કંદર્પ પટેલની વાર્તા એક શૈક્ષણિક જીવનના પ્રેમ અને મોજ-મસ્તીની છે. તે ક્રિષ્ના નામની છોકરી પ્રત્યે આકર્ષિત છે, જેની એક ખાસ આઈ-લાઈનર લગાવવાની આદત તેને ભાવે છે. કંદર્પ અને તેના મિત્રો વચ્ચેના સંવાદો અને ક્રિષ્ના સાથેના છુપા-છુપાઈના પળો દર્શાવે છે કે કેવી રીતે પ્રેમની પ્રથમ લાગણીઓ, શરમ અને ખુશીઓનું સંમિશ્રણ થાય છે. સ્કૂલમાં ક્રિષ્ના સાથે જતાં અને તેની સાથે નજર મળતાં, કંદર્પ પ્રેમની સમજણ મેળવવાનો પ્રયાસ કરે છે. તે આળસ અને મજા વચ્ચેના પળોમાં ગૂંથાઈ જાય છે, જ્યારે તે પોતાની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરે છે. વાર્તામાં એ વાત દર્શાવવામાં આવે છે કે કેવી રીતે પ્રેમ અને મિત્રતા જીવનમાં મહત્વપૂર્ણ બની જાય છે. જામો,કામો ને જેઠો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 28.1k 1.8k Downloads 5.6k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન છેલ્લે એ મોજ કરી કે, (કપિલનું આવવું – ક્રિષ્નાની પ્રપોઝલ વિષે વાત કરવી – સ્કૂલેથી છૂટીને ઉભા રહેવા કહેવું – પ્રપોઝલ માટે ‘હા’ કરવી – ટ્યૂશનમાં ક્રિષ્નાનું મારી પાછળની બેન્ચમાં જ બેસવું – શરમના માર્યા એકબીજા સામે જોઈ ન શકવું – તેની ફ્રેન્ડની મજાક કરવી – આળસ મરડતાં જ મારી પીઠ પર તેની આંગળીઓનો સ્પર્શ થવો – બીજા દિવસે સવારે ફૂલ-ફટ્ટાક તૈયાર થઈને સ્કૂલે જવું – એકબીજા સામે હસવું) આગળ મોજ કરીએ ચાલો, એક દિવસ કંઇક અલગ મિજાજમાં જ વાત શરુ થઇ. “શું કરે ” “બસ, તારા ફોનની રાહ જોઈ રહ્યો હતો.” “ઓહો... એવું એમ ક્લાસમાં તો બીજા બધાને વધુ જુએ ને મારા કરતાં ! અત્યારે મારા ફોનની રાહ જોવાની ” “મેં ક્યારે જોયું કેહ તો !” “મજાક કરતી હતી, જાડિયા !” “હું જાડિયો હવેથી હું તને જાડી કહીશ. જાડી, જાડી...!” “મને કેમ યાદ કરતો હતો ” “કેમ નહિ કરવાની, તને યાદ ” “શું યાદ કરતો હતો ” “તારા યેલો ડ્રેસ ને !” “બહુ ગમી ગયો આવતી કાલે ટ્યૂશનમાં એ પહેરીને આવીશ.” “અને હા, પેલું વ્હાઈટ હેર-બેન્ડ પણ ! મસ્ત દેખાય તું તેમાં !” “પક્કા !” Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit શબ્દઔષધિ - જીવનને જીવવા જેવું બનાવીએ - 10 દ્વારા Shailesh Joshi પ્રથમ નજરે દ્વારા Kaushik Dave આપણા શક્તિપીઠ - 18 - કાલી શક્તિપીઠ દ્વારા Jaypandya Pandyajay સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -9 દ્વારા Shailesh Joshi જલેબી દ્વારા khushi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા