આજના પ્રકરણમાં, અજીતભાઈ પોતાના દીકરા પ્રેમને પોતાનો ભૂતકાળ યાદ કરાવે છે, જ્યારે એ. જી. સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે સ્કૂલમાં કેરિયરલક્ષી કાર્યક્રમ અને પ્રમોશન યોજવામાં આવે છે, જેમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશનના ફાયદા સમજાવવામાં આવે છે. છોકરીઓને સૌ પ્રથમ જમવાનું મળે છે, અને છોકરાઓ માટે ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવે છે. જમવા બાદ પ્રેમને ખોરાકની કાઉન્ટરમાં ઢોસાવાળા ભાઈ સાથેનો એક અથડામણનો અનુભવ થાય છે, જેના પરિણામે તે ગુસ્સામાં આવે છે. પ્રેમને અન્ય છોકરાઓ સાથે પાર્કિંગમાં જવા સમયે ગુસ્સાનો કારણ જાણવા ઇચ્છા થાય છે. તેમાં એ જાણે છે કે સ્કૂલમાં કોઈ ઘર્ષણ સર્જાયું છે, અને તે સન્ની સાથે વાત કરીને સંપૂર્ણ ઘટનાક્રમ સમજવા માંગે છે. આ રીતે, પ્રેમની વાર્તા આગળ વધે છે, જેમાં ખોરાક, મિત્રતા અને શાળાના જીવનની મજા છે. Speechless Words CH.15 Ravi Rajyaguru દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 45.4k 2.3k Downloads 6.6k Views Writen by Ravi Rajyaguru Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સૌથી પહેલા ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક સંપૂર્ણપણે કાલ્પનિક નવલકથા છે. આ વાર્તા એક 66 વર્ષના વૃદ્ધ યુવાનની છે. હવે વૃદ્ધ અને યુવાન બન્ને એક સાથે કેવી રીતે તો તે જાણવા તમારે નોવેલ વાંચવી પડશે. ‘સ્પીચલેસ વર્ડ્સ’ આ વાર્તા સંપૂર્ણપણે મારા દિલની નજીક છે. ‘સ્પીચલેસ વર્ડ્સ’માં એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી ધરાવતા યુવાન ‘આદિત્ય’ની વાત છે. આ સિવાય મુખ્ય પાત્ર તરીકે તેની સાથે છે ‘દિયા’ અને ‘હેત્વી’ નામની યુવતીઓ. ‘સ્પીચલેસ વર્ડ્સ’ એક લવસ્ટોરી હોવા છતાં અભૂતપૂર્વ મિત્રતાનો રંગ તમને આ નોવલમાં વાંચવા મળશે. તો રજૂ કરું છું મારી દ્વિતીય ઇ-નોવેલ ‘સ્પીચલેસ વર્ડ્સ’ CH.15… પ્રકરણ 14 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ એ. જી. સ્કૂલમાં સ્કૂલનો છેલ્લો દિવસ હોય છે. આ દિવસે વિધ્યાર્થીઓ માટે એક કેરિયરલક્ષી કાર્યક્રમ કમ સ્કૂલનું પ્રમોશન રાખવામા આવ્યું હોય છે. જેમાં સ્કૂલના અગિયાર અને બારમાં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા માટેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા અને અગિયાર અને બારમાં ધોરણમાં ભણાવી રહેલા બધા શિક્ષકોનો પરિચય આપવામાં આવ્યો. ત્યારબાદ છોકરીઓને સૌ પ્રથમ જમવાનું હતું આથી ભીડ ના થાય તે માટે છોકરાઓ માટે એક નાનકડા ટેલેન્ટ શો નું આયોજન થાય છે. જેમાં આદિત્ય કવિતા ગઝલ વાર્તા વગેરે કરે છે. ત્યારબાદ છોકરીઓનુ જમવાનું પૂરું થતાં જ બધા જ છોકરાઓનું જમવાનું શરૂ થાય છે. આ જમણવારમાં આપણે જોયું કે છોકરાઓ માટે જમવાનું રહેતું નથી બધુ જ પૂરું થઈ જાય છે. અંતે જમ્યા બાદ પ્રેમ હાથ ધોઈને પાણી પીવા આવતા જ તેનું ધ્યાન ફૂડ કાઉન્ટર પર જાય છે, જ્યાં ઢોસાવાળા ભાઈ જમવાનું ગોઠવતા હોય છે. આદિત્યને ગુસ્સો આવતા જ તે ઢોસાવાળાને જઈને પૂછે છે પણ શું આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ... Novels Speechless Words Speechless Words - a love story beyond friendship is a story between three best friends. Story is about friendship , love and dreams to fulfill. More Likes This મણિકર્ણિકા: અગ્નિ જે ક્યારેય બુઝાતો નથી - 1 દ્વારા Aloka Patel ઝંખના - એક સાચા પ્રેમની.. - ભાગ-11 દ્વારા Nayana Viradiya પ્રેમ કરારમાં નહતો - 1 દ્વારા Maya એક કિનારા વાળી નદી દ્વારા Kirit Rathod સંબંધની પરંપરા - 22 દ્વારા Dr.Sarita વરસાદની સફર - ભાગ 1 દ્વારા Aloka Patel 11 ટાસ્ક્સ - Chapter 3 દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા