કંદર્પ પટેલની વાર્તા સ્કૂલના જિંદગી વિશે છે જેમાં મિત્રતા અને મસ્તીનું વાતાવરણ છે. આ વાર્તામાં મુખ્ય પાત્રો પ્રતિક અને કપિલ છે, જે એકબીજાના સાથમાં મજા કરી રહ્યા છે. પ્રતિકને બજરંગદળના સેક્શનમાં બેસવું પડે છે જ્યારે કંદર્પને 'ગાર્લિક ગર્લ્સ'નો ડીપાર્ટમેન્ટ મળે છે. સ્કૂલમાં ગર્લ્સ અને બોયઝ વચ્ચેની મસ્તી અને મનોરંજનનું વર્ણન કરવામાં આવ્યું છે. કપિલ એક મજેદાર પાત્ર છે, જે અંતરની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરે છે અને પોતાની મસ્તી સાથે સ્કૂલના જીવનને માણે છે. શિક્ષકની ભાષા અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિઓની રમૂજભરી રજૂઆત છે. વાર્તા Friendship Day અને વિદ્યાર્થીઓના વિચારો, લાગણીઓ અને સામાજિક સંબંધોનું પ્રતિબિંબ છે. આવાર્તા સ્કૂલના દિવસોની મજા અને યાદોને જીવંત કરે છે, જ્યાં મિત્રો સાથે મળીને મજા કરવાં અને શીખવાં માટેની અનુભવોને વર્ણવાય છે. જામો, કામો ને જેઠો Kandarp Patel દ્વારા ગુજરાતી વાર્તા 56 1.6k Downloads 5.3k Views Writen by Kandarp Patel Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રિસેસમાં અમે ટોળું કરીને ઉભા હતા. આવી જ રીતે અમે ડિસીપ્લીનની MBA કરતા. આનાથી વધુ શિષ્ટ બનીને શિસ્તમાં રહેતા ફાવ્યું કે આવડ્યું જ નહિ. ક્લાસની સામેની લોબીમાં ઉભા હતા. ત્યાં ફિઝીક્સની લેબ હતી. તેની બરાબર સામે ૧૦ – c મારો ક્લાસ હતો. ગર્લ્સ બધી રિસેસ દરમિયાન ક્લાસમાં જ નાસ્તો કરતી. અમે બધા હોલસેલના ભાવે પેટમાં સમોસા અને પફ વડે બટેટા નાખીને એકબીજાના ખભામાં હાથ નાખીને ઉપર આવતા. ક્લાસના ડોર પાસે ગર્લ્સ ઉભી રહેતી. એમાં પણ ‘ઈર્ષ્યાળુને આશીર્વાદ’ જેવી ગર્લ્સ અલગ સર્કલ કરીને ઉભી રહેતી. અલગ-અલગ ગ્રુપ રહેતા. એક ગ્રુપમાં બધી જ ‘કરંટ’ આપે તેવી ‘અફેર્સ’ ધરાવતી ગર્લ્સ હોય. અમુક દાઝેલી ડામ દઈને ઉભી હોય, જે આખો દિવસ બીજાને જોઇને પોતે બળ્યા કરતી હોય. અમુક હોશિયાર હોય, જે આ બધા લટકણથી દૂર હોય. એ રિસેસમાં પણ ક્લાસમાં બેસીને સેવ-મમરા ખાતી હોય, ‘ને સાથે-સાથે દાખલા ગણતી હોય તે અલગ ! અમે અમારી ધૂનમાં અલમસ્ત રહેતા. બોયઝનું કદી કોઈ ગ્રુપ્સ નથી હોતા. તેઓ હંમેશા ટોળામાં જ સુરેખ ગતિ કરે છે. કોઈ જ પ્રકારની ઈર્ષ્યા નો ભાવ તેમના મગજમાં હોતો નથી. ત્યાં જ કપિલ દોડતો - દોડતો આવ્યો ! પ્રપોઝલનું પડીકું લઈને ... Novels જામો, કામો ને જેઠો આજ સુધી જીવેલ ફક્કડ જીંદગીની ફકીરીનો ચિતાર આપતી પહેલી નવલકથા. દોસ્તીની મસ્તી અને ગર્લફ્રેન્ડ્સની ફ્રેન્ડલી ચીટ-ચેટ. ક્રિકેટની મજા, મેદાન જાણે પોપડું.... More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા