આ વાર્તામાં કંદર્પ પટેલે ક્રિષ્ના સાથેના મિડનાઈટ ટોકની મોજ અને મઝાનો અનુભવ દર્શાવ્યો છે. ક્રિષ્નાનો કૉલ આવતાં, કંદર્પ વિચારમાં પડે છે કે શું વધુ વાતો બાકી છે કે નહિ. ક્રિષ્ના 'બકુ' કહેતા, કંદર્પને આશ્ચર્ય થાય છે અને તે ક્રિષ્નાને જવાબ આપે છે. તેમની વાતચીતમાં મજા આવે છે, અને બંને વધારાની વાતો કરવા માટે તૈયાર થાય છે. કંદર્પે ક્રિષ્નાની બહેનના વોડાફોન સિમકાર્ડનો ઉપયોગ કરીને વાત કરવા માટે યોજના બનાવી છે, જેથી તેઓ રાતભર વાત કરી શકે. બંને વચ્ચે મઝા અને રમૂજ ભરેલી વાતચીત થાય છે, અને કંદર્પને ક્રિષ્નાની મમ્મીનું 'નોટી' કહેવું ગમે છે. આ વાર્તામાં યુવા પ્રેમ અને મિત્રતા, સાથે જ છોકરીઓ સાથેની વાતચીતની મજા ઉલ્લેખિત કરવામાં આવી છે. જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 34.1k 2.1k Downloads 6.2k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લે એ મોજ કરી કે, (સ્કૂલમાં સાફ-સફાઈ માટે રોકાવું – ચિઠ્ઠીથી મોબાઈલ નંબરની આપ-લે કરવી – ક્રિષ્નાના ઘરના નંબર પર કૉલ કરવો – નીચેના ખાલી મકાનમાં મારું વાંચવું – મમ્મીનો મોબાઈલ લઈને વાતો કરવી – લેન્ડલાઇન પર ચોરી-ચોરી થતી વાત – ક્રિષ્નાનો બીજી વખત કૉલ આવવો) આગળ મોજ કરીએ ચાલો, “બસ હવે ! મારે નથી બોલવું. જા ! તારે જે કરવું હોય તે કર !” હવે સમય આવ્યો. જે પળની રાજ જોઈ રહ્યો હતો તે આખરે આવી ગઈ. જયારે સૌથી વધુ ઈરિટેશન થાય ત્યારે બોલવું એ નક્કી કર્યું હતું. “તું મજાક જ કર. હું સૂઈ જાઉં છું. ગુડ નાઈટ. બાય.” છતાં, તેણે ફોન મૂક્યો નહિ. હું હસતો હતો. કઈ બોલ્યો નહિ. “મુકું છું. બાય.” “હા. મૂક ને પણ !” “ના ! હવે તો નહિ જ મૂકું. તું જ્યાં સુધી ફોન કટ નહિ કરે, ત્યાં સુધી નહિ મૂકું.” “એય દિકા ! ગુસ્સો આવ્યો ” “ના ! મને શા માટે ગુસ્સો આવે ” થોડું ટરડાઈને બોલી. “મને કોઈકનું નાક લાલ થઇ ગયું હોય એવું લાગે છે.” “હા. એ તારી બીજી કોઈક ગર્લફ્રેન્ડ હશે ! મારું નથી.” “મેં તો તારા નાક વિષે કહ્યું પણ નહોતું !” “હા. હજુ બોલ. ગુસ્સો આપ મને ! મને નહિ તો બીજા કોને કહ્યું હશે વળી મારા સિવાય બીજી કોણ તને સાચવે ” “ઓહો ! એવું એમ તારા જેવી બીજી કેટલીયે મારી ગર્લફ્રેન્ડસ છે.” “હા. તો જતો રહેજે તેની પાસે ! મારા જોડે શા માટે વાત કરે છે ” “કારણ કે....!” “કારણ કે... ” “આઈ હેટ યુ.” આ સાંભળતા સાથે જ તે હસી. જોરથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. “આઈ લવ યુ, ટુ !” “પણ હું તો તને – હેટ યુ !” “અને હું તને લવ યુ ! ટાઈમ ટુ બી ઈનોસેન્ટ ! ગો ફોર ઇટ. Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા