આ વાર્તામાં એક કલાકારના અનુભવ દ્વારા ગુજરાતી સુગમસંગીતની વધુ એક ચર્ચા થાય છે. કાર્યક્રમમાં, જ્યારે કલાકારને એક ગીતના શબ્દો યાદ ન આવ્યા, ત્યારે તેમણે "લા...લા...લા..." તરીકે ગીત ગાવાનો પ્રયત્ન કર્યો. આ પ્રસંગે, કલાકારે કહ્યું કે ગીતના શબ્દોનું મહત્વ નથી, કારણ કે અંતે તેનો સ્વર જ લોકોના હોઠે રહે છે. આ બાબતે ચર્ચા શરૂ થાય છે: શું ગીતના શબ્દો સ્વર કરતાં ઓછા મહત્વના છે? કવિઓ અને સંગીતકારો વચ્ચે આ વિવાદ જૂનો છે. કવિઓ માને છે કે કવિતા (શબ્દ) મહત્વપૂર્ણ છે, જ્યારે સંગીતકારોનું માનવું છે કે સંગીત વગર આ કલાપ્રવૃત્તિ શક્ય નથી. સારાંશમાં, સુગમસંગીત માટે બંને—ગીત અને સ્વરાંકન—અત્યંત આવશ્યક છે, અને બંનેનું મહત્વ સમાન છે. એક રે કયારામાં બેઉ મ્હોરિયા Swarsetu દ્વારા ગુજરાતી મેગેઝિન 3.9k 1.4k Downloads 5k Views Writen by Swarsetu Category મેગેઝિન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક રે કયારામાં બેઉ મ્હોરિયા તુષાર શુક્લ થોડા સમય પૂર્વે એક કાર્યક્રમમાં જવાનું થયેલું. ગુજરાતી સુગમસંગીતની મહેફિલના એ કાર્યક્રમમાં ઉપસ્થિત એક કલાકારને એક ફરમાઈશ થઇ, પણ કલાકારને એના શબ્દો યાદ નહોતા આવતા. એટલે એમણે લા...લા...લા...લા... રૂપે ગીત ગણગણીને ફરમાઈશ કરનારાને રાજી રાખવાનો પ્રયત્ન કર્યો. અહીં સુધી તો વાત બરાબર હતી. પોતાના શ્રોતાને રાજી રાખવા એ કલાકારની જવાબદારી છે. અહીં બજારનો નિયમ લાગુ પડે જ છે-‘ગ્રાહકનો સંતોષ એ અમારો મુદ્રાલેખ છે.’ એવું લખનાર દુકાનદારની જેમ! પણ, એમણે વિસ્મૃતિનો દોષ ઢાંકતા એક એવો તર્ક સામે ધર્યો કે જે ચર્ચાસ્પદ હતો. અને એણે જાણકારોમાં ખાસ્સો ચણભણાટ સર્જ્યો. કલાકારે અતિ ઉત્સાહમાં કહી દીધું કે, More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 1 દ્વારા Hardik Galiya RAW TO RADIANT - 1 દ્વારા Komal Mehta સેક્સ : આરોગ્ય,પ્રેમ અને માનસિકતા દ્વારા yeash shah જીવન ચોર...ભાગ 3 દ્વારા yeash shah ધ ગ્રેટ રોબરી - 4 દ્વારા Anwar Diwan ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન દ્વારા Anwar Diwan લેખાકૃતી - 1 દ્વારા Story cafe બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા