આ વાર્તામાં, રાજસ્થાનના ઉનાળાના તડકામાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટની યોજના કરવામાં આવી છે. કોલેજના યુવાનો, ખાસ કરીને એમ.જી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કોર્ટમાં રમત માટે તૈયાર થઈ રહ્યાં છે. સળગતા કોર્ટ અને પ્રતિકૂલ માહોલ વચ્ચે, ખેલાડીઓમાં જીતવાની આગ્રહ અને ઉત્સાહ છે. મુખ્ય પાત્ર, જે ગુજરાતથી છે, પોતાની જાતને સાબિત કરવા અને કંઈક વિશેષ કરવા માટે અહીં છે. તે પોતાના સપનાને સિદ્ધ કરવા માટે તૈયાર છે, પરંતુ હાર ન માનવાની મનોવૃત્તિ સાથે. કોચની સિટી વાગી છે અને મુખ્ય પાત્રને હિંમત આપે છે, જે તેને સ્પર્ધા માટે તૈયાર કરે છે. હું એજ તું-૧ Sumit - Manasvi. દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 44.1k 1.3k Downloads 6.6k Views Writen by Sumit - Manasvi. Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જૂન નું સળગતું રાજસ્થાન, સળગતો બાસ્કેટબોલ કોર્ટ અને એના થી પણ વધારે સળગતા લોકોના હૈયા.. તડકો અહિયાં નો એવો કે પળવારમાં શરીર પર નો પરસેવો પણ પોતાની સાથે ઉડાવી જાય..!! કોલેજનો સ્પોર્ટ્સ વિક આમ તો શિયાળામાં હોય, પણ રાજસ્થાન હંમેશા માટે ઊંધું જ ચાલતું.. અહિયાં ના લોકો નો સંઘર્ષ ઋતુઓના મારથી ઘટવાને બદલે વધી જતો.. શેખાવટી ડીસ્ટીક, આ ભૂમિ એ ઘણા શુરવીરો આપ્યા છે. રાજપુતાના રાઈફલ્સના અડધો અડધ સૈનિકોનું મૂળ.. આ વિસ્તાર નું એક માત્ર સંસ્કાર તીર્થ અને પર્યટન સ્થળ એટલે એમ.જી યુનિવર્સિટી.. કેમકે આજુ બાજુ કોઈ મોટો ગાર્ડન કે સ્થાપત્ય નહોતું. વિશાળ કેમ્પસ અને એથીય સમૃદ્ધ એની જાહોજલાલી..!! અહી દેશના ખૂણે ખૂણામાંથી યુવા હૈયાઓં ઉછળતા કૂદતાં કંઇક ને કંઇક બનવા માટે આવતા.. સ્પોર્ટ્સ વિક અહિયાં મેળા ની જેમ ઉજવાતો. આસપાસના ગામડાના યુવાનો એવા તડકામાં પણ નશીલા જોશ સાથે તેને જોવા માટે આવતા.. ગણતરી ની પળોમાં જ રમત ચાલુ થવાની હતી. વરાળ બહાર ફૂંકતો બાસ્કેટબોલ કોર્ટ એ રીતે ભર્યો હતો કે તડકાનું એકપણ સીધું કિરણ બેઠક કાર્પેટ પર નહોતું પડતું. એ કોઈને કોઈના માથા વડે જીલાઈને વરાળ થઇ જતું હતું.. More Likes This યાદોના સરનામે દ્વારા Zalri અવર ડ્રીમ હાઉસ દ્વારા Jaypandya Pandyajay ઈશ્ક - ભાગ 1 દ્વારા Roshani Prajapati લાગણીનો સેતુ - 1 દ્વારા Anghad સાત સમંદર પાર - ભાગ 1 દ્વારા Jasmina Shah દિલનો કિરાયેદાર - 1 દ્વારા Sagar Joshi દોસ્તી (જય અને વીરુ) દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા