આ કથામાં એક વ્યક્તિ પ્રસંગે મલ્ટીપ્લેક્ષમાં એક રોમેન્ટિક મુવી જોવા જવા જાય છે, અને તે સમયે લિફ્ટમાં જવા મૌસમને કારણે તેની અંદર ભયનો અનુભવ કરે છે. લિફ્ટમાં ચડતી વખતે જે લિફ્ટના રૂમ અને ડિઝાઇન છે, તે તેના માટે ભયભીત અને તણાવપૂર્ણ અનુભૂતિ લાવે છે. પોતાના મિત્રો સાથે જવાની કવાયત દરમિયાન, લિફ્ટ નીચે જતી શરૂ થાય છે, જે તેના ભયને વધારી દે છે. આ ઘટનામાં, તેના મનમાં નકારાત્મક વિચાર જાગે છે અને તે લાઈટ જાઢવાથી કે લિફ્ટ અટકવાથી ડરે છે. આ રીતે, કથાના મુખ્ય પાત્રના મનમાં અનુભૂતિઓ અને ભયના આસપાસની પરિસ્થિતિઓ વધુ સ્પષ્ટ થાય છે. નાજુક નમણી પ્રિયતમા - 10 Sneha Patel દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 15 822 Downloads 3.1k Views Writen by Sneha Patel Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લિફ્ટમેનની કમાન છટકી તો નથી ગઈને..લિફ્ટમાં સહેજ પણ જગ્યા શેષ નથી. તો પણ એ એક પછી એકને અંદર સમાવતો જ જાય છે.!! સૌથી પહેલાં લિફટમાં પ્રવેશેલા એવા આપણે, સાવ છેલ્લે ધકેલાયા..છે…ક અંદર..અને આ સંક્ડામણે મારા ભયની આગને હવા આપવાનું કામ ચાલુ કરી દીધું..વિચારો પરનો કાબૂ ગુમાવી બેઠી. લાખ પ્રયત્નો છતાં મગજમાં નકારાત્મક વિચારોએ ભરડો જમાવવા માંડ્યો..રખે ને આ સમયે લાઈટ જાય, એકાએક આ લિફ્ટ બંધ થઈ જાય તો..!! સિક્યોરીટી,જનરેટર્સ બધાય ઉપાયો કારગત નીવડે ત્યાં સુધીનો આ બંધબારણે પુરાયેલ સજ્જડ સમય કેમનો પસાર કરવાનો.. મારા માથા પર પસીનાની બૂંદો છલકવા લાગી..કપાળની એક બાજુથી એનો રેલો થઈને નીચે દદડવા માંડ્યો. ઉપર માથે ફરતો ગોળ ગોળ નિઃશબ્દ ચાલી રહેલો પેલો પંખો જોઇ જોઇને મને ચક્કર આવવા લાગ્યાં.લિફ્ટમાં જમણી બાજુ એક સફેદ કાગળમાં થોડા કોન્ટેકટ નંબર અને સૂચનાઓ જેવું લખેલું એ બધો ‘ડેટા’ મારી આંખો એની જાતે જ મગજમાં ‘ફીડ’ કરવા લાગી. ગમે ત્યારે એની જરુર પડી શકે.હાથ ટાઈટ જીન્સના આગલા પોકેટમાં સરકયો અને એમાં રહેલા સ્લીમ મોબાઇલ પર હાથની પકડ આપ-મેળે જ વધી ગઈ..એની બેટરી ફુલ ચાર્જ કરીને નીકળવાના નિર્ણય પર ગર્વ થઈ ગયો. આહ, મારો શ્વાસ જાણે છાતીમાં ભરાઈ ગયો. અંદર ગયા પછી જાણે બહાર આવવાનો રસ્તો જ ભૂલી ગયો હતો. હમણાં જાણે ઉલ્ટી થઇ જશે. આ આટલી બધી વાર કેમ લાગી, ૭મા માળે જ તો જવાનું છે..!! આ આખીય પ્રક્રિયા દરમ્યાન ખબર જ ના રહી કે ક્યારે મેં આ બધા વિચારોથી પીછો છોડાવવાની ગરજે તારી વધારે નજીક સરકીને, તારા બાવડા પર મારું માથું મૂકીને આંખો કચકચાવીને બંધ કરી દીધેલી. મારા લાંબા અણીયાણા નખ તારા બાવડામાં ખાસા એવા ખૂંપેલા હતા એનું પણ મને ધ્યાન ના રહ્યું. to read full story download the book More Likes This અચાનક સપનાનું આગમન - ભાગ 1 દ્વારા Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 દ્વારા RUTVI SHIROYA અતૂટ બંધન - 1 દ્વારા Thobhani pooja આઈ લાઇનર - 2 દ્વારા vinay mistry અનુભવ - પાર્ટ 1 દ્વારા Aloka Patel સ્વપ્નિલ - ભાગ 1 દ્વારા Rupal Jadav નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા