કંદર્પ પટેલની આ વાર્તામાં, એક યુવાન અને તેની પ્રેમિકા 'રાનો'ની વચ્ચેના સંબંધની વાત છે. મૂડ મોજ કરવા માટે, ક્રિષ્નાનો કૉલ આવે છે, જેમાં તેઓ એકબીજાને 'આઈ લવ યુ' કહે છે. વાર્તા ટ્યુશન ક્લાસમાં શરૂ થાય છે, જ્યાં કનુભાઈ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શક તરીકે કામ કરે છે. તે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં મદદ કરે છે અને તેમના માટે ખાસ ક્લાસિસ રાખે છે. જાન્યુઆરીના ઠંડા મહિનામાં, હિતેષની બહેન 'રાનો' શાળામાં લોકપ્રિય છે. તે ખૂબ જ સુંદર અને આકર્ષક છે. એક દિવસ, કંદર્પ અને રાનો સ્કૂલ જતાં સાથે મળે છે, પરંતુ રાનો તેમને ઓળખતી નથી. કંદર્પ તેના પર નજર રાખે છે અને તેમના વચ્ચે મજાકની વાતો થાય છે. આ વાર્તામાં પ્રેમ, યુવાની અને મોજ-મસ્તીની અનુભૂતિઓને દર્શાવવામાં આવી છે, જેમાં કંદર્પના વિચારો અને અનુભવો ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 49 1.4k Downloads 5.1k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લે એ મોજ કરી કે, (બીજી વાર ક્રિષ્નાનો કૉલ આવ્યો – શરમને તોડતી વાત થઇ – તેની સિસ્ટરના સેલમાં ફોન કર્યો – એકબીજાને કેટલા સમયથી જાણીએ છીએ એ વાત થઇ – ફાઈનલી, ‘આઈ લવ યુ’ કહેવાયું – ગાંગાણીનું બાજુમાં જ સૂવું) આગળ મોજ કરીએ ચાલો, સૌથી વધુ છૂટ કનુભાઈએ લીધેલી, એ હતી પૂજા લાલીવાલા. વન્ડરફૂલ. રિઅલ બ્યૂટી. વધુ પડતી ઇટાલિયન પણ ન લાગે, જસ્ટ લાઈક અ સ્ટાન્ડર્ડ ગર્લ ! ગાર્લિક ગર્લ ! ક્રિષ્ના, શ્રુતિ, બિનાકા અને પૂજા. આ દરેક ગર્લ્સનું એક મસ્ત મજાનું ગ્રુપ હતું. ઈર્ષ્યા તો હતી જ ! પરંતુ, સાથે રહેતા હતા. તેમાં પૂજા અને શ્રુતિ બંને એકબીજાની નજીક હતી. હોશિયાર છોકરી ! સ્કૂલ કે ટ્યૂશનના ‘ટોપ ટેન’માં રેન્ક લઇ આવતી. પૂજાને હું ક્રિષ્ના પહેલાનો જાણતો હતો. બાલમંદિર - નર્સરી કે.જી.માં તે મારી સાથે હતી. અમે બંને ક્લાસના મોનિટર હતા. હું બોય્ઝમાં હોમવર્ક ચેક કરતો. પૂજા અને હું બંને એક જ પાથરણાં પર બેસતા. તે સમયે અમારી સ્કૂલમાં બેંચ નહોતી. રોજ સવારે આવીને પાથરણાં પાથરીને બેવાનું. તેમાં હું અને પૂજા બંને બાજુ-બાજુમાં બેસતા. હું પહેલેથી થોડો અવળચંડો અને તોફાની હતો. અટકચાળા કર્યા વિના મને ચાલતું જ નહિ. લેટ્સ ગો ફોર પૂજા ! વન્ડર બ્યૂટી ! Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા