આ વાર્તામાં પ્રેમ અને લગ્નના બે રૂપ લવમૅરેજ અને ઍરેન્જ્ડ મૅરેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. લેખક કહે છે કે જીવનમાં પ્રેમ અને સંબંધો બંનેના સૂર હોય છે, જે ક્યારેક મધુર અને ક્યારેક કટુ બની શકે છે. દરેક વ્યક્તિના જીવનમાં પોતાના પસંદના સાથી સાથેના સંબંધોનું મહત્વ છે, પરંતુ જીવનમાં સંતોષ અને સુખી રહેવું મહત્વપૂર્ણ છે. લગ્નને ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે, જ્યારે પશ્ચિમ સંસ્કૃતિમાં તે સહજીવન તરીકે જોવામાં આવે છે. લેખક શ્વેતકેતુની કથા દ્વારા દર્શાવે છે કે સમાજમાં દરેક વ્યક્તિને પોતાના સંબંધો નિર્માણ કરવાનો અધિકાર છે, પરંતુ આ પ્રક્રિયામાં ઘણી બધી મુશ્કેલીઓ અને દુઃખદાયક પ્રસંગો પણ આવી શકે છે. અંતમાં, લેખક કહે છે કે ભલે જ લગ્નમાં ક્યારેક દુઃખદાયક અનુભવો થાય, પરંતુ તે માનવ જીવનનો એક ભાગ છે, અને દરેક વ્યક્તિ પોતાના માર્ગે આગળ વધી રહ્યો છે. સુખી જીવન Vaishali Radia Bhatelia દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 42 2.5k Downloads 8.6k Views Writen by Vaishali Radia Bhatelia Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન Vaishali Radia Bhatelia vaishaliradiabhatelia@gmail.com લવમૅરેજ કે ઍરેન્જ્ડ મૅરેજ પરીણયના પરિચયથી પાંગરે પ્રણય કે, પ્રણયના પરિચયથી પામીએ પરીણય શરત માત્ર એટલી ‘ઉડાન’ સમજણની પાંખ હો વિશાળ. જિંદગી તો ‘છેડા-છેડી’, સાજ છે. સૂરીલો સાજ છેડાય, ત્યારે સૂરીલી અને બેસૂરો સાજ છેડાઈ જાય, ત્યારે નાસૂર બનીને ખટકે! કોઈ જિંદગી સો ટકા સૂરીલી કે સંપૂર્ણ બે સૂરી નથી હોતી. બંને સૂર જિંદગીમાં રેલાય, ફેલાય, ક્યારેક સંકોચાય, તો ક્યારેક વિસ્તરે. એ જ તો છે, જીવનસંગીત. પૃથ્વી પરના તમામ સજીવો એક ચોક્કસવયે હંમેશાં વિજાતીય સાથી સાથે જોડાવાના ઊભરા અનુભવે છે. કોઈ પામે છે, કોઈ ગુમાવે છે, કોઈ પામીને સુખી, કોઈ ખોઈને દુ:ખી. પણ, પામીને પણ જીવનભર More Likes This સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay Dear Love - 1 દ્વારા R B Chavda ગ્રહણ - ભાગ 1 દ્વારા Shaimee Oza કાવ્યા નો પ્રથમ પ્રેમ એટલે કૃણાલ - ભાગ 1 દ્વારા Kishan vyas બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા