આ વાર્તામાં મુખ્ય પાત્ર બેંગ્લોરના સ્વામીના ઘરે ડીનર પર જાય છે, જ્યાં તેણે સ્વામી અને તેની ગુજરાતી પત્ની વચ્ચેના ઇન્ટર-કાસ્ટ મેરેજના ચર્ચા સાંભળી, તેમના પરિવાર સાથેના વિવાદ વિશે જાણીને દુઃખી થાય છે. તે હોટેલના રૂમમાં એકલતા અનુભવે છે અને તેના જીવનમાં પણ સંઘર્ષનો અહેસાસ કરે છે. તેના મનમાં વિચારો ચળવળતા રહે છે, અને તે ધડકનના મેસેજને અવગણવા માટે ફોન દૂર ધકેલે છે. સવારે, ધડકનનો ફોન આવે છે, જેમાં તે તેના મેસેજનો જવાબ ન આપવાને લઈને પૂછે છે. બંને વચ્ચે વાતચીત થતી હોય છે, પરંતુ તે સારું નથી લાગતું. આ સંવાદ વચ્ચે ઘનિષ્ઠતા અને મૌન હોય છે, જે સંબંધમાં તણાવ દર્શાવે છે. વાર્તાના અંતે, પાત્ર ઓફિસ જવા માટે તૈયાર થાય છે, પરંતુ તે ધડકન સાથેની વાતચીતને લઇને બધી જ વાતોમાં એક અણસારનો અનુભવ કરે છે. ધક ધક ગર્લ -ભાગ ૧૩ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 77 2.1k Downloads 6.3k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારી મન:સ્થિતિ ત્યારે એવી હતી કે મનમાં ચાલી રહેલ ઘમાસાણની વાત મારે કોઈ સાથે તો શેઅર કરવી જ હતી. ચોક્કસ કોઈ પાસે તો મારે મારું હૈયું ઠાલવવું હતું. સ્વામી આમ તો સાવ પારકો જ માણસ હતો, પણ કદાચ એટલેજ..તે મને આ કામ માટે એકદમ યોગ્ય લાગ્યો કારણ બહુ ક્લોઝ નહીં હોવાને કારણે તેનો ઓપીનીયન કોઈ પણ પૂર્વગ્રહ કે ઈમોશન વગરનો એકદમ મક્કમ જ હોવાનો તેવું મને લાગ્યું, અને એટલે જ હું તેને ઓફિસની કેન્ટીનમાં લઇ ગયો. ત્યાં ગયા પછી અથથી ઇતિ..એકડે એકથી અત્યાર સુધીની..તન્વીથી માંડીને ધડકન સુધીની બધી જ વાત તેને કહી સંભળાવી. . લવ ઈઝ બ્યુટીફૂલ થિંગ થન્મય..! -બધું સાંભળી લીધા બાદ સ્વામીએ તેના ટીપીકલ પ્રાદેશિક ઉચ્ચારો સાથે કમેન્ટ કરી- બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ..લોટ ઓફ કોમ્પલીકેશન કમ વીથ ઈટ. સો યુ મસ્ટ ચૂઝ વાઈઝલી. દેખો, ઇફ યુ રીઅલી લવ યોર પેરેન્ટ્સ..તો ફિર બેટર ગેટ આઉટ ઓફ યોર રીલેશનશીપ વિથ ધડકન બીફોર ઈટ ગેટ્સ ટૂ લેઇટ . તો એનો મતલબ એ કે આ જ ઓપ્શન બરોબર હતું. મારું મન સુદ્ધા મને આ જ કહેતું હતું અને હવે સ્વામીએ પણ આ જ સલાહ આપી. એટલે સ્વામીની સલાહે બક્ષેલી મક્કમતાને કારણે ધડકન સાથેનો મારો બે દિવસ જુનો સંબંધ મેં હવે પૂરો કરી નાખવાનો નિશ્ચય કર્યો. . ધક ધક ગર્લ..એક માસુમ નિર્દોષ યુવાનની મૂંઝવણભરી પ્રેમ-કથા. . Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા