આ પ્રસંગમાં, લેખક તન્મય બૅંગ્લોરની ઓફિસમાં પહોંચે છે, જ્યાં તેણે પોતાના નામના ઉચ્ચારણને સુધારવા માટે પ્રયત્ન કર્યા, કારણ કે તેમનું નામ ભુલવામાં આવ્યું હતું. તે ઓફિસના સ્ટાફ સાથે મળીને કાર્ય કરે છે અને લંચ સમયે કૅફેટેરીયામાં જવાની યોજના બનાવે છે. સ્વામી, ઓફિસના લીડર, તેને કન્નડ સ્પેશિયલનો પ્રયાસ કરવા માટે કહે છે, પરંતુ તે પંજાબી ખોરાક પસંદ કરે છે. તન્મયે પંજાબી ખોરાકની સરાહના કરી છે અને પોતાની મિત્ર ધડકન સાથે ચૅટમાં ગુજરાતી ખોરાકનો ઉલ્લેખ કરે છે, જેના પર તેઓ બંને મઝાક કરે છે. લંચ બાદ, ઓફિસના અન્ય લોકો સાથે મીટિંગમાં ભાગ લે છે. સાંજના સમયે, તે હોટલમાં ચેક-ઇન કરે છે અને દિવસની થાક વચ્ચે થોડી ફ્રેશ લાગણી અનુભવે છે જ્યારે વરસાદ શરૂ થાય છે. આ પ્રસંગો તન્મયના રોજિંદા જીવન અને કાર્યક્ષેત્રમાં તેના સંબંધો અને અનુભવોને દર્શાવે છે. ધક ધક ગર્લ - ૧૧ Ashwin Majithia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 86 2.5k Downloads 7.2k Views Writen by Ashwin Majithia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધડકન આ જો. આપણે જો સાચે જ એકબીજાના પ્રેમમાં પડ્યા હોઈશું..કે પછી હવે એકમેકના પ્રેમમાં પડીશું તો..તો પછી આગળ શું વૉટ નેક્સ્ટ છેલ્લે ફરી પાછો તે જ..મારી અને તન્વી વચ્ચેનો પ્રોબ્લમ જ..અહીં આવીને ઉભો રહી જશે. મારા પેરેન્ટ્સ ક્યારેય આ મેરેજને પરવાનગી નહીં આપે. તો લેટ્સ નોટ હરી તન્મય. આપણે સરખો વિચાર કરીએ. આપણને કોઈ જ ઉતાવળ નથી. તું પરત આવ પુના. આપણે મળીએ એટલે વાત કરીશું. ઓકે ઓહ.. ધીસ વીલ હર્ટ અસ બોથ તન્મય. મને એવી કોઈ ટાઈમપાસ કમીટમેન્ટ નથી જોઈતી. આ પાર કે પેલે પાર. જે કંઈ આપણે બેઉ મળીને નક્કી કરીએ તે જ ફાઈનલ હશે. ગુડ નાઈટ તન્મય.” ગુડ નાઈટ..! -બહુ મોટી પીડા સાથે મેં ગુડ-નાઈટ લખ્યું. અને તેથીય મોટી તકલીફ સાથે મેં આગળ કંઈ જ ન લખતા અમારી ચૅટ ત્યાંજ બંધ કરી. બહાર વરસાદની રમઝટ વધી ગઈ હતી. બારીના કાંચ પર પાણીના ટીપા અથડાઈ અથડાઈને નીચે સરકતા જતા હતા. એકએક મનમાં વિચાર આવ્યો કે હમણાં ને હમણાં જ ઘરે ફોન કરીને કહી દઉં કે કાં તો ધડકનને સ્વીકારી લો અથવા હું ઘર છોડીને જાઉં છું. અહીં બેન્ગ્લોરમાં મારે સિર્ફ એક જ શબ્દ કહેવાની જરૂર છે ને તેઓ મને હસતા હસતા અહીં ટ્રાન્સફર આપી દેશે. હું અને ધડકન આરામથી અહીં આનંદ-કિલ્લોલથી રહી શકીશું. આટલા વખતમાં પહેલી જ વાર મને મારા ઘરવાળાઓ પર આટલો પ્રચંડ ગુસ્સો આવ્યો હતો. Novels ધક ધક ગર્લ ગજબની સુંદરતાનું વરદાન પામેલી એક અફલાતૂન યુવતી, કે જેની નશીલી, છતાંય નિર્દોષ આંખોમાં કોઈક એવું ચુંબકીય-તત્વ હોય, જેને કારણે જોનારની નજર ત્યાંથી ખસવાનુ... More Likes This સ્વપ્નસુંદરી - 1 દ્વારા Chasmish Storyteller એક સંબંધ પવિત્રતા નો... - 1 દ્વારા dhruti rajput એક સફર - ચા થી કોફી સુધી - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 2 દ્વારા komal અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1 દ્વારા ︎︎αʍί.. પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - પ્રસ્તાવના દ્વારા Vrunda Jani ચંદ્રવંશી - પ્રકરણ 3 દ્વારા yuvrajsinh Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા