ઈકો અને નાર્સિસ્સની વાર્તા પ્રાચીન ગ્રીક પુરાણોમાંથી એક છે. ઈકો, એક સુંદર પર્વતગીરીની વનકન્યા છે, જેને એક અભિશાપ મળ્યો છે જેમાં તે માત્ર અન્ય લોકોના બોલાયેલા શબ્દોને જ ફરીથી બોલાવી શકે છે. નાર્સિસ્સ, એક અતિ સુંદર અને અભિમાની પુત્ર છે, જે હંમેશાં પ્રેમને નકારતો હતો. ઈકો અને નાર્સિસ્સ વચ્ચેના પ્રેમની વાર્તા અને ઈકોના અભિશાપથી નાર્સિસ્સને મળતી ચિંતા રસપ્રદ છે. આ વાર્તામાં ઝિયસ, જે ઓલંપિયાના રાજા છે, તેની વિલાસતા અને અનેક પ્રેમસંબંધો માટે જાણીતા છે. તેની પત્ની હેરાને તેના પતિની બેદરકારીની જાણ થાય છે, અને તે ઈકોને બોલાવે છે જેથી તે નાર્સિસ્સને કઈ રીતે શીખવે તે શોધી કાઢે. ઈકો અને નાર્સિસ્સની આકર્ષક અને દુઃખદ વાર્તા ગ્રીક સાહિત્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈકો અને નાર્સિયસ Kunjal Pradip Chhaya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 30 2k Downloads 8.3k Views Writen by Kunjal Pradip Chhaya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ યુગલઃ ઈકો અને નાર્સિયસ ગ્રીક પુરાણકથાઓને ગ્રીક સાહિત્યનો હિસ્સો ગણવામાં આવે છે. ગ્રીક સંસ્કૃતિની પૌરાણીક વાર્તાઓમાં કેટલાંક નૈસર્ગીક પાત્રો છે જેમાંની આ વાર્તા ઈકો અને નાર્સિસ્સની વાર્તા સામેલ છે. સામાન્ય રીતે આપણે એક બોલાયેલા શબ્દનાં અનેક પ્રતિઘોષ આવર્તનને પડઘો ‘ઈકો’ કહેતાં હોઈએ છીએ. આ એક શબ્દ બોલાયા બાદ તે બે કે ત્રણ વખત ફરી ફરીને સંભળાવાનો નિયમ એક બોલકણી વનકન્યાને કઈ રીતે સજા રૂપે અભિશાપ મળે છે, તે આ વાર્તાનાં હાર્દમાં છે. અહીં ઈકો એક સુંદર પર્વતગીરીની વનકન્યા છે. જેને એક સ્વાભાવિક શ્રાપ મળેલ હોય છે. નાર્સિયસ એ નદીઓનાં દેવાધિદેવ કેફિસિયર્સ અને ગ્રીક લોકોની નિલવર્ણી વનદેવીનો અતિ સોહામણો દેખાતો, શિકારી અને અભિમાની પુત્ર હતો. કે જે હંમેશાં પ્રેમ અને પ્રેમીઓને નકારતો હતો. તેઓનો પ્રેમ કઈ રીતે પાંગર્યો અને ઈકોનો શ્રાપ એને કેમ નડ્યો અને એમનું મિલન થયું કે પછી અમરત્વ પ્રાપ્ત કરીને માટીમાં મળી ગયા એ દંતકથા વાંચવી રસપ્રદ છે. -કુંજલ પ્રદીપ છાયા kunjkalrav@gmail.com More Likes This અચાનક સપનાનું આગમન - ભાગ 1 દ્વારા Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 દ્વારા RUTVI SHIROYA અતૂટ બંધન - 1 દ્વારા Thobhani pooja આઈ લાઇનર - 2 દ્વારા vinay mistry અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka Patel સ્વપ્નિલ - ભાગ 1 દ્વારા Rupal Jadav નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા