“સરોગેટ ફાધર” કથાનું સારાંશ: ડૉ. હેમંત શાહ, અમદાવાદના જાણીતા ગાયનેકોલોજિસ્ટ, એક અજીબ મુંઝવણમાં ફસાયા છે. તેમને એક અનોખા કેસનો સામનો કરવો છે, જેના દ્વારા એક એનઆરઆઇ દંપતી, પ્રમોદ અને અર્ચના પટેલ, સંતાન નથી હોવાને કારણે પરેશાન છે. દંપતીને 15 વર્ષથી સંતાનસુખ પ્રાપ્ત નથી થયું, કારણ કે અર્ચનાના ગર્ભાશયમાં સમસ્યા છે. પ્રમોદ પટેલ, જે અમેરિકામાં સફળ businessman છે, ભારત આવીને ડૉ. હેમંત શાહને મળ્યા અને તેમના પ્રશ્નો સાથે આવી પહોંચ્યા. ડૉ. શાહે તેમને આશા આપી, પરંતુ જ્યારે તેમણે સરોગેટ માતાઓ સાથે વાત કરી, ત્યારે કોઈ પરિણામ ન મળ્યું. પ્રમોદની પરેશાની વધતી રહી, અને ડૉ. શાહને લાગ્યું કે તેમને હવે કંઈક ખાસ કરવું પડશે. કથા ડૉ. શાહની વ્યવસાયિક અને નૈતિક સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે, જ્યારે તેમણે આ દંપતીના જીવનમાં ખુશી લાવવાનો પ્રયાસ કર્યો છે. “સરોગેટ ફાધર” Naresh k Dodiya દ્વારા ગુજરાતી વાર્તા 26.5k 1.1k Downloads 5.9k Views Writen by Naresh k Dodiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ૨૬ નવેમ્બર ૨૦૦૮નો દિવસ. મુંબઇ માટે એ દિવસ ગોઝારો સાબિત થયો.પ્રમોદ પટેલ અને અર્ચનાં આખો દિવસ ઝુબેદા સાથે હતાં.સાંજે એ લોકો હોટલમાં રીલેકસ થવાં ગયા.બીજે દિવસે મળવાનું નક્કી કરીને સહું છુટ્ટા પડ્યા. એ રાત્ર મુંબઇમાં આંતકવાદી હુમઓ થતો.બીજી તરફ અચાનક ઝુબેદાને પ્રસુતિની પીડા ઉપડી.એક તરફ આંતકવાદી આંતક મચાવતાં હતા ત્યારે બીજી તરફ ઝુબેદાની પ્રસુતિની તૈયારી ચાલતી હતી.ડૉ.શાહ પ્રમોદ પટેલનો સંપર્ક સાધવાં મથતાં હતાં.પણ સંપર્ક નહોતો થથતો.મોડી રાત્રે ઝુબેદાએ પુત્રીનો જન્મ આપ્યો.પુત્રી એકદમ સ્વસ્થ હતી અને ઝુબેદાની જેમ રૂપાળી પણ. ડૉ.શાહે આ ખૂશીનાં સમાચાર આપવાં પ્રમોદ પટેલને ફરી ફોન જોડયો.પણ ફરી નિષ્ફળતાં મળી.ડૉ.શાહ મોબાઇલ ફોનમાંથી સતત સંપર્કની કોશિશ કરતાં અને સતત નિષ્ફળતાં મળી.ડૉ.શાહને વહેલી સવારે જાણ થાય છે કે આંતકવાદી હુમલામાં અમેરિકન નાગરીકત્વ ધરાવતાં ગુજરાતી દંપતી પ્રમોદ પટેલ અને એમની પત્ની અર્ચનાં પટેલનું મૃત્યુ થયું હતું. આ સમાચાર પુષ્ટી થતાં હેમંત શાહની આંખે અંધારા આવી જાય છે.જિંદગીમાં અચાનક આવો વળાંક આવશે તેની એમને કલ્પનાં પણ નહોતી. ચાર દિવસ પછી એ ઝુબેદા સાથે અમદાવાદ આવ્યા.નવજાત બાળકીને બીજે ક્યાય લઇ જવાય એમ નહોતી.તેથી ઝુબેદા,બાળકી અને એની પુત્રીને નવરંગપુરાવાળા ફલેટમાં મુકીને પાછા આવ્યા.હેમંત શાહની હાલત સુડી વચ્ચે સોપારી જેવી હતી.પણ પડયું પાનું નિભાવી લેવાં સિવાય છુટકો નહોતો.ધરમ કરતાં ધાડ પડી જેવો ધાટ થઇ ગયો.એ પછી રોજ ફલેટ પર જતાં.પ્રમોદ પટેલની દીકરી મોટી થતી જતી હતી.તેની સાથે એ રમતા.તેને એ ગમતું હતું.ઝુબેદાની દીકરી કાલી ભાષામાં વાત કરતી એ પણ ડૉ.શાહને ગમતુ.ઘેર આવતાં ત્યારે જે કંટાળૉ હતો એ હવે ગાયબ હતો. More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા