"પ્રેમનું પ્રમોશન" એક વ્યંગાત્મક ઈ-પુસ્તક છે જે વિશેષ કરીને પ્રેમ અને કરિયરના તણાવને દર્શાવે છે. લેખક વિરાજગીરી ગોસાઈ, પોતાના દ્રષ્ટિકોણથી કહે છે કે કેવી રીતે એક છોકરો, ભૌતિક, તેના પ્રમોશનને લઈને દુખી છે, જ્યારે તે તેની ગર્લફ્રેન્ડ ભાર્ગવીના પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે. ભૌતિક અને ભાર્ગવી લાંબા સમયથી પ્રેમમાં છે, પરંતુ એક દિવસ ભાર્ગવી ભૌતિકને પૂછે છે કે શું તે તેને પ્રેમ કરે છે. આ સામાન્ય પ્રશ્ન, જે ઘણા છોકરાઓ લાંબા ગાળાના સંબંધોમાં ટાળતા હોય છે, ભૌતિક માટે મુશ્કેલીનું કારણ બને છે. પુસ્તકમાં આ દ્રષ્ટિકોણને એક હાસ્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભૌતિક તેના મિત્રો સાથે આ ઘટનાઓને વહેંચે છે અને આ સંબંધો અને કારકિર્દી વચ્ચેના તાણને આવરી લે છે. આ પુસ્તક વાંચકને પ્રેમ અને જીવનની જટિલતાઓને સમજવામાં મદદ કરે છે અને એક હાસ્યસભર દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે. પ્રેમનું પ્રમોશન Virajgiri Gosai દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 74.8k 2.5k Downloads 8.9k Views Writen by Virajgiri Gosai Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ કર્મચારી તેના પ્રમોશન મળવાથી દુઃખી હોય મોટાભાગના લોકોનો જવાબ હશે ના. આખરે પ્રમોશન તો કારકિર્દી નો એક મહત્વનું પગથીયું હોય છે જે દરેક વ્યક્તિ શક્ય એટલી ઝડપે ચડવા માંગતા હોય છે. તો પછી કેમ એક છોકરો તેના કારકિર્દી ના અતિ મહત્વના એવા તેના પ્રમોશન મળ્યાના પ્રસંગ પર દુઃખી છે આપનું સ્વાગત છે મારા પ્રથમ વ્યંગ ઈ-પુસ્તક “પ્રેમનું પ્રમોશન” માં. આ પુસ્તક આધારિત છે એક છોકરા અથવા એ દરેક છોકરાના જીવનના એક એવા તબ્બકા પર કે જયારે તેઓ એકસાથે એક કરતા વધારે ઘટનાનો ભોગ બને છે. ઘટના જેવી કે તેની પ્રેમિકા દ્વારા પૂછવામાં આવતા લાક્ષણિક પ્રશ્નો, તેનું નવું નવું થયેલું પ્રમોશન વગેરે વગેરે.... હા, ભોગ એટલા માટે કે જયારે તમને ના ગમતા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે તો તેને ભોગ જ બન્યો કહેવાય. આ વાત છે ભૌતિક નામના એક છોકરાની કે જે તેના જીવનના બે અલગ અલગ પ્રસંગોની વાત તેના ત્રણ મિત્રોને કહે છે અને જુઓ શું થાય છે આ વાતમાં.... More Likes This ભીખો - 1 દ્વારા Kalpesh Humbal Ahir હસતા હસાવતા હરિભાઈલાડુથી શરૂ થયેલી લફડાની સફર - 1 દ્વારા Vedant Solnki આનંદનગર - ટુંકો પરિચય દ્વારા Rupen Patel School અને Friends - 3 દ્વારા Praatikshaa કુંવારો જેઠ - ભાગ 1 દ્વારા Vir jadeja નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા