આ વાર્તા 'પ્રેમ-અપ્રેમ' છે, જેમાં મુખ્ય પાત્ર અપેક્ષિત અને પ્રિયા વચ્ચેના પ્રેમ અને અપ્રેમની કથાને રજૂ કરવામાં આવી છે. અપેક્ષિત એક માર્કેટિંગ મેનેજર છે, જે પ્રિયાના પ્રેમમાં પડે છે, પરંતુ પ્રિયા તેને માત્ર એક મિત્ર તરીકે જ જોવે છે. પ્રિયાનું ભૂતકાળનું દુખદાયક પ્રેમ સંબંધ તેના મનમાં છવાયેલું છે, જે તેને અપેક્ષિતનો પ્રેમ સ્વીકારવામાં અટકાવે છે. પ્રિયા અને અપેક્ષિત વચ્ચેનું સંબંધ મજબૂત થવા છતાં, પ્રિયા એક દિવસ અચાનક મુંબઈ છોડી જાય છે, માત્ર એક ઈ-મેઈલ છોડીને. આ ઘટના ઉપર અપેક્ષિતના મનમાં શૂન્ય અને દુઃખનો અનુભવ થાય છે. પ્રિયાના મેસેજ અને ઈ-મેઈલની રાહ જોઈને અપેક્ષિતના જીવનમાં એક ખાલીપો સર્જાય છે. આ વાર્તા પ્રેમની જટિલતાને અને માનસીક તણાવને દર્શાવે છે, જ્યાં એક પાત્રને પ્રેમ ન મળતા દુઃખી થવું પડે છે. પ્રેમ-અપ્રેમ Alok Chatt દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 83 3.1k Downloads 7.4k Views Writen by Alok Chatt Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મુંબઈની એક ઉચ્ચ ઈન્ટીરીઅર ડિઝાઈનીંગ કંપનીમાં માર્કેટિંગ મેનેજરની પોસ્ટ સાથે પેઇન્ટિંગનું જોરદાર કસબ ધરાવતા અપેક્ષિતની પ્રિયા (તેના કેટલાંય ફેન્સમાંની એક) સાથે ઓળખાણ થાય છે. શરૂઆતની વાતચીત આગળ વધતાં બંનેને એકબીજાનું બહુ એટેચમેન્ટ થઈ જાય છે. પછી તો સતત બંને આખો દિવસ એકબીજાના કોન્ટેક્ટમાં જ રહેવા લાગે છે. ધીરે ધીરે અપેક્ષિત પ્રિયાનાં પ્રેમમાં પડે છે .પરંતુ પ્રિયા સાફ જણાવી દે છે કે તે અપેક્ષિતને માત્ર એક બેસ્ટ ફ્રેન્ડની નજરે જુએ છે. બબ્બે વાર વેલેન્ટાઇન ડે પર પ્રપોઝ કરવાં છતાં પ્રિયાનો જવાબ એ જ રહે છે. બંને એક બીજા વિના ન રહી શકતાં હોવા છતાં પ્રિયા અપેક્ષિતનો પ્રેમ સ્વીકારી જ નથી શકતી. તેનું કારણ હોય છે પ્રિયાનો ભૂતકાળનો પરિણીત પ્રેમી સપન. સપને પ્રિયાને દગો આપીને બહુ જ દુઃખી પણ કરી હોય છે જેનાથી ત્રસ્ત થઈને પ્રિયા મુંબઈ આવી ગઈ હોય છે. પ્રિયાના અપ્રેમ થી અપેક્ષિત બહુ જ અપસેટ રહેવાં લાગે છે અને વાતે વાતે ફ્રસ્ટ્રેટ થવા લાગે છે. તેણે પ્રિયા સાથે જોયેલા સ્વપ્નો છિન્ન ભિન્ન થતાં જણાય છે. અપેક્ષિતને આ રીતે પોતાનાં અપ્રેમના લીધે રીબાતો જોઈ ન શકતાં પ્રિયા અચાનક જ એક દિવસ અપેક્ષિતને છોડીને જતી રહી છે. મોબાઈલ નમ્બર કે બીજા કોઈ કોન્ટેક્ટ આપ્યા વિના જ તે મુબઈ છોડીને જતી રહે છે અને છોડી જાય છે માત્ર એક ઈ મેઈલ. Novels પ્રેમ- અપ્રેમ એક અનોખી પ્રેમ કથા........ More Likes This રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 1 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" પારણું - 1 દ્વારા swapnila Bhoite મારુ ઘર, મારી નિયતિ છે - 1 દ્વારા Dhamak કુપ્પી - પ્રકરણ 1 દ્વારા PANKAJ BHATT એક અજાણી યાત્રા - ભાગ 2 દ્વારા Dr Nimesh R Kamdar બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા