આ વાર્તામાં સમયના વિવિધ પાસાઓ અને દયારામ નામના ડોક્ટરની જીવનકથા વર્ણવવામાં આવી છે. સમયને સહારો આપતી અને તેનાથી સંભાળ લેવાની જરૂરત દર્શાવવામાં આવી છે. દયારામ, એક પ્રસિદ્ધ ડોક્ટર, પોતાની પ્રથમ પત્નીને બચાવી શકતો નથી અને પછી ફરીથી લગ્ન કરે છે. નવી પત્ની ઘરના તમામ કામકાજને સંભાળે છે, અને દયારામ વ્યવસાયમાં સફળ થાય છે, ઘણી દુકાનો ખરીદે છે અને એક સુખદ જીવન જીવવા લાગે છે. દયારામની જૂની અને નવી પત્ની વચ્ચેના પુત્રો સહિત, દરેક પોતપોતાની કારકિર્દી માટે કઠોર મહેનત કરે છે. નવી પેઢી સફળતા પ્રાપ્ત કરે છે, પરંતુ વાર્તામાં દર્શાવાયું છે કે પૈસાનો આવક માણસની બુદ્ધિ પર અસર કરી શકે છે. વાર્તા અંતે સમય અને તેની અસર, તેમજ માનવ જીવનની જટિલતાઓ પર પ્રકાશિત કરે છે. સમય એક સમરાંગણ Dr. Siddhi Dave MBBS દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 6.9k 1.3k Downloads 6.1k Views Writen by Dr. Siddhi Dave MBBS Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સમય,સમય એ સમર્થ છે,સાથે સમય સમર્પણ પણ છે.સમય સમાધાન કરાવી શકે છે,તો સમય એ સમાપન પણ કરી શકે છે.સમય એ એવો સગીર છે જેની સતત સંભાળ લેવી પડે.સમય સત્યાચરણ કરાવે છે,તો સમય એ સત્યાનાશ પણ કરાવી શકે છે.સમય એ સત્તા સાથે સન્માન આપે છે.સમય એ સતત છે, સનાતન છે, સપ્રયોજન છે જે પાછળથી સમજાય છે.સમય ક્યારેક સખત છે,તો ક્યારેક સગવડ છે.સમય એ સજીવ સચીકણ લાગે છે જે આંખના પલકારામાં સમાય છે,તો ક્યારેક સમય એ સજડ છે જે એક કલ્પમાં પણ ન સમાય.સમય એ યુવાનીની સજાવટ,સગપણ છે તો સમય જ જરાવસ્થાનો સખા છે.સમય ક્યારેક સાંકળ લાગે છે કે જેમાંથી છૂટવું અશક્ય છે.સમય એ શિક્ષક છે જે સાથે રહીને શીખડાવે છે કે બંધ ઘડિયાળ પણ દિવસમાં બે વાર સાચો સમય બતાવે છે.સમય એ ખૂબ બળવાન છે,જ્યારે પુર આવે છે ત્યારે માછલી એ જમીનમાં રહેલી કીડીઓ ખાઈ છે અને પુરના પાણી ઓસરી જતાં કીડીઓ માછલીને ખાય છે.સમય એ ખરેખર સ્વમાં સર્વસ્વ છે. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR ખાવાનું - સ્ત્રીની મૂંઝવણ દ્વારા Tr. Mrs. Snehal Jani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા