGAR RAMAVAT યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા