આ કથામાં એક યુવાન નબીર અને તેની મિત્ર ખુશુના મામા વચ્ચેના સંવાદનો વર્ણન છે. નબીર પોતાની બાઇક પર સોસાયટીમાં પ્રવેશ કરે છે અને તેની આસપાસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખુશુના મામાને ટાળવાનો પ્રયાસ કરે છે. તે જાણે છે કે તેનું ઘર ખૂણાની તરફ છે પરંતુ ત્યાં કોઈ નથી, જેના કારણે તે થોડી ચિંતિત થાય છે. જ્યારે નબીર ઘરમાંથી બહાર આવે છે, તે જોવા મળે છે કે તેના સ્કૂલ મિત્ર પકજ (પકલો) અને ટ્યુશનમાં સાથેના મિત્ર રવલાને પણ ત્યાં છે. રવલાને ખુશુ ગમે છે, પરંતુ તે ખુશુની મિજાજની સામે નિષ્ફળ રહે છે. કથામાં એ કટોકટી આવે છે જ્યારે પકલો અને રવલાની વચ્ચે ઝઘડો થાય છે, જ્યાં પકલો રવલાને મારવા પ્રયત્ન કરે છે, અને એનાથી સ્થિતિ વધુ તણાવમાં આવી જાય છે. અંતે, નબીર સામે આવીને કહે છે કે તે જ નબીર છે, અને આગળ શું થાય છે તે ખુલ્લું છે. આ કથા યુવાની, સહકાર્ય અને પ્રેમના મિશ્રણને દર્શાવે છે, જેમાં યુવાનોની લાગણીઓ અને પરિસ્થિતિઓનો વિશ્લેષણ કરવામાં આવ્યો છે. તારા વિનાની ઢળતી સાંજ-૪ Manasvi Dobariya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 177 4k Downloads 10.6k Views Writen by Manasvi Dobariya Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આહ..!! અચાનક મને મારા શરીર પર ખુબ જ જાણીતો આહલાદક સ્પર્શ થયો અને હું સફાળો જ વિચારોમાંથી જાગી ગયો. હું બેડ પર બેઠો હતો અને ખુશુએ પાછળથી આવીને મને તેની બાહોપાશમાં જકડી લીધો. તેનું આખું શરીર મારી પીઠ ને સજીવન કરી રોમાંચ જગાવવા લાગ્યું. અચાનક જ જાણે મારા બધા હોર્મોન્સ જીવન્ત થઇ ગયાં. મારી એક એક રુહ જાણે એ જ સ્પર્શની ભૂખી હોય એમ એનામાં ભળી જવા તૈયાર થઇ ગઈ. મારા મનની ઈચ્છાઓ પર મેં મુકેલા આદર્શતાના મસ મોટા પથ્થરને એ નાજુક સ્પર્શે પળવારમાં ઓગાળી દીધો. જૂની યાદો અને આ રીતે થતા સ્પર્શમાં કેવી રીતે હું તણાઈ જતો એ બધુંજ મારા મનોમસ્તિષ્ક પર ઘુમવા લાગ્યું અને હું જાણે હિપ્નોટાઇઝ થયો હોઉં એમ ખુશુ તરફ ખેંચાવા લાગ્યો. મારા બન્ને હાથ તેના હાથને રોકવાની જગ્યાએ તેની રુહ સુધી પહોંચવાનો માર્ગ બનાવવા લાગ્યાં. મારા પ્રતિભાવને લીધે ખુશુએ મને વધુ જોરથી તેની બાહોમાં જકડવાનો પ્રયત્ન કર્યો અને અચાનક જ મારી ચામડી માટે સનસનાટીભર્યું એવું તસતસતુ ચુંબન એણે મારી ડાબી બાજુની ડોક પર ચોડી દીધું. મને વીજળીની જેવો કરન્ટ લાગ્યો. મારુ હૃદય આ જાણીતા સ્પર્શના લીધે વધુ ઝડપથી લોહી ફૂંકવા લાગ્યું. હું મારી લાગણીઓ પરનો કાબૂ ધીરે ધીરે ગુમાવવા લાગ્યો. Novels તારા વિનાની ઢળતી સાંજ આ એક સાચુકલા પ્રેમી પન્ખીડાના ધગધગતા આંસુ છે. તે બન્ને જેવું પણ જીવ્યા છે અને જેટલું પણ જીવ્યા છે એવું ને એવું જ તમારી આગળ મુકવાનો એક નાનો પ્રયાસ માત... More Likes This અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda સોલમેટસ - 8 દ્વારા Priyanka પ્રેમ અને મિત્રતા - ભાગ 1 દ્વારા Dhaval Joshi આકર્ષણ બન્યુ જીવનસાથી - 1 દ્વારા ચિરાગ રાણપરીયા NICE TO MEET YOU - 1 દ્વારા Jaypandya Pandyajay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા