આ વાર્તામાં ગુજરાતના પ્રવાસ દરમિયાન કેરાલા તરફ જવાની વાત છે. લેખકનું કહેવું છે કે કેરાલામાં શુધ્ધ શાકાહારી ભોજન સરળતાથી મળે છે, પરંતુ સ્થાનિક ડ્રાઈવર હોવો જોઈએ. મુસાફરી દરમિયાન અંશુલને કારમાં ઊલ્ટી થાય છે, જેના માટે તેઓને પૂર્વતૈયારી કરવાની જરૂર પડી. સફરમાં તેઓ વલ્લેરા ધોધનો ભવ્ય દૃશ્ય જોવા રોકાય છે, જે એક અદ્ભૂત અને રમણીય પતન છે. આ ધોધની સુંદરતા યાત્રિકોને થોડીવાર માટે દુનિયા ભૂલાવી દે છે. ત્યારબાદ, તેઓ ચીયપ્પારા ધોધને જોવા માટે રોકાય છે, જે ઓછા ધ્યાનમાં લેવાયો છે. કેરાલાના મરીમસાલાના ઉત્પાદનોને કારણે ત્યાંનું આકર્ષણ છે અને તેઓ સ્પાઈસ ગાર્ડનમાં જતા જોવા મળે છે. ત્યાં મરી મસાલા અને ઔષધિઓનું વિવિધતા છે. પરંતુ, હાથીઓને માનવીની ગુલામીમાં જોવા માટે લેખકને ખિન્નતા થાય છે. સેવન ડેઝ, સિક્સ નાઇટ-5 Mukul Jani દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 14.4k 2.1k Downloads 6.5k Views Writen by Mukul Jani Category પ્રવાસ વર્ણન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આપણા ગુજરાતમાં જેટલી સાહજીકતાથી માંસાહારી ભોજન મળી રહે છે એટલી જ સરળતાથી કેરાલામાં શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં મળી રહે છે, શરત ફકત એટલી છે કે તમારો ડ્રાઈવર સ્થાનિક હોવો જોઇએ. ને ડ્રાઈવર સ્થાનિક ના હોય તો પણ શાકાહારી ભોજન તો મળી જ રહે પણ થોડી મગજમારી વધી જાય. એટલું જ. આમ સફરના ત્રીજા દિવસે એલ્લેપ્પીથી મુન્નાર જવાના રસ્તા ઉપર આવેલ એક શાકાહારી રેસ્ટોરાંમાં ભોજન પતાવ્યા પછી અમારી કાર મુન્નારના રસ્તે દોડતી હતી... હાઇ વે તરફ પીઠ કરીને આસનસ્થ, ધ્યાનસ્થ થયેલ વૃધ્ધ સાધ્વી જેવો પહાડ અને એના પાછળ ઢળતા શ્વેત કેશ જેવો જલપ્રપાત! ખરેખર, કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું! એક હજાર મીટર જેટલી ઊંચાઈએ થી ખાબકતા જલરાશીમાંથી નિપજતું સંગીત અહીંથી પસાર થતા યાત્રિકોને થોડી વાર માટે દુનિયાદારીની બધીજ પળોજણ ભૂલી રોકાઇ જવા મજબૂર કરતું હતું. Novels સેવન ડેઝ, સિક્સ નાઇટ ૨૦૧૧માં સહપરિવાર માણેલ કેરાલા પ્રવાસનાં સંભારણાં. ભગવાનની ભોમકા (God s own country) તરીકે જાણીતું કેરાલા સાત દિવસમાં તો કેટલું જોઇ શકાય પણ સાત દિવસમા... More Likes This Chemestry Girl દ્વારા Pravin Bhalagama મારી રેલ યાત્રા ત્યારે અને આજે દ્વારા SUNIL ANJARIA લખપત - એક ભૂલાએલો ઇતિહાસ દ્વારા SUNIL ANJARIA અયોધ્યા પ્રવાસ દ્વારા Ankursinh Rajput Early Morning Entry In Ahemdabad - 1 દ્વારા Rushabh Makwana હિમાચલનો પ્રવાસ - 1 દ્વારા Dhaval Patel ઉત્તરાયણ મકરસંક્રાંતિ દ્વારા SHAMIM MERCHANT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા