આ કથાઓમાં માનવતાના કેટલાક સુંદર ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ કથામાં, રક્ષાબંધનના તહેવાર પર, મહેન્દ્ર નામનો ખેડૂત તેના ભાઈ તરીકે રાનીને એક અનોખી ભેટ આપે છે - એક ટોઇલેટ. ગામમાં સૌચાલયની અછતને ધ્યાનમાં રાખીને, તે તેના ઘરે બાજુમાં ટોઇલેટ બનાવે છે, જેથી રાણી અને અન્ય મહિલાઓને મુશ્કેલી ન પડે. આ ભેટમાં પ્રેમ અને આદરની ભાવના દર્શાવવામાં આવી છે. બીજી કથા પવનકુમાર વિશે છે, જે તેની માતાને દરરોજ પાણી લાવવા માટેની મુશ્કેલીને સમજતા ૫૩ ફૂટ ઊંડો કૂવો ખોદે છે. તે પોતાની માતાની મદદ કરવા માટેના તેના કૌશલ્ય અને પ્રયત્નને દર્શાવે છે, જે એક પ્રેરણાદાયી કથા છે. ત્રીજી કથા કેરળમાં એક લાઈબ્રેરીમાં લાગી ગઇ આગ વિશે છે, જેમાં ૫૦૦૦થી વધુ પુસ્તકો અને ટ્રેડીશનલ મ્યુઝિકલ સાધનો નાશ પામ્યા. આ ઘટના દ્વારા જ્ઞાન અને સંસ્કૃતિની સુરક્ષાની આવશ્યકતા રેખાંકિત થાય છે. આ કથાઓ માનવતાના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે, જ્યાં પ્રેમ, સમર્પણ અને જ્ઞાનને બચાવવા માટેની પ્રયત્નોની મહત્વતા દર્શાવવામાં આવી છે. કેટલીક કાઈન્ડનેસ કથાઓ... Murtaza Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 73.2k 2k Downloads 8.2k Views Writen by Murtaza Patel Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આજના મુશ્કેલી ભર્યા લાગતા જીવનના દુઃખી જેવાં દૂધમાંથી મોહબ્બતની મલાઈ ખાઈ તન-મન મજ્જાનું બનાવવું છે તો પછી સિમ્પલ રસ્તો એ છે: ભલાઈ કરતા રહો. પહેલી નજરે કોઈક સંતનો ક્વોટ સીધો ઠપકાર્યો હોય એવું લાગે. પણ દોસ્તો, બીજાં અસંખ્ય લોકોના તેમજ મારા ખુદના અનુભવના પૂરાવાઓ પેટીમાં પડ્યા હોય ત્યારે શક કર્યા વિના સ્વિકારી લેવું સજ્જનતા નો પહેલો ગૂણ છે. અને એટલે જ તેમાં રહેલી ભલાઈનો ગૂણ આપણે સૌને ગૂણો ભરીને આશિર્વાદ તો આપતું જ રહે છે, સાથે સાથે જીવનની ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકલી જાય એવાં રસ્તાઓ ખોલી આપે છે. પ્રસ્તુત કેટલીક કાઈન્ડનેસ કથાઓ... પુસ્તકમાં સાચી પાંચ કહાનીઓનું કલેક્શન્સ છે. જે આવી જ ભલાઈને દર્શાવી દિમાગ પર કિક મારવાનું કામ કરે છે. ઘટનાઓ આમ તો સાવ નાનકડી લાગે છે. પણ તેની પાછળ રહેલી નિયતનું વજન ઘણું ઘણું હોઈ શકે. પુસ્તક દ્વારા મેસેજ એટલો જ પહોંચાડવો છે કે...સમય અને સંજોગો ગમે તેવા હોય (યા ન ગમે એવાં પણ હોય) છતાં દિલમાં ભલાઈની લ્હાઈથી માનવતાનું જોડાણ મજબૂત બની શકે છે. જો તમને આ કહાનીઓ ગમી જાય તો મને બીજી આવી કહાનીઓ માટે રિક્વેસ્ટ મોકલશો. એટલે ભાગ -૨ પબ્લિશ કરવાનું કામ પાકું થશે. More Likes This મન ના ક્ષિતિજે - 1 દ્વારા Sanjay Sheth ધીરગંભીર - ૧ દ્વારા Falguni Dost આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 1 દ્વારા Ramesh Desai સીધીસટાક વાત - 2 દ્વારા Mansi Desai Shastri આનંદનગર : પ્રકરણ ૪૩ દ્વારા Rupen Patel સાથ (એક ઘર, એક જીવન, એક સંબંધ) - 1 દ્વારા Aloka Patel બાળપણ છીનવીશ નહીં… પીરસીશ દ્વારા ANKIT J NAKARANI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા